આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, કોઇને ધંધામાં બરકત રહે તો કોઇએ પ્રવાસની સાનુકૂળતા રહે
*તારીખ-૧૧-૧૦-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
- *તિથિ* :- છઠ ૨૩:૫૪ સુધી.
- *વાર* :- સોમવાર
- *નક્ષત્ર* :- જ્યેષ્ઠા ૧૨:૫૭ સુધી.
- *યોગ* :- સૌભાગ્ય ૧૧:૫૦ સુધી.
- *કરણ* :- કૌલવ,તૈતિલ.
- *સૂર્યોદય* :-૦૬:૩૪
- *સૂર્યાસ્ત* :-૧૮:૧૬
- *ચંદ્ર રાશિ* :- વૃશ્ચિક ૧૨:૫૭ સુધી. ધન
- *સૂર્ય રાશિ* :- કન્યા
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*
*વિશેષ*
સરસ્વતી આવાહન.
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વાણી વર્તન થી વ્યવહાર માં સંભાળવું.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા માં રાહત રહે.
- *પ્રેમીજનો*:- મનમુટાવ ટાળવા.
- *નોકરિયાત વર્ગ*:-ઉપરી થી તણાવ ની સમસ્યા રહે.
- *વેપારીવર્ગ*:-લેણદાર વધે.
- *પારિવારિકવાતાવરણ*:- હરીફ શત્રુ ની કારી ફાવે નહી.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૨
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-માનસિક તણાવ રહે.
- *લગ્નઈચ્છુક* :-સાનુકુળતા બની રહે.
- *પ્રેમીજનો*:- અવરોધ ની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
- *વેપારીવર્ગ*:- મહેનત નું ફળ મળે.
- *પારિવારિકવાતાવરણ*:- આર્થિક પ્રશ્ન પર ધ્યાન આપવું.
- *શુભ રંગ*:- સફેદ
- *શુભ અંક* :- ૫
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવન ના પ્રશ્નો હલ થાય.
- *લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ*:-તણાવ દૂર થાય.
- *વેપારીવર્ગ*:- વ્યવસાયિક પ્રશ્ન હલ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-મનની મુંજવણ દૂર થતી જણાય.
- *શુભરંગ*:- જાંબલી
- *શુભ અંક*:- ૪
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકુળતા જણાય.
- *લગ્નઈચ્છુક* :- કેટલાક પ્રશ્નો સમાધાન માગે.
- *પ્રેમીજનો*:- અવરોધ દુર કરી મુલાકાત થતી જણાય.
- *નોકરિયાત વર્ગ*:- સાનુકુળ તક ના સંજોગ રહે.
- *વેપારી વર્ગ*:-પ્રગતિ ની તક મળે.
- *પારિવારિક વાતાવરણ*:- મનની મુરાદ ફળે.
- *શુભ રંગ*:- પીળો
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- ઉલજન ના સંજોગ રહે.
- *લગ્નઈચ્છુક* :- અવરોધ રહે.
- *પ્રેમીજનો* :- વિલંબ વિઘ્ન ના સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ* :- વિદેશ ગમન ની સંભાવના રહે.
- *વેપારીવર્ગ* :- સાનુકુળતા,ચિંતા દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક નાણાંભીડના સંજોગ રહે.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- અતિસ્વમાન મતભેદ રખાવે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબ ની સંભાવનાં વર્તાય.
- *પ્રેમીજનો*:-કાનૂની ગુંચ ની સંભાવનાં.
- *નોકરિયાત વર્ગ*:- પ્રમોશન ના સંજોગ.
- *વેપારીવર્ગ*:-મુંજવણ દૂર થતી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:- આર્થિક પ્રશ્ન હલ થાય.
- *શુભ રંગ*:- લીલો
- *શુભ અંક*:- ૧
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:પારિવારિક અંતરાય દૂર થતા જણાય.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા દૂર કરી સાનુકુળ સંજોગ રહે.
- *પ્રેમીજનો*:- સાનુકુળ સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:-મુંજવણ દૂર થાય.
- *વ્યાપારી વર્ગ*:સાનુકુળ આર્થિક લાભ થાય.
- *પારિવારિક વાતાવરણ*:-હરીફ દુશ્મન ની કારી ચાલે નહી.
- *શુભ રંગ*:- ક્રીમ
- *શુભ અંક*:- ૩
*વૃશ્ચિક રાશિ* :-
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકુળતા બને.
- *લગ્નઈચ્છુક* :- અજંપો ચિંતા રહે.
- *પ્રેમીજનો*:- મુલાકાત આનંદિત રહે.
- *નોકરિયાતવર્ગ*:- કાર્યભાર વધે.
- *વેપારીવર્ગ*:- પ્રગતિ ની તક જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-કાર્યભાર વિલંબિત લાગે.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૭
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- અજંપો ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-અવસર ની સંભાવનાં બને.
- *પ્રેમીજનો* :- મુલાકાત ફળે.
- *નોકરિયાતવર્ગ* :- કાર્યબોજ માં વધારો રહે.
- *વેપારીવર્ગ*:- સમસ્યા દૂર થાય.
- *પારિવારિક વાતાવરણ*:-સાનુકુળતા ના સંજોગ રહે.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૯
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- વિવાદ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-સાવધાની પૂર્વક સાનુકુળતા રાખવી.
- *પ્રેમીજનો*:- પ્રયત્ન થી મુલાકાત સંભવ બને.
- *નોકરિયાત વર્ગ*:-લાભ ની તક જણાય.
- *વેપારીવર્ગ*:-પ્રયત્નો અસફળ બનતા જણાય.
- *પારિવારિકવાતાવરણ*:-ચિંતા ના વાદળ હટતા જણાય.
- *શુભ રંગ* :- નીલો
- *શુભ અંક*:- ૮
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકુળતા બને.
- *લગ્નઈચ્છુક* :- ભાગ્ય નો સાથ સાંપડે.
- *પ્રેમીજનો*:- જીદ વ્યર્થ જણાય.
- *નોકરિયાત વર્ગ*:- કામકાજમાં સમસ્યા જણાય.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક ઉલજન નો ઉકેલ મળે.
- *પારિવારિકવાતાવરણ*:-પ્રગતિકારક સંજોગ સર્જાતા જણાય.
- *શુભરંગ*:- ભૂરો
- *શુભઅંક*:- ૧
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સમસ્યા જણાય.
- *લગ્નઈચ્છુક* :- પ્રયત્ન સફળ બને.
- *પ્રેમીજનો*:- ઉલજન ના સંજોગ રહે.
- *નોકરિયાત વર્ગ*:- નોકરી ની ચિંતા/ઉલજન રહે.
- *વેપારી વર્ગ*:- ચિંતા ના વાદળ દૂર થતા જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-સાનુકુળ તક ની આશા ફળતી લાગે.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:-૫