31.03.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૩૧-૦૩-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે.
- માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
- તિથિ :- ત્રીજ ૧૪:૦૮ સુધી.
- વાર :- બુધવાર
- નક્ષત્ર :- સ્વાતિ ૦૯:૪૭ સુધી.
- યોગ :- હર્ષણ ૧૦:૦૦ સુધી. વજ્ર ૩૦:૧૫ સુધી.
- કરણ :- વિષ્ટિ,બવ.
- સૂર્યોદય :-૦૬:૩૬
- સૂર્યાસ્ત :-૧૮:૫૧
- ચંદ્ર રાશિ :- તુલા
- સૂર્ય રાશિ :- મીન
વિશેષ :- સંકષ્ટ ચતુર્થી,શ્રી શિવાજી મહારાજ જયંતિ(તિથિ પ્રમાણે).
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-બોલાચાલી વાતચીતમાં સંયમ રાખવો.
- લગ્નઈચ્છુક :-સંજોગ છૂટે નહીં તે જોવું.
- પ્રેમીજનો:-મુલાકાત અંગે સાનુકૂળતા રહે.
- નોકરિયાત વર્ગ:-મૂંઝવણભર્યા સંજોગ.
- વેપારીવર્ગ:-પ્રયત્નો વધારવા હિતદાયક.
- પારિવારિકવાતાવરણ:- અકળામણ દૂર થાય.ધીરજ રાખવી.
- શુભ રંગ :-લાલ
- શુભ અંક:-૩
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-સામાજિક સંજોગ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-મૂંઝવણ યથાવત રહે.
- પ્રેમીજનો:-પ્રતિકૂળતા સામે ટકી શકો.
- નોકરિયાત વર્ગ:-સમાધાન થી પ્રશ્ન હલ થઈ શકે.
- વેપારીવર્ગ:-મહત્વના કામ પાર પડે.
- પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક :- ૪
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૂંચવણ દૂર થાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ ને પોતાની તરફ કરી શકો.
- પ્રેમીજનો:-પકડાપકડી ના સંજોગ સાવધાની રાખવી.
- નોકરિયાત વર્ગ:-તણાવ બનેલો રહે.
- વેપારીવર્ગ:-પ્રગતિકારક તક સર્જાય.
- પારિવારિક વાતાવરણ:-જામીન જવાબદારીનું જોખમ ભારે પડે.
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૨
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-મૂંઝવણનો ઉકેલ મળે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ ની આશા રહે.
- પ્રેમીજનો:-વાતો માં ભરમાયા બાદ પસ્તાવો થાય.
- નોકરિયાત વર્ગ:-કામકાજમા ધાર્યું થાય નહીં.
- વેપારી વર્ગ:-વ્યવસાયથી ઉન્નતિના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક:-૬
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
- લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
- પ્રેમીજનો :-વિલંબથી મિલન ની સંભાવના.
- નોકરિયાત વર્ગ :-કાર્યબોજ હળવો બને.
- વેપારીવર્ગ :-આર્થિક પરિસ્થિતિ સુધરે.
- પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીનો ઉકેલ શોધવો.રાહત મળે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :- ૨
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-સંજોગ સાનુકૂળ રહે.
- લગ્નઈચ્છુક :-ગૂંચવણ દૂર થાય.
- પ્રેમીજનો:-વાદ વિવાદની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-ગૂંચવણ મુશ્કેલી સુધારવી.
- વેપારીવર્ગ:-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
- પારિવારિક વાતાવરણ:-મનપર સંજોગ સવાર ન થવા દેવા.
- શુભ રંગ:-લીલો
- શુભ અંક:-૧
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:ગૃહજીવનના સંજોગ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળ તક ની સંભાવના.
- પ્રેમીજનો:-સમયથી સહયોગ સંભવ બને કેવું પડે.
- નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થાય.
- વ્યાપારી વર્ગ:-આવકના નવા સ્ત્રોત ઉભા કરી શકો.
- પારિવારિક વાતાવરણ:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા.
- શુભ રંગ:-જાંબલી
- શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-મતમતાંરની સંભાવના.
- લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા.
- પ્રેમીજનો:-મૂંઝવણ દૂર થાય.
- નોકરિયાતવર્ગ:-સ્થિતિ વણસે નહીં તે જોવું.
- વેપારીવર્ગ:-આર્થિક સમસ્યા સતાવે.
- પારિવારિક વાતાવરણ:-બેદરકારીથી સંભાળવું.
- શુભ રંગ :- લાલ
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- સમસ્યાનો સિલસિલો અટકતો જણાય.
- લગ્નઈચ્છુક :-સમાધાન થી સાનુકૂળતા.
- પ્રેમીજનો :-સમસ્યામાં સુધારો થાય.
- નોકરિયાતવર્ગ :-નોકરીમાં ફેર-બદલની શક્યતા.
- વેપારીવર્ગ:- વ્યવસાયિક સંજોગ સુધરે.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- શુભરંગ:- પોપટી
- શુભઅંક:-૮
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક આયોજન સંભવ રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ સ્વીકારી ધીરજ રાખવી.
- પ્રેમીજનો:-આવેશ ઉગ્રતાથી દૂર રહેવું.
- નોકરિયાત વર્ગ:-અપેક્ષા યુક્ત નોકરી મળવાની સંભાવના.
- વેપારીવર્ગ:-સંજોગ સુધરે સાવચેત રહેવું.
- પારિવારિકવાતાવરણ:-ગણતરીના પાસા પલટતા જણાઈ.
- શુભ રંગ :-ભૂરો
- શુભ અંક:- ૭
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:- ચિંતા યુક્ત વાતાવરણ રહે.
- લગ્નઈચ્છુક :-સંજોગ સારા હોય.
- પ્રેમીજનો:-મુલાકાત સફળ થાય.
- નોકરિયાત વર્ગ:- ઉલજન ભર્યો સમય ચેતીને ચાલવું.
- વેપારીવર્ગ:-ધાર્યું ન થતા ચિંતા જણાઈ.
- પારિવારિકવાતાવરણ:-ભાગ્ય યોગે સંજોગ સુધરે.
- શુભરંગ:-નીલો
- શુભઅંક:-૯
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા સર્જાય.
- લગ્નઈચ્છુક :-સંજોગ સારા બને.
- પ્રેમીજનો:-મુલાકાત સરળતાથી થઈ શકે.
- નોકરિયાત વર્ગ:-કામકાજ કઠિન હોય ધીરજ રાખવી.
- વેપારી વર્ગ:- ભાગ્યનો સહયોગ મળે.
- પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સારા સંજોગ સર્જાય.
- શુભ રંગ :- પીળો
- શુભ અંક:-૫
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,