જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં સ્ત્રી વર્ગને પરેશાનીની હલ મળે
તારીખ ૦૮-૦૧-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
- *તિથિ* :- છઠ ૧૦:૪૬ સુધી.
- *વાર* :- શનિવાર
- *નક્ષત્ર* :- ઉત્તરાભાદ્રપદા ૩૧:૧૨ સુધી.
- *યોગ* :- વરિયાન ૧૧:૪૨ સુધી.
- *કરણ* :- તૈતિલ,ગર.
- *સૂર્યોદય* :-૦૭:૧૯
- *સૂર્યાસ્ત* :-૧૮:૧૨
- *ચંદ્ર રાશિ* :- મીન
- *સૂર્ય રાશિ* :- ધન
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- સંતાન અંગેની ચિંતા હલ થાય.
- *લગ્નઈચ્છુક* :- મંગલ પ્રસંગ ની સંભાવના.
- *પ્રેમીજનો*:-સમસ્યા હલ કરી શકો.
- *નોકરિયાત વર્ગ*:-કાનૂની ગૂંચથી સાવધ રહેવું.
- *વેપારીવર્ગ*:- પરિસ્થિતિમાં બદલાવ જણાય.
- *પારિવારિકવાતાવરણ*:- અકસ્માતની સંભાવના.સાવધાની પૂર્વક દિવસ પસાર કરવો.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક*:- ૨
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્ન હલ થઈ શકે.
- *લગ્નઈચ્છુક* :-વિલંબની સંભાવના પ્રબળ બને.
- *પ્રેમીજનો*:-વિરહની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:-તણાવ દુર થાય.
- *વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થઈ શકે.
- *પારિવારિકવાતાવરણ*:- પ્રતિકૂળતા હોવા છતાં પણ આપના કાર્ય થઈ શકે.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક* :- ૩
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પરેશાનીનો હલ મળે.
- *લગ્નઈચ્છુક* :-ભાગ્ય યોગે સાનુકૂળતા.
- *પ્રેમીજનો*:-મૂંઝવણ ઊભી થાય.
- *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી મળી શકે.
- *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી મળી રહે.
- *પારિવારિક વાતાવરણ*:-અજંપો ચિંતા દૂર થતા જણાય.
- *શુભરંગ*:-વાદળી
- *શુભ અંક*:-૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-માનસિક ઉદ્વેગ જણાય.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા ચિંતા રખાવે.
- *પ્રેમીજનો*:-આશાસ્પદ દિવસ રહે.
- *નોકરિયાત વર્ગ*:-સફળતા ને આંબી શકો.
- *વેપારી વર્ગ*:લાભદાયી સંજોગ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક કાર્યરચના થાય.
- *શુભ રંગ*:- પોપટી
- *શુભ અંક*:- ૫
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:- ધર્મકાર્ય નું આયોજન થાય.
- *લગ્નઈચ્છુક* :-તક ન સર કે તે જોવું.
- *પ્રેમીજનો* :-મૂંઝવણ દૂર થઈ શકે.
- *નોકરિયાત વર્ગ* :-ઉપરી થી તણાવ રહે.
- *વેપારીવર્ગ* :-વ્યવસાયિક સંજોગ સુધરે.
- *પારિવારિક વાતાવરણ*:- પારિવારિક કૌટુંબિક પ્રશ્નમાં ધ્યાન આપવું.
- *શુભ રંગ* :-ગુલાબી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા વ્યથા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સમય સરકતો જણાય.
- *પ્રેમીજનો*:-સ્વસ્થતા ટકાવવી.
- *નોકરિયાત વર્ગ*:-ચિંતા દૂર થાય.
- *વેપારીવર્ગ*:- પરિસ્થિતિ સુધરતી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-આનંદમાં દિવસ પસાર થાય.
- *શુભ રંગ*:- વાદળી
- *શુભ અંક*:- ૪
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્નો ઉકેલી શકો.
- *લગ્નઈચ્છુક* :-સંજોગ વિલંબ જણાય.
- *પ્રેમીજનો*:-ચિંતાનું નિવારણ મેળવી શકો.
- *નોકરિયાત વર્ગ*:-નિરાશા દૂર નિરાશા દૂર થતી.
- *વ્યાપારી વર્ગ*:- આવકમાં વૃદ્ધિની સંભાવના.
- *પારિવારિક વાતાવરણ*:- ખર્ચ-ખરીદી નાથવા શુભ રહે.
- *શુભ રંગ*:- ક્રીમ
- *શુભ અંક*:- ૭
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વ્યગ્રતા ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા હલ થતી જણાય.
- *પ્રેમીજનો*:-મનમુટાવ ટાળવા.
- *નોકરિયાતવર્ગ*:-પ્રયત્ન સફળ બને.
- *વેપારીવર્ગ*:-કામ કરવાની તક મળે.
- *પારિવારિક વાતાવરણ*:-લાભદાયી કાર્યરચના થઈ શકે.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૮
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- મતભેદ દૂર કરી શકો.
- *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગનું આયોજન શક્ય રહે.
- *પ્રેમીજનો* :-અંતરાય યથાવત રહે.
- *નોકરિયાતવર્ગ* :-નોકરીના સંજોગ બને.
- *વેપારીવર્ગ*:-લાભદાયી દિવસ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-સમસ્યાનું સમાધાન મળી રહે.
- *શુભરંગ*:-પોપટી
- *શુભઅંક*:- ૯
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ચિંતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-સમસ્યા જૈસે થે રહે.
- *પ્રેમીજનો*:-સાનુકૂળ મુલાકાત રહે.
- *નોકરિયાત વર્ગ*:-કસોટી થતી જણાય.
- *વેપારીવર્ગ*:-મુશ્કેલી ભર્યો દિવસ રહે.
- *પારિવારિકવાતાવરણ*:-મળેલી તક નો ઉપયોગ કરવો.
- *શુભ રંગ* :-ભૂરો
- *શુભ અંક*:- ૫
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- પારિવારિક પ્રશ્ન ચિંતા રખાવે.
- *લગ્નઈચ્છુક* :-મંગળ પ્રસંગની સંભાવના.
- *પ્રેમીજનો*:-અવરોધ ની સંભાવના.
- *નોકરિયાત વર્ગ*:- તક મળી શકે.
- *વેપારીવર્ગ*:-નિરાશાના વાદળો વિખેરાતા જણાઈ.
- *પારિવારિકવાતાવરણ*:-માનસિક સ્વસ્થતા જાળવવી.
- *શુભરંગ*:- ભૂરો
- *શુભઅંક*:- ૧
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતા દૂર થાય.
- *લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળ દિવસ રહે.
- *પ્રેમીજનો*:-ખોટા પગલા થી દૂર રહેવું.
- *નોકરિયાત વર્ગ*:-ઉલજન હલ થાય.
- *વેપારી વર્ગ*:- કરજ ઋણ ની ચિંતા રહે.
- *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
- *શુભ રંગ* :- પીળો
- *શુભ અંક*:- ૩