20.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૨૦-૦૩-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) શુક્લપક્ષ
- તિથિ :- સાતમ અહોરાત્ર.
- વાર :- શનિવાર
- નક્ષત્ર :- રોહિણી ૧૬:૪૬ સુધી.
- યોગ :- પ્રીતિ ૧૧:૫૭ સુધી.
- કરણ :- ગર.
- સૂર્યોદય :-૦૬:૪૫
- સૂર્યાસ્ત :-૧૮:૪૮
- ચંદ્ર રાશિ :- વૃષભ ૩૦:૧૦ સુધી. મિથુન.
- સૂર્ય રાશિ :- મીન
વિશેષ :- સાતમ વૃદ્ધિ તિથિ છે.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-વાતચીતમાં સભાનપણે વર્તવું.
- લગ્નઈચ્છુક :-મળેલી તક થી હાથતાળી મળે.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા મળે.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં બદલાવ કરવાની વિચારણા ચાલે.
- વેપારીવર્ગ:-જૂની ચિંતા દૂર થતી જોવા મળે.
- પારિવારિકવાતાવરણ:- મતભેદ ટાળવા.પડવા અને વાગવાથી સંભાળવું.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૮
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-લાભની તક.વિઘ્ન દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સમસ્યાનો હલ મળે.
- પ્રેમીજનો:-સરળતાથી મુલાકાત થઈ શકે.
- નોકરિયાત વર્ગ:-લાભ થવાની શક્યતા.
- વેપારીવર્ગ:-શેર સટ્ટામાં સાવધ રહેવું.
- પારિવારિકવાતાવરણ:- સાવધાની પૂર્વક વ્યવહાર કરવા.
- શુભ રંગ:-પોપટી
- શુભ અંક :- ૩
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા સુધરે.
- લગ્નઈચ્છુક :-વાત માં અડચણ ની સંભાવના.
- પ્રેમીજનો:- મુલાકાત માટે સાનુકૂળ તક સંભવ.
- નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી નો સહયોગ કામ લાગે.
- વેપારીવર્ગ:-કાયદાકીય ગૂંચવણ થી પરેશાની રહે.
- પારિવારિક વાતાવરણ:-મુસાફરી પ્રવાસનું આયોજન બને.
- શુભરંગ:-લીલો
- શુભ અંક:-૭
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-માનસિક તણાવ વરતાય.
- લગ્નઈચ્છુક :-વિઘ્ન દૂર થાય શુભ સંજોગ.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે સાવધ રહેવું.
- નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે દબાણ નો માહોલ રહે.
- વેપારી વર્ગ:-સ્નેહીના સહયોગથી સાનુકૂળતા.
- પારિવારિક વાતાવરણ:-ઉલજન ભર્યો દિવસ પસાર થાય.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:-૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ગૃહ કંકાસ ટાળવો.
- લગ્નઈચ્છુક :- ભાગ્યનો સહયોગ સારા સમાચાર મળે.
- પ્રેમીજનો :-મુલાકાત માં વિલંબના સંજોગ.
- નોકરિયાત વર્ગ :-લાભની તક સરકે નહીં તે જોવું.
- વેપારીવર્ગ :-આર્થિક રોકાણ વધતો જણાય.
- પારિવારિક વાતાવરણ:-પડતર સમસ્યાનો નિકાલ કરવો હિતાવહ.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૯
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-આવેશ ગુસ્સા પર કાબૂ રાખવો.
- લગ્નઈચ્છુક :-સ્નેહી ના સહયોગથી વાત બને.
- પ્રેમીજનો:-પ્રતિકૂળતા બાદ સફળતા.
- નોકરિયાત વર્ગ:-સફળતા માટે મહેનત જરૂરી.
- વેપારીવર્ગ:-નવા સાહસ અંગે વિચારણા જરૂરી.
- પારિવારિક વાતાવરણ:-ગૂંચવણ માંથી માર્ગ મળતો જણાય.
- શુભ રંગ:-ભૂરો
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-બોલચાલમાં ધ્યાન આપવું.
- લગ્નઈચ્છુક :-ગૂંચવણ ભર્યા સંજોગ હોય ધીરજ રાખવી .
- પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-નોકરીમાં અડચણ યથાવત રહે.
- વ્યાપારી વર્ગ:-ઉઘરાણી ફસાતી જણાય.
- પારિવારિક વાતાવરણ:-લાભ અટકે તણાવ સર્જાય.
- શુભ રંગ:- વાદળી
- શુભ અંક:- ૪
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-તણાવ દુર થાય.
- લગ્નઈચ્છુક :-અવસરની સંભાવના બને.
- પ્રેમીજનો:-સાનુકૂળ વાતાવરણ પ્રાપ્ત થાય.
- નોકરિયાતવર્ગ:-સારી નોકરી મળી રહે.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
- પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ થાય.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૨
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- મિલકતનો પ્રશ્ન હલ થાય.
- લગ્નઈચ્છુક :-અવરોધો બાદ સંજોગ સુધરે.
- પ્રેમીજનો :-જોઈતી તક મળી રહે.
- નોકરિયાતવર્ગ :-અજંપો ચિંતા બનેલી રહે.
- વેપારીવર્ગ:-પ્રગતિકારક લાભદાયી તક સર્જાય.
- પારિવારિક વાતાવરણ:-પ્રવાસમાં વિઘ્નની સંભાવના.
- શુભરંગ:-નારંગી
- શુભઅંક:-૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-કેટલીક સમસ્યા બાદ સાનુકૂળ તક મળે.
- લગ્નઈચ્છુક :-તક સફળ બને.
- પ્રેમીજનો:-હિતશત્રુથી સાવધ રહેવું.
- નોકરિયાત વર્ગ:-નોકરી અંગે અડચણ જણાય.
- વેપારીવર્ગ:-ફેરબદલ થવાની સંભાવના.
- પારિવારિકવાતાવરણ:-સામાજિક કાર્ય સંભાળી ને કરવા.
- શુભ રંગ :-નીલો
- શુભ અંક:- ૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ સર્જાય.
- પ્રેમીજનો:-પહેલે આપ પહેલા આપ માં ગાડી છૂટી શકે છે.
- નોકરિયાત વર્ગ:- ગૃહજીવનના કાર્ય થાય.
- વેપારીવર્ગ:-પ્રવાસની સંભાવના.
- પારિવારિકવાતાવરણ:-પ્રવાસ ફળે.મિલન-મુલાકાત થાય.
- શુભરંગ:-ગ્રે
- શુભઅંક:-૨
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-સારા સંજોગ સર્જાય.
- લગ્નઈચ્છુક :-મોટી ઉંમરના સંજોગ હોવાની સંભાવના.
- પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-જે છે તે સ્વીકારી રાહ જુઓ.
- વેપારી વર્ગ:- મિત્ર સહયોગ સાનુકૂળતા આવે.
- પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક લાભદાયક તક સંભવ.
- શુભ રંગ :- જાંબલી
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,