02.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૦૨-૦૩-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :-માઘ માસ કૃષ્ણ પક્ષ
- તિથિ :- ચોથ ૨૭:૦૧ સુધી.
- વાર :- મંગળવાર
- નક્ષત્ર :- ચિત્રા ૨૭:૩૦ સુધી.
- યોગ :- ગંડ ૦૯:૨૯ સુધી. વૃદ્ધિ ૨૯:૫૯ સુધી.
- કરણ :- વિષ્ટિ,બવ.
- સૂર્યોદય :-૦૭:૦૧
- સૂર્યાસ્ત :-૧૮:૪૨
- ચંદ્ર રાશિ :- કન્યા ૧૬:૩૧ સુધી. તુલા.
- સૂર્ય રાશિ :- કુંભ
- વિશેષ :- સંકષ્ટ ચતુર્થી.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-આર્થિક સમસ્યાના કારણે કામકાજ અટવાતું જણાય.
- લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
- પ્રેમીજનો:-પ્રવાસ-પર્યટન થઈ શકે.
- નોકરિયાત વર્ગ:-સહકાર લાભદાયી બને.
- વેપારીવર્ગ:-ચિંતા તણાવ રહેવાની સંભાવના.
- પારિવારિકવાતાવરણ:- સમય વ્યર્થ ન બને તે જોવું.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૩
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-વાદ-વિવાદ ટાળવા.
- લગ્નઈચ્છુક :-અવસર સંભવ રહે.
- પ્રેમીજનો:-મિલન-મુલાકાત સરળ રહે.
- નોકરિયાત વર્ગ :-કામગીરી આગળ ધપાવી શકો.
- વેપારીવર્ગ :-માનસિક અજંપો દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:- સહકાર લાભદાયી બને.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક :- ૮
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળ સંજોગ.
- લગ્નઈચ્છુક :-સ્વજન મદદરૂપ બને.
- પ્રેમીજનો:-યોગ્ય તક મળતી જણાય.
- નોકરિયાત વર્ગ:-કાર્યભાર તથા તણાવ જણાય.
- વેપારીવર્ગ:-મુશ્કેલીમાંથી માર્ગ મળે.
- પારિવારિક વાતાવરણ:-ગેરસમજ ટાળવી.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૩
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ચકમક થી સંભાળવું.
- લગ્નઈચ્છુક :-આપના સંજોગ અડચણ રખાવે.
- પ્રેમીજનો:-પ્રતિકૂળ સંજોગ સંભવ.
- નોકરિયાત વર્ગ:-આશા ફળતી જણાય.
- વેપારી વર્ગ:-વ્યાપાર સારો જણાય.
- પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.
- શુભ રંગ:-પીળો
- શુભ અંક:-૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સમસ્યાના હલમાં વિલંબ થાય.
- પ્રેમીજનો :-અંતરાયના સંજોગ.
- નોકરિયાત વર્ગ :-લાભદાયી તક મળી આવે.
- વેપારીવર્ગ :-મુશ્કેલીનો ઉપાય સંભવ રહે.
- પારિવારિક વાતાવરણ:-આશા ફળતી લાગે.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક :-૯
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનનો પ્રશ્ન હલ થાય.
- લગ્નઈચ્છુક :- મહત્વના સંકેત/સમાચાર મળે.
- પ્રેમીજનો:-જીદ મમત થી દૂર રહેવું.
- નોકરિયાત વર્ગ:-નિરાશા દૂર થાય.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો હલ મળે.
- પારિવારિક વાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.
- શુભ રંગ:-નીલો
- શુભ અંક:- ૪
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:કૌટુંબિક પ્રશ્ન હલ થાય.
- લગ્નઈચ્છુક :-ધીરજની કસોટી થાય.
- પ્રેમીજનો:-મન પર કાબૂ રાખવો હિતાવહ.
- નોકરિયાત વર્ગ:-તણાવમુક્તિ સંભવ રહે.
- વ્યાપારી વર્ગ:સાવચેતી પૂર્વક કામકાજ આગળ વધારવા.
- પારિવારિક વાતાવરણ:-સમસ્યા સુલજાવવી હિતાવહ.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:- ૧
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં ખટરાગ થી સંભાળવું.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા સંભવ બને.
- પ્રેમીજનો:-સારા સંજોગ રચાય.
- નોકરિયાતવર્ગ:-ચિંતા દુર થાય.
- વેપારીવર્ગ:-આવકનો સ્ત્રોત ખુલે.
- પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવો.
- શુભ રંગ :- ગુલાબી
- શુભ અંક:-૩
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- તંગદિલી દૂર થતી જણાય.
- લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
- પ્રેમીજનો :-મુલાકાતમાં વિલંબ થતો જણાય.
- નોકરિયાતવર્ગ :-કામકાજની સમસ્યા દૂર થાય.
- વેપારીવર્ગ:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
- પારિવારિક વાતાવરણ:-ચિંતાના વાદળ વિખરતા જણાય.
- શુભરંગ:-નારંગી
- શુભઅંક:-૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના કામ થાય.
- લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાંપડે.
- પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં સારો દિવસ રહે.
- વેપારીવર્ગ:-હળવાશ યુક્ત દિવસ જણાય. કાર્ય આગળ ધપાવવા.
- પારિવારિકવાતાવરણ:-જતુ કરવાની ભાવના શુભ રહે.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:-૨
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હોય ધીરજ રાખવી.
- લગ્નઈચ્છુક :-વ્યવહારિક બાબતે વાત ગૂંચવાતી જણાય.
- પ્રેમીજનો:-મૂંઝવણમાંથી માર્ગ મળે.ધીરજ રાખવી.
- નોકરિયાત વર્ગ:- નોકરીમાં બદલીની સંભાવના.
- વેપારીવર્ગ:- ચિંતાના વાદળ દૂર થાય.
- પારિવારિકવાતાવરણ:-વાહન સંપત્તિના કામમાં ધ્યાન આપવું.
- શુભરંગ:-જાંબલી
- શુભઅંક:-૭
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-જોઈતી તક મળે.આશા ફળે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ પ્રત્યુત્તર મળે.બોજો હળવો બને.
- પ્રેમીજનો:-સંજોગ સાથ ન આપે.
- નોકરિયાત વર્ગ:-આયોજન પર ધ્યાન આપવું.
- વેપારી વર્ગ:- ચિંતાનો બોજ હળવો બને.
- પારિવારિક વાતાવરણ:-મહેનત વધારવી.લાભની સંભાવના.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:-૪
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,