20.12.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૦-૧૨-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- માર્ગશીર્ષ માસ (માગશર માસ) શુક્લ પક્ષ
તિથિ :- ષષ્ઠી (છઠ) ૧૪:૫૫ સુધી.
વાર :- રવિવાર
નક્ષત્ર :- શતતારા ૨૧:૦૩ સુધી.
યોગ :- વજ્ર ૧૨:૦૪ સુધી.
કરણ :- તૈતુલ ૧૪:૫૫ સુધી. ગરજ ૨૭:૩૧ સુધી.
સૂર્યોદય :-૦૭:૧૨
સૂર્યાસ્ત :-૧૮:૦૦
ચંદ્ર રાશિ :- કુંભ
સૂર્ય રાશિ :- ધન
વિશેષ :- ચંપાષષ્ઠી,સ્કંદ ષષ્ઠી,માર્તંડભૈરવોત્થાપન,મિત્ર સપ્તમી,અન્નપૂર્ણાવ્રતારંભ.
વિદ્યાર્થીવર્ગ :- વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખવી.તથા વિદ્યાર્થીઓએ પોતાનું અધ્યયન ચાલુ રાખવું.
મેષ રાશિ
સ્ત્રીવર્ગ:- બેચેની,ઉચાટ,ચિંતાયુક્ત દિવસ.
લગ્નઈચ્છુક :-વાતમાં સાનુકૂળતા બનતી જણાય.
પ્રેમીજનો:- સહયોગ પ્રાપ્ત થઈ શકે.
નોકરિયાત વર્ગ:- મિત્રનો સહયોગ પ્રાપ્ત થાય.
વેપારીવર્ગ:-અકસ્માત,નુકસાનની સંભાવના.
પારિવારિકવાતાવરણ:- નાણાકીય અગવડતા જણાય.
શુભ રંગ :- લાલ
શુભ અંક:- ૭
વૃષભ રાશી
સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રશ્ને તણાવ રહે.
લગ્નઈચ્છુક:-વાતનો દોર દૂર ઠેલાતો જણાય.
પ્રેમીજનો:-મુલાકાતમાં વિઘ્ન જણાય.
નોકરિયાત વર્ગ:-સંજોગ સાનુકૂળ બની રહે.
વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ વિપરીત જણાય.
પારિવારિકવાતાવરણ:- કેટલાક ગૂઢ સંબંધોથી વિટંબણા સર્જાય.
શુભ રંગ:- વાદળી
શુભ અંક :- ૩
મિથુન રાશિ
સ્ત્રીવર્ગ:-નવા ઘરનું આયોજન શક્ય બને.
લગ્નઈચ્છુક :-ભાગ્ય ના સહયોગથી વાત માં સરળતા રહી શકે.
પ્રેમીજનો:- વિટંબણા યુક્ત સમય રહે.
નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે અવરોધની સંભાવના.
વેપારીવર્ગ:-કરજ ની ચિંતા સતાવે.
પારિવારિક વાતાવરણ:- આરોગ્યની કાળજી લેવી.
શુભરંગ:- ગ્રે
શુભ અંક:- ૭
કર્ક રાશિ
સ્ત્રીવર્ગ:-આપસી મતાંતર ચિંતા રખાવે.
લગ્નઈચ્છુક :-તાળી મિત્ર અનેક હોઈ સંભાળવું વાત વણસી શકે.
પ્રેમીજનો:- ભાગ્ય યોગે મિલન શક્ય.
નોકરિયાત વર્ગ:-સમાધાન યુક્ત નોકરી ચિંતા રખાવે.
વેપારી વર્ગ:-હાલનો સમય વિટંબણા યુક્ત પસાર થતો જણાય.
પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
શુભ રંગ:- જાંબલી
શુભ અંક:- ૪
સિંહ રાશી
સ્ત્રીવર્ગ:-ઘર મકાન ફેર-બદલની સંભાવના.
લગ્નઈચ્છુક :-વાતોમાં તોલની મોલની સંભાવના.
પ્રેમીજનો :-અહમ વિલન બની શકે.
નોકરિયાત વર્ગ :-કાર્યસ્થળે સમસ્યા રહે.
વેપારીવર્ગ :- સમસ્યા ઘેરી બનતી જણાય.
પારિવારિક વાતાવરણ:- અકસ્માતથી જાળવવું.
શુભ રંગ :- પીળો
શુભ અંક :- ૮
કન્યા રાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં કસોટી થતી જણાય.
પ્રેમીજનો:-મુલાકાત માટે યોગ્ય તક મળી શકે.
નોકરિયાત વર્ગ:- નોકરી માં ટેબલ વર્ક મળી શકે.
વેપારીવર્ગ:- હરીફ થી ચિંતા જણાઇ.
પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
શુભ રંગ:-નીલો
શુભ અંક:- ૩
તુલા રાશિ
સ્ત્રીવર્ગ:-બોલચાલ વાતચીતમાં સંભાળવું.
લગ્નઈચ્છુક :-સાનુકૂળ પ્રત્યુત્તરની સંભાવના.
પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:-સારા હોદ્દાની નોકરી ની સંભાવના.
વ્યાપારી વર્ગ: કામકાજ ગુંચવાતું જણાય.
પારિવારિક વાતાવરણ:-સમસ્યા હોય ધીરજથી નિર્ણય લેવો.
શુભ રંગ:- ક્રીમ
શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
સ્ત્રીવર્ગ:-પ્રવાસ,મુસાફરી નું આયોજન શક્ય બને.
લગ્નઈચ્છુક :-પ્રયત્નો સાથે યોગ્ય સમયની રાહ જોવી હિતાવહ.
પ્રેમીજનો:- મુલાકાત અંગેની સમસ્યા સતાવે.
નોકરિયાતવર્ગ:-કામકાજ અંગે ભ્રમણની સંભાવના.
વેપારીવર્ગ:- વેપાર માટે સાનુકૂળ દિવસ.
પારિવારિક વાતાવરણ:-નવી શુભ તક સંભવ બને.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૨
ધનરાશિ
સ્ત્રીવર્ગ:- ધાર્યું ન થતાં ચિંતા રહે.
લગ્નઈચ્છુક :- વિરોધી થી સાવધ રહેવું.
પ્રેમીજનો :-મૂંઝવણ યુક્ત સમય ધીરજ ધરવી.
નોકરિયાતવર્ગ :- મનપસંદ કાર્યભાર મળે.
વેપારીવર્ગ:- નાણાકીય આયોજનમાં ધ્યાન આપવું.
પારિવારિક વાતાવરણ:- ચિંતાયુક્ત દિવસ જણાય.
શુભરંગ:- પીળો
શુભઅંક:- ૮
મકર રાશિ
સ્ત્રીવર્ગ:-આવેશમાં સંયમ જાળવવો હિતાવહ.
લગ્નઈચ્છુક :-સંયમ સાથે જતું કરવાથી સમય સુધરે.
પ્રેમીજનો:-સફર ની સંભાવના.
નોકરિયાત વર્ગ:-આવકમાં(પગારમાં)વધારો જોવા મળી શકે.
વેપારીવર્ગ:-આવકના સ્ત્રોત ખૂલતા જણાય.
પારિવારિકવાતાવરણ:- ચિંતામાં દિવસ વ્યતીત થાય.
શુભ રંગ :- ભૂરો
શુભ અંક:- ૫
કુંભરાશિ
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
લગ્નઈચ્છુક :-આપની ગરિમા વાતમાં સરળતા રખાવે.
પ્રેમીજનો:- તોલ મોલથી દ્વિધા અનુભવાય.
નોકરિયાત વર્ગ:- ભ્રમણ યુક્ત ફેરબદલ ની સંભાવના.
વેપારીવર્ગ:- પ્રયત્નથી વેપારમાં સાનુકૂળતા.
પારિવારિકવાતાવરણ:-જૂની સંપત્તિ રીપેર અથવા વેચાણ સંભવ બને.
શુભરંગ:- જાંબલી
શુભઅંક:- ૧
મીન રાશિ
સ્ત્રીવર્ગ:-અકળામણ દૂર થાય.
લગ્નઈચ્છુક :-વિવાહની વાત માં ધીરજ રાખવી.
પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.
નોકરિયાત વર્ગ:-સરકારી,અર્ધસરકારી નોકરી ની સંભાવના.
વેપારી વર્ગ:- મિત્ર સહયોગ મળવાની સંભાવના.
પારિવારિક વાતાવરણ:-ધર્મકાર્ય,યાત્રા સંભવ બને.
શુભ રંગ :- પીળો
શુભ અંક:- ૯
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,