જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ લોકોને પાત્રતા યોગ્યતાને અનુસરવું

તારીખ-૦૧-૧૧-૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- અગિયારસ ૧૩:૨૨ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાફાલ્ગુની ૧૨:૫૨ સુધી.
  • *યોગ* :- ઇન્દ્ર ૨૧:૦૪ સુધી.
  • *કરણ* :- કૌલવ,તૈતિલ.
  • *સૂર્યોદય* :- ૦૬:૪૩
  • *સૂર્યાસ્ત* :-૧૮:૦૨
  • *ચંદ્ર રાશિ* :- સિંહ ૧૮:૪૦ સુધી. કન્યા
  • *સૂર્ય રાશિ* :-તુલા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ*

રમા એકાદશી (કેળા),વાઘ બારસ,ગોવત્સ દ્વાદશી,હરિયાણા પંજાબ દિન.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તનમાં સંભાળવું.
  • *લગ્નઈચ્છુક* :-માંગલિક સંજોગની સંભાવના.
  • *પ્રેમીજનો*:- ચિંતા દૂર થાય.
  • *નોકરિયાત વર્ગ*:-જવાબદારીમાં વૃદ્ધિ થાય.
  • *વેપારીવર્ગ*:-મહેનત બધે.
  • *પારિવારિકવાતાવરણ*:- કૌટુંબિક સમસ્યાનો ઉકેલ મળવાની તક.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-મૂંઝવણ રહે.
  • *પ્રેમીજનો*:-વિપરીત સમય જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રયત્નો ફળદાયી રહે.
  • *વેપારીવર્ગ*:-મહેનતનું ફળ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- વ્યસ્તતા વધે.લાભ ઓછો જણાય.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક* :- ૮

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં આનંદિત વાતાવરણ બને.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યાનો હલ મળી આવે.
  • *પ્રેમીજનો*:-સમસ્યા યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *વેપારીવર્ગ*:-નૂતન આયોજનની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-ચિંતાનો બોજ વધે.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • *લગ્નઈચ્છુક* :-સફળતામાં વિલંબ જણાય.
  • *પ્રેમીજનો*:-પાત્રતા યોગ્યતા ને અનુસરવું.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સરળતા જણાય.
  • *વેપારી વર્ગ*:-સરકારી અવરોધ બની શકે.
  • *પારિવારિક વાતાવરણ*:- આવક ઉઘરાણી પ્રાપ્ત થતી જણાય.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાઓ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-સારા યોગ રચાય.
  • *પ્રેમીજનો* :-મુલાકાત મિલન શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ* :- કાર્યક્ષેત્રે અવરોધ સર્જાય.
  • *વેપારીવર્ગ* :-વ્યવસાયિક સંજોગ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:-હરીફ શત્રુથી સાવધ રહેવું.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કટુ વાણી ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબિત યથાવત રહે.
  • *પ્રેમીજનો*:-મૂંઝવણ સુલજાવી શકો.
  • *નોકરિયાત વર્ગ*:-સખત મહેનત ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- સંજોગો સુધરતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-અગત્યની કામગીરી માં સાનુકૂળતા વર્તાશે.
  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-અતિસ્વમાન મનમુટાવ કરાવે.
  • *લગ્નઈચ્છુક* :-યોગ્ય અવસર મળે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સફળ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી મળવાની તક સર્જાય.
  • *વ્યાપારી વર્ગ*:ચુકવણા ની વ્યથા યથાવત રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-પ્રયત્ન છોડવા નહીં.
  • *પ્રેમીજનો*:-યેનકેન પ્રકારેણ વિલંબ સર્જાય.
  • *નોકરિયાતવર્ગ*:- નકારાત્મકતા છોડવી.
  • *વેપારીવર્ગ*:- પ્રયત્ન ફળદાયી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સખત ચિંતાનું આવરણ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો* :-વ્યથા ચિંતા રહે.
  • *નોકરિયાતવર્ગ* :-આશાસ્પદ સંજોગ રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રવાસની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિ માટેના પ્રયત્નો ફળે.
  • *શુભરંગ*:- પોપટી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ સ્થાયી સંપત્તિનો પ્રશ્ન હલ થાય.
  • *લગ્નઈચ્છુક* :- સામાજિક સંજોગ અવરોધ રખાવે.
  • *પ્રેમીજનો*:-સમજદારી સાનુકૂળતા અપાવે.
  • *નોકરિયાત વર્ગ*:-વિવાદોથી દૂર રહેવું.
  • *વેપારીવર્ગ*:- પ્રવાસ સફળ બને.
  • *પારિવારિકવાતાવરણ*:-પ્રયત્નો ફળદાયી બને.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહકલેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-પ્રવાસ સફળ બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાતથી આનંદ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- પ્રવાસ મુસાફરી ના સંજોગો બને.
  • *વેપારીવર્ગ*:-નાણાંકીય કામકાજ માં અવરોધ આવે.
  • *પારિવારિકવાતાવરણ*:-સામાજિક કામગીરી અંગે સાનુકૂળતા બને.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:-૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આશંકા છોડવી હિતાવહ.
  • *લગ્નઈચ્છુક* :-કેટલાક પ્રશ્નો ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:-અડચણ અવરોધની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સાનુકૂળતા બને.
  • *વેપારી વર્ગ*:- વ્યવસાયમાં પરિસ્થિતિ સુધરે.
  • *પારિવારિક વાતાવરણ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *શુભ રંગ* :- નારંગી
  • *શુભ અંક*:-૮