જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં પ્રેમમાં નિષ્ફળતા મળવાની શક્યતા
*તારીખ-૬-૩-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- ફાલ્ગુનમાસ શુક્લ પક્ષ
- *તિથિ* :- ચોથ ૨૧:૧૫ સુધી.
- *નક્ષત્ર* :- અશ્વિની ૨૭:૫૩ સુધી.
- *વાર* :- શનિવાર
- *યોગ* :- બ્રહ્મ ૨૪:૦૨ સુધી.
- *કરણ* :- વણિજ,વિષ્ટિ.
- *સૂર્યોદય* :-૦૬:૫૭
- *સૂર્યાસ્ત* :-૧૮:૪૩
- *ચંદ્ર રાશિ* :- મેષ
- *સૂર્ય રાશિ* :- કુંભ
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બને.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા દૂર થતી જણાય.
- *પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ બને.
- *નોકરિયાત વર્ગ*:-કાયદો મદદે આવે.
- *વેપારીવર્ગ*:-સંજોગ સુધરે.
- *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક ચિંતા ઉલજન નો માહોલ બનેલો રહે.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૨
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-પ્રયત્નો માં વિલંબ જણાય.
- *પ્રેમીજનો*:- મતમતાંતર બને.
- *નોકરિયાત વર્ગ*:- બઢતી પ્રવાસ થાય.
- *વેપારીવર્ગ*:- આવક નાં સંજોગ સુધરે.
- *પારિવારિકવાતાવરણ*:- સામાજિક સંજોગ બને.પ્રવાસ નો પ્રસંગ થાય.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૫
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ખર્ચ વ્યય ચિંતા કરાવે.
- *લગ્નઈચ્છુક* :- કોશિશ સાનુકૂળ રહે.
- *પ્રેમીજનો*:- અવરોધ દૂર થતો જણાય.
- *નોકરિયાત વર્ગ*:-વ્યસ્તતા વધે.
- *વેપારીવર્ગ*:- આશાસ્પદ સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-લાભ સફળતાં માં કસોટી નાં સંજોગ બને.
- *શુભરંગ*:- લીલો
- *શુભ અંક*:- ૬
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સમાધાનકારી વલણ કામ લાગે.
- *લગ્નઈચ્છુક* :- વિલંબ મુંજવણ રખાવે.
- *પ્રેમીજનો*:- સંજોગ અવરોધ માં પલટાવે.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકૂળ નોકરી મળે.
- *વેપારી વર્ગ*:-મહેનત નું ફળ સાનુકૂળ રહે.
- *પારિવારિક વાતાવરણ*:- સમાધાનકારી વલણ કામ લાગે.
- *શુભ રંગ*:- નારંગી
- *શુભ અંક*:- ૩
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સંવાદિતા સર્જી શકો.
- *લગ્નઈચ્છુક* :- સફળતાં ની આશા રહે.
- *પ્રેમીજનો* :- ફતેહ ની તક મળે.
- *નોકરિયાત વર્ગ* :- ચિંતા દુર થાય.
- *વેપારીવર્ગ* :- માનસિક તણાવ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-વ્યવસાયિક સમસ્યા વધતી જણાય.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક બાબતો પર ધ્યાન આપવું.
- *લગ્નઈચ્છુક* :- મુંજવણ નાં સંજોગ રહે.
- *પ્રેમીજનો*:-મુંજવણ દૂર થતી જણાય.
- *નોકરિયાત વર્ગ*:- નવીન તક મળે.
- *વેપારીવર્ગ*:-આશા જાગે.
- *પારિવારિક વાતાવરણ*:- સમસ્યા સુલજાવી શકો.
- *શુભ રંગ*:- ગ્રે
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:પારિવારિક સંજોગ સંભાળવા.
- *લગ્નઈચ્છુક* :-પ્રતિકુળતામાં સફળતાં મળે.
- *પ્રેમીજનો*:- તણાવ ચિંતા જણાય.
- *નોકરિયાત વર્ગ*:-વ્યથા ચિંતા રખાવે.
- *વ્યાપારી વર્ગ*:લાભ ની આશા ઠગારી નીવડે.
- *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અકસ્માત અંગે સંભાળવું.
- *શુભ રંગ*:- ક્રીમ
- *શુભ અંક*:- ૧
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં શાંતિ જાળવવી હિતાવહ રહે.
- *લગ્નઈચ્છુક* :- ધારણાં અવળી પડે.
- *પ્રેમીજનો*:- મુલાકાતની તક મળે.
- *નોકરિયાતવર્ગ*:- કામકાજ માં અવરોધ આવે.
- *વેપારીવર્ગ*:- સીઝનલ આવક નાં સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સમસ્યા સુલજાવી.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૮
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-શાંતિ ધીરજ જાળવવી.
- *લગ્નઈચ્છુક* :-અવસર નાં સંજોગ બને.
- *પ્રેમીજનો* :- તક સંજોગ સાનુકૂળ બને.
- *નોકરિયાતવર્ગ* :- કામકાજ માં અવરોધ આવે.
- *વેપારીવર્ગ*:- આવક ધટતી લાગે.
- *પારિવારિક વાતાવરણ*:-મુંજવણ ચિંતામાંથી બહાર આવી શકો.
- *શુભરંગ*:- પીળો
- *શુભઅંક*:- ૭
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સંવાદિતા બને.
- *લગ્નઈચ્છુક* :-સમાધાનકારી વલણ થી સંજોગ બને.
- *પ્રેમીજનો*:- વીરહ ના સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:-મળતી તક ચૂકવવી નહીં.
- *વેપારીવર્ગ*:-લાભ ની તક મળે.
- *પારિવારિકવાતાવરણ*:-ધીરજની કસોટી,દીવસ શાંતિ થી પસાર કરવો.
- *શુભ રંગ* :- વાદળી
- *શુભ અંક*:- ૫
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-સમસ્યા સુલજાવી શકો.
- *લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- મુંજવણ દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:- કામકાજ માં સમસ્યા નિવારવી.
- *વેપારીવર્ગ*:- સાનુકૂળતા નાં સંજોગ બને.
- *પારિવારિકવાતાવરણ*:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
- *શુભરંગ*:- જાબંલી
- *શુભઅંક*:- ૯
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનમાં સાનુકૂળતા રહે.
- *લગ્નઈચ્છુક* :- ઓરતાં અધૂરાં રહે.
- *પ્રેમીજનો*:- મુલાકાત અંગે સાનુકૂળતા વધે.
- *નોકરિયાત વર્ગ*:- અકળામણ દૂર થાય.
- *વેપારી વર્ગ*:- કાર્ય લાભ વિલબિંત બને.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો નું મીઠું ફળ ચાખી શકો.
- *શુભ રંગ* :- પોપટી
- *શુભ અંક*:-૬