જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં વેપારી વર્ગને સંજોગ વધે

*તારીખ ૦૩-૦૧-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- એકમ ૨૦:૩૪ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાષાઢા ૧૩:૩૪ સુધી.
  • *યોગ* :- વ્યાઘાત ૨૫:૨૬ સુધી.
  • *કરણ* :- કિસ્તુઘ્ન,બવ, બાલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૮
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૮
  • *ચંદ્ર રાશિ* :- ધન ૧૮:૫૩ સુધી. મકર
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-માનસિક ચિંતા હળવી બને.
  • *લગ્નઈચ્છુક* :-સંજોગ વિલંબ રખાવે.
  • *પ્રેમીજનો*:-અવરોધના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતાયુક્ત દિવસ રહે.
  • *વેપારીવર્ગ*:-સંજોગ સુધરે.
  • *પારિવારિકવાતાવરણ*:- મહત્વના કાર્યોમાં સાનુકૂળતા બને.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-સંજોગ વિપરીત જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વિશેષ પ્રયત્ન જરૂરી.
  • *પ્રેમીજનો*:- મુલાકાત અંગે ધીરજ ધરવી.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ સંજોગ.ચિંતા હટે.
  • *વેપારીવર્ગ*:- ભાગીદારીમાં મતમતાંતર જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજિક સંજોગ વિપરીત ન બને તે જોવું.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૮

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- મનમુટાવ ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :- સારા સમય ની રાહ જોવી.
  • *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-સકારાત્મક બનવું.
  • *વેપારીવર્ગ*:- વ્યવસાયિક ઉન્નતિના સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:-જતું કરવાની ભાવના સાનુકૂળતા અપાવે.
  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ચિંતાનો ઉકેલ મળે.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ બનેલો રહે.
  • *પ્રેમીજનો*:- વિલંબ વિરોધ ના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળતા બનતી જણાય.
  • *વેપારી વર્ગ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- મુશ્કેલી પાર કરી શકો.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા વ્યથામાં રાહત જણાય.
  • *લગ્નઈચ્છુક* :- સમાધાનકારી બનવું.
  • *પ્રેમીજનો* :- વિઘ્ન અવરોધનાં સંજોગ.
  • *નોકરિયાત વર્ગ* :- મનભેદ નિવારવા.
  • *વેપારીવર્ગ* : ધીરજપૂર્વક નિર્ણય લેવો.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્ન ફળદાયી બની રહે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ચિંતા ઉલજન દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતા ઉલજનના સંજોગ.
  • *પ્રેમીજનો*:-ગેરસમજ થવાની શક્યતા.
  • *નોકરિયાત વર્ગ*:- આશા ફળતી લાગે.
  • *વેપારીવર્ગ*:-કસોટી કારક સમય.
  • *પારિવારિક વાતાવરણ*: પ્રયત્નો ફળદાયી બની રહે.
  • *શુભ રંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૪

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:પારિવારિક સમસ્યા રહે.
  • *લગ્નઈચ્છુક* :-તક સંજોગ રહે.
  • *પ્રેમીજનો*:- મન મૂટાવ ટાળવા.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર ની ગૂચ સર્જાય.
  • *વ્યાપારી વર્ગ*:પ્રયત્નો.સાનુકૂળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગૃહવિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ ચિંતાનું આવરણ રખાવે.
  • *પ્રેમીજનો*:- નવી તકના સંજોગ.
  • *નોકરિયાતવર્ગ*:- ઉપરીથી તકરારના સંજોગ ટાળવા.
  • *વેપારીવર્ગ*:- પરિસ્થિતિ સુધરે. પ્રયત્ન સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-છુપા વિરોધી થી સાવધ રહેવું.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પ્રવાસ મુસાફરી ટાળવા.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • *પ્રેમીજનો* :- મિલન મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રશ્ન હલ થતો જણાય.
  • *વેપારીવર્ગ*:- પ્રતિકૂળતા ચિંતા બની રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સાથ સહકાર મળી શકે.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- વિવાદથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-નિરાશા દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:- વિવાદ ટાળવો.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-સમાધાનકારી બનવું.
  • *પારિવારિકવાતાવરણ*:-ચિંતાના વાદળ વિખરાતા જણાય.
  • *શુભ રંગ* :- નીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સંજોગ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- ધીરજથી સાનુકૂળતા.
  • *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:- કર્મચારી ગણમાં ધ્યાન આપવું જરૂરી.
  • *વેપારીવર્ગ*:- આર્થિક આયોજન કરવું.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્ન ફળદાયી પુરવાર થતા જણાય.
  • *શુભરંગ*:- ભૂરો
  • *શુભઅંક*:- ૩

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સંજોગ સાનુકૂળ બને.
  • *લગ્નઈચ્છુક* :- ચિંતાનો બોજ હળવો બને.
  • *પ્રેમીજનો*:- મત મતાંતર નિવારવા.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રતિકૂળતામાંથી બહાર આવી શકાય.
  • *વેપારી વર્ગ*:- પ્રયત્નો સફળ બને.
  • *પારિવારિક વાતાવરણ*:-કઠિન કસોટી કારક સંજોગ.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૩