Urvashi Rautelaની આ બેકલેસ ડ્રેસની કિંમત છે લાખોમાં, આ લુક પર ફેન્સ થયા દિવાના, જોઇ લો તસવીરોમાં

ઉર્વશી રૌતેલાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાના નવા ફોટાથી આગ લગાવી દીધી છે. બધા ફેન્સ ઉર્વશી રૌટેલાના નવા ફોટા જોઈને એમના વખાણ કરતા થાકી નથી રહ્યા અને એક્ટ્રેસ ઉર્વશી રૌટેલા પોતાના નવા ફોટાના કારણે હાલ ખૂબ જ ચર્ચામાં છે. પોતાના ફેન્સ સાથે ટચમાં રહેવા માટે ઉર્વશી રૌટેલા રોજ પોતાના નવા નવા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. થોડા કલાકો પહેલા ઉર્વશી રૌટેલાએ પોતાનો એક નવો ફોટો શેર કર્યો છે. ફોટામા એ બેકલેસ ડ્રેસને ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે..

Urvashi Rautela की इस बैकलेस ड्रेस की कीमत है लाखों में, नए लुक से फैन्स को किया दीवाना
image soucre

તમને જણાવી દઈએ કે ઉર્વશી રૌટેલા પોતાના ઉમદા ફોટાથી ઇન્સ્ટાગ્રામ પર ચાર ચાંદ લગાવી દે છે. જ્યારે પણ એક્ટ્રેસ ઉર્વશી રૌટેલા પોતાના નવા ફોટા સોશિયલ મીડિયા ઓર શેર કરે છે તો એ ફોટા અને વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ જાય છે. ઉર્વશી રૌતેલા ફિલ્મફેર એવોર્ડ શોમાં વોક કરતી દેખાઈ હતી. એક્ટ્રેસ ઉર્વશી રૌટેલાનો આ રેડ કાર્પેટ લુક ફેશન ક્રિટિક્સને ખૂબ જ ગમ્યો હતો.

Urvashi Rautela की इस बैकलेस ड्रेस की कीमत है लाखों में, नए लुक से फैन्स को किया दीवाना
image socure

નવા ફોટામાં ઉર્વશી રૌતેલા મરૂન કલરના બેકલેસ ડ્રેસમાં કહેર વર્તાવી રહી છે અને ખૂબ જ સુંદર પણ લાગી રહી છે. આ ડ્રેસની સાથે ઉર્વશી રૌટેલાએ બ્રેસલેટ, રિંગ્સ અને હીરા જડેલું ડોલરનું કલચ હાથમાં પકળેલું દેખાઈ રહ્યું છે. આ બધી જ વસ્તુને કેરી કરીને એક્ટ્રેસ ઉર્વશી રૌટેલાએ પોતાના લુકને પૂરો કર્યો છે મીડિયા રિપોર્ટનું માનીએ તો ઉર્વશી રૌટેલાના આ નવા ડ્રેસની કિંમત લગભગ 35 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

Urvashi Rautela की इस बैकलेस ड्रेस की कीमत है लाखों में, नए लुक से फैन्स को किया दीवाना
image soucre

ઉર્વશી રૌટેલા પોતાના ફેન્સ સાથે હંમેશા જોડાયેલી રહે છે. તમને જણાવી દઈએ કે હાલના દિવસોમાં ઉર્વશી રૌટેલા પોતાની આવનારી ફિલ્મ અને પ્રોજેક્ટ્સને લઈને ખૂબ જ બીઝી દેખાઈ રહી છે અને સોશિયલ મીડિયા પર એ વિશેની જાણકારી શેર કરતી રહે છે.અને પોતાના ફેન્સને પૂરો ટાઈમ આપી રહી છે. તો હવે એમનો એક ઉમદા ફોટો બધાનું ધ્યાન તેમના તરફ ખેંચી રહ્યો છે જેમાં ઉર્વશી રૌટેલા ખૂબ જ સુંદર લાગી રહી છે.

image soucre

કામની વાત કરીએ તો ઉર્વશી રૌટેલાનો એક મ્યુઝિક વિડીયો વો ચાંદ કહાં સે લાઓગી લોન્ચ કરવામાં આવ્યો હતો. એમના આ ગીતે ઈન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી હતી અને લોકોએ આ ગીતને ખૂબ જ પસંદ કર્યું હતું. ઉર્વશી રૌટેલા પોતાની આવનારી ફિલ્મ વર્જિન ભાનુપ્રિયામાં દેખાશે અને એમની આ ફિલ્મ 16 જુલાઓ 2021ના રોજ રિલીઝ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *