જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લગ્ન ઈચ્છુક લોકોને સમય સાથ ન આપે

*તારીખ ૦૯-૦૧-૨૦૨૨ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- પૌષ માસ શુક્લ પક્ષ
  • *તિથિ* :- સાતમ ૧૧:૧૨ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- રેવતી અહોરાત્ર.
  • *યોગ* :- પરિઘ ૧૦:૫૧ સુધી.
  • *કરણ* :- વણિજ,વિષ્ટિ.
  • *સૂર્યોદય* :-૦૭:૧૯
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૨
  • *ચંદ્ર રાશિ* :- મીન
  • *સૂર્ય રાશિ* :- ધન

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ભાનુ સપ્તમી,ગુરુ ગોવિંદસિંહ જયંતિ.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ગુંચન ની સમસ્યા.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ ની સમસ્યા રહે.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સાનુકૂળ બને.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ સમસ્યા યથાવત રહે.
  • *વેપારીવર્ગ*:-કઠિન સંજોગ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- આરોગ્ય અંગે સજાગ રહેવું. પ્રવાસની સંભાવના.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહક્લેશ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ સંજોગો બને.
  • *વેપારીવર્ગ*:-મૂંઝવણ ચિંતા હળવી થાય.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજિક સંજોગ સાનુકૂળ બને.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૨

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-સંવાદિતા સાનુકૂળતા બનાવે.
  • *લગ્નઈચ્છુક* :-સમય સાથ ન આપે.
  • *પ્રેમીજનો*:- સખ્તાઇ દેખરેખ યથાવત રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરી ફેરબદલીની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- યોગ્ય વ્યવસાય મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-આરોગ્ય અંગે સાવધ રહેવું.
  • *શુભરંગ*:-લીલો
  • *શુભ અંક*:-૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નેગેટીવ વિચારોથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થતી જણાય.
  • *પ્રેમીજનો*:-ચિંતાનું આવરણ સર્જાય.
  • *નોકરિયાત વર્ગ*:-તણાવ નો અંત આવી શકે.
  • *વેપારી વર્ગ*:-વેપારમાં લાભ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- આનંદમય દિવસ પસાર થાય.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક*:- ૩

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક વિપરીત સંજોગ રહે.
  • *લગ્નઈચ્છુક* :-અડચણ ની સંભાવના.
  • *પ્રેમીજનો* :-ઈગો અવરોધ રખાવે.
  • *નોકરિયાત વર્ગ* :-ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ* :-નેગેટિવ વિચારો થી દૂર રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વના કાર્યો વિપરીત જણાય.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ

  • *સ્ત્રીવર્ગ*:-સામાજિક સંજોગ સુધરે.
  • *લગ્નઈચ્છુક* :-તક સરકે નહીં તે જોવું.
  • *પ્રેમીજનો*:-મુલાકાત થવાની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-ઉપરી નો સહયોગ મળે.
  • *વેપારીવર્ગ*:- લેણદાર નો તકાદો રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-સાનુકૂળતા યથાવત રહે.
  • *શુભ રંગ*:-લીલો
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આર્થિક સંજોગો વિપરીત બને.
  • *લગ્નઈચ્છુક* :-અકળામણ દૂર થાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત માટે વિલંબ થાય.
  • *નોકરિયાત વર્ગ*:-મતમતાંતર ટાળવા.
  • *વ્યાપારી વર્ગ*:-હરીફ થી સાવધ રહેવું.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૫

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-મન મુટાવ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-સમસ્યાનો હલ મળતો જણાય.
  • *પ્રેમીજનો*:-વિલંબથી મુલાકાત થાય.
  • *નોકરિયાતવર્ગ*:-પ્રમોશનની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-અવરોધ અડચણ ની સંભાવના.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક સમસ્યા ચિંતા રખાવે.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- અપેક્ષા ઈગો છોડવા.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ રહે.
  • *પ્રેમીજનો* :-પ્રયત્નો સફળ બને.
  • *નોકરિયાતવર્ગ* :-આરામદાયી નોકરી શક્ય બને.
  • *વેપારીવર્ગ*:-પ્રગતિની તક.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક ટેન્શન હળવું થાય.
  • *શુભરંગ*:-નારંગી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ખર્ચ પર કાબૂ રાખવો.
  • *લગ્નઈચ્છુક* :-વય વિલન બને.
  • *પ્રેમીજનો*:-છલ થી સાવધ રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રવાસ મુસાફરી થાય.
  • *વેપારીવર્ગ*:-સાવધાની રાખવી હિતાવહ.
  • *પારિવારિકવાતાવરણ*:-કાર્ય સફળતા માટે પ્રયત્નો વધારવા.
  • *શુભ રંગ* :-નીલો
  • *શુભ અંક*:- ૯

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક પ્રશ્ને સાવધાની રાખવી.
  • *લગ્નઈચ્છુક* :-આશા વિફળ થતી જણાય.
  • *પ્રેમીજનો*:-અવરોધ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:- તણાવ ની સંભાવના.
  • *વેપારીવર્ગ*:-આવક ઉઘરાણી પ્રાપ્ત થાય.
  • *પારિવારિકવાતાવરણ*:-આર્થિક પ્રશ્ન હલ થતો જણાય.
  • *શુભરંગ*:-જાંબલી
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-આનંદ ઉલ્લાસ માં દિવસ વીતે.
  • *લગ્નઈચ્છુક* :-મોટી ઉંમરે લગ્ન થવાની શક્યતા.
  • *પ્રેમીજનો*:-છળકપટ ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી સંભવ બને.
  • *વેપારી વર્ગ*:- આર્થિક ક્ષેત્રે ટેન્શન ઓછું થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-માનસિક અજંપો દૂર થાય.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:- ૮