29.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૯-૦૩-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
- તિથિ :- એકમ ૨૦:૫૬ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- હસ્ત ૧૫:૦૩ સુધી.
- યોગ :- ધ્રુવ ૧૭:૫૪ સુધી.
- કરણ :- બાલવ,કૌલવ.
- સૂર્યોદય :-૦૬:૩૬
- સૂર્યાસ્ત :-૧૮:૫૧
- ચંદ્ર રાશિ :- કન્યા ૨૪:૪૩ સુધી
- સૂર્ય રાશિ :- મીન
વિશેષ :- વસંતોત્સવ આરંભ,આમ્રકુસુમપ્રાસન,ધુળેટી, ધુલીવંદન,અભ્યંગસ્નાન.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા જણાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ સર્જાવાની શક્યતા.
- પ્રેમીજનો:-ધારણા મુજબના સંજોગ રહે.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર ની ચિંતા રહે.
- વેપારીવર્ગ:-સંજોગ સુધરે.પ્રગતિકારક તક.
- પારિવારિકવાતાવરણ:- તક મળે તે ઝડપવી.મતભેદ દૂર થાય.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:-૨
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ચિંતાનું આવરણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-શુભ સંજોગ.
- પ્રેમીજનો:-તક ઝડપી નિર્ણય લેવો.
- નોકરિયાત વર્ગ:-પ્રમોશન,આવક વધવાના સંજોગો.
- વેપારીવર્ગ:-પ્રશ્ન હલ થાય.
- પારિવારિકવાતાવરણ:- ઉતાવળથી નુકસાનની સંભાવના.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૬
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ની આશા ફળે.
- પ્રેમીજનો:-ધારણા મુજબનું ફળ અટકતું લાગે.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં અવરોધોનો સામનો કરવો પડે.
- વેપારીવર્ગ:-વિવાદ ટાળવો.સમાધાન થઈ શકે.
- પારિવારિક વાતાવરણ:-સંજોગો મન પર સવાર ન થવા દેવા.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૪
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:- ખટરાગ ખટપટ થી જાળવવું.
- લગ્નઈચ્છુક :-આયોજન ગુપ્ત રાખવું.
- પ્રેમીજનો:-ઇચ્છાના ઘોડાને લગામ આપવી.
- નોકરિયાત વર્ગ:-દરાર તકરારમાં સાવધાની વર્તવી.
- વેપારી વર્ગ:-ખર્ચ-વ્યય નો પ્રસંગ.
- પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ દૂર થાય.પ્રયત્ન સફળ થાય.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:-૮
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા નિવારવી.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ થાય.
- પ્રેમીજનો :-મિલન-મુલાકાતથી આનંદ રહે.
- નોકરિયાત વર્ગ :-સમસ્યાનો સિલસિલો યથાવત્ રહે.
- વેપારીવર્ગ :-મન હળવું બને.લાભની તક.
- પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.આવક ના સ્ત્રોત મળે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સંવાદિતા જળવાઈ.
- લગ્નઈચ્છુક :-ધારણા કરતા વધુ વિલંબ થાય.
- પ્રેમીજનો:-સંજોગો પલટાઈ ન જાય તે જોજો.
- નોકરિયાત વર્ગ:-કસોટી થતી જણાય.
- વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થાય.
- પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.રાહત રહે.
- શુભ રંગ:-ગુલાબી
- શુભ અંક:-૨
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:કૌટુંબિક પ્રશ્નો હલ થાય.
- લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા રહે.
- પ્રેમીજનો:-મતભેદ નિવારવા.
- નોકરિયાત વર્ગ:-આકસ્મિક રુખસદ ના સંજોગ.
- વ્યાપારી વર્ગ:-પ્રયત્ન સફળ થતાં જણાય.
- પારિવારિક વાતાવરણ:-સામાજિક બાબતે અનુકૂળતા.
- શુભ રંગ:- જાંબલી
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-લાગણી દુભાવવાની સંભાવના.
- લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બનાવી શકો.
- પ્રેમીજનો:-સારા સંજોગ સર્જાય.
- નોકરિયાતવર્ગ:-નોકરી મળે તે ઝડપી લેજો.
- વેપારીવર્ગ:-ચિંતાના વાદળ હટે.
- પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગો જણાય.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નો હલ થઇ શકે.
- લગ્નઈચ્છુક :-અંગત સંજોગોથી અવરોધ આવે.
- પ્રેમીજનો :-સાનુકૂળ સંજોગ.
- નોકરિયાતવર્ગ :-સંવાદિતા જાળવી રાખવી.
- વેપારીવર્ગ:- લાભની તક.
- પારિવારિક વાતાવરણ:-નાણાભીડ ધીરજ રાખવી.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:-૭
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-અજંપો ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-અંતરાય ના સંજોગ.
- પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ રચાય.
- નોકરિયાત વર્ગ:-પદભાર જવાબદારી વધે.
- વેપારીવર્ગ:-ચેતતો નર સદા સુખી.
- પારિવારિકવાતાવરણ:-અવરોધ બાદ સફળતાના સંજોગ.
- શુભ રંગ :-વાદળી
- શુભ અંક:- ૯
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
- લગ્નઈચ્છુક :-અવરોધ ના સંજોગ.
- પ્રેમીજનો:-સલુકાય પૂર્વક મુલાકાત સંભવ બને.
- નોકરિયાત વર્ગ:- મુશ્કેલી દૂર થતી જણાય.
- વેપારીવર્ગ:-ઉઘરાણી પ્રાપ્ત થાય.
- પારિવારિકવાતાવરણ:- અકળામણમાં રાહત જણાય.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:-૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવન પારિવારિક જીવનમાં આનંદ ઉલ્લાસ રહે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત શક્ય રહે.
- નોકરિયાત વર્ગ:-ચિંતા જણાઈ.
- વેપારી વર્ગ:- તણાવયુક્ત વાતાવરણ રહે.
- પારિવારિક વાતાવરણ:-લાભ અથવા સફળતા અટકતા લાગે.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,