જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને ઉતાવળા નિર્ણયોથી દૂર રહેવું
*તારીખ ૧૧-૧૧-૨૦૨૧ ગુરૂવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- કાર્તિક માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- સાતમ ૦૬:૫૨ સુધી. આઠમ ૨૯:૫૩ સુધી.
- *વાર* :- ગુરૂવાર
- *નક્ષત્ર* :- શ્રવણ ૧૫:૦૧ સુધી.
- *યોગ* :- વૃદ્ધિ ૨૮:૪૫ સુધી.
- *કરણ* :- વિષ્ટી,બવ.
- *સૂર્યોદય* :- ૦૬:૪૮
- *સૂર્યાસ્ત* :-૧૭:૫૮
- *ચંદ્ર રાશિ* :- મકર ૨૬:૫૩ સુધી. કુંભ
- *સૂર્ય રાશિ* :-તુલા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ*
જલારામ જયંતિ,આઠમ ક્ષય તિથિ છે.દુર્ગાષ્ટમી,ગોપાષ્ટમી.
*મેષ રાશિ*
આર્થિક ક્ષેત્રે વિચારીને પગલું ભરવું.કામકાજમાં ઉતાવળા નિર્ણય ન લેવા.લેતીદેતી ના વ્યવહારમાં સાવચેતી વર્તવી.
- *શુભ રંગ* ગુલાબી
- *શુભ અંક* ૪
*વૃષભ રાશી*
ભાગ્યે થોડો ચિંતાનો માહોલ રહે. પ્રવાસ મુસાફરી નું આયોજન થતું જણાય.માનસિક ચિંતા રહે. આરોગ્ય સુધરતું જણાય.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
નોકરી-ધંધામાં પ્રગતિ રહે. આવતા-જતા પાકીટ કે વસ્તુ પડી અથવા ચોરાઈ ન જાય તેનું ધ્યાન રાખવું.મૂંઝવણ દૂર થતી જણાય.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:-૧
*કર્ક રાશિ*
પારિવારિક સામાજિક કામોમાં ગૂંચવણ સર્જાય.વ્યવસાયમાં સુધારો જણાય.કર્મચારી સાથે સમાધાન કરવું શુભ રહે. અશાંતિના વાદળો વિખેરાતા જણાય.
- *શુભ રંગ*:- પોપટી
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી
હરીફ શત્રુથી સાવધ રહેવું. અગત્યની કામગીરી વિલંબમાં જણાય.કંઈક નવું કરવાનો સાહસ/ વિચાર ચાલે.પ્રગતિની તક રહે.
- *શુભ રંગ* :-કેસરી
- *શુભ અંક* :- ૨
*કન્યા રાશિ*
ચોક્કસ નિર્ણય નો અભાવ ચિંતા રખાવે.કામકાજમાં સરળતા રહે. નાણાભીડ રહે.સ્વજનથી સહકાર મળી રહે.
- *શુભ રંગ*:-ગ્રે
- *શુભ અંક*:-૬
*તુલા રાશિ*
વિવાદ ટાળવો.વ્યવસાયમાં સાવચેતી વર્તવી.આશાસ્પદ દિવસ રહે.ઉતાવળા નિર્ણયથી દૂર રહેવું.સમજીને ચાલવું હિતાવહ.
- *શુભ રંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૫
*વૃશ્ચિક રાશિ* :-
સામાજિક ક્ષેત્રે વિચારીને આગળ ચાલવું.આર્થિક સંજોગ સુધરે.વ્યવસાય અથવા નોકરી અંગે પ્રવાસ.કાર્યક્ષેત્રે અનુકૂળતા બની રહે.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૮
*ધનરાશિ*
નાણાકીય લેતીદેતીમાં સાવધ રહેવું દાંપત્યજીવનમાં સાનુકૂળતા રહે.આનંદમય વાતાવરણ જળવાઈ રહે.ખોટા રોકાણથી ચેતવું.
- *શુભરંગ*:- નારંગી
- *શુભઅંક*:- ૯
*મકર રાશિ*
પારિવારિક સાનુકૂળતા બને. વ્યવસાયમાં અનુકૂળતા બને. પ્રવાસ-પર્યટન ની સંભાવના.ખોટા ખર્ચ ટાળવા.પ્રવાસનું શુભ ફળ મળે.
- *શુભ રંગ* :- નીલો
- *શુભ અંક*:- ૭
*કુંભરાશિ*
સ્થાયી સંપત્તિ અંગે ચિંતા. વ્યવસાયિક ઉલજન રહે. સમજી-વિચારીને નિર્ણય લેવા. સખત મહેનતની સંભાવના. ધીરજ રાખવી.
- *શુભરંગ*:- જાંબલી
- *શુભઅંક*:-૫
*મીન રાશિ*
ચિંતા દૂર થાય.સ્નેહિ સંબંધી સાથે મત-મતાંતર ટાળવા.કાનૂની ગૂંચમાં ધીરજ રાખવી.પડવા વાગવા અંગે તકેદારી રાખવી.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:-૪