ટીવીની આ અભિનેત્રીઓએ પરિવાર માટે કર્યું આ જોરદાર કામ, જાણો તો ખરા તમે પણ….

મોહીના કુમારી.

image source

રિવાની આ રાજકુમારીએ પહેલા તો ડાન્સિંગ શો દ્વારા લોકોનું દિલ જીતી લીધું અને એ પછી યે રિશ્તા ક્યાં કહેલાતા હેમા કામ કરીને એ બધાની લાડકી બની ગઈ પણ લગ્નનો રંગ એમના પર એવો ચડ્યો કે એમને પોતાનું સારું એવું કરિયર વચ્ચે જ છોડી દીધું. સુયશ રાવત સાથે એમને સાત ફેરા લીધા અને હવે એ પોતાના લગ્નને જ પૂરો સમય આપવા માંગે છે.

નેહા મર્દા.

image source

એમને પોતાની ઓળખ બનાવી હતી બાલિકા વધુથી જેમાં ગહેનાનું પાત્ર નિભાવીને ફેમસ થઈ હતી. પણ વર્ષ 2012માં એમને લગ્ન કરી લીધા અને થોડા સમય માટે કામ છોડી દીધું હતું. એ પછી એમને અમુક શો ચોક્કસ કર્યા પણ એમને સંપૂર્ણ રીતે ઇન્ડસ્ટ્રીથી દુરી બનાવી લીધી છે કારણ કે એ પોતાના પરિવાર પર ધ્યાન આપવા માંગે છે.

દિશા વકાણી.

image source

શો તારક મહેતા કા ઉલટા ચશ્માંમાં દયાબેનનું પાત્ર ભજવંરી દિશાએ પણ પરિવાર માટે પોતાનું પોપ્યુલર પાત્ર અને ફેમસ શો છોડી દીધો હતો. જો કે દિશાએ પ્રેગ્નનસીના કારણે થોડા સમય સુધી શોથી અલગ થવાનો નિર્ણય કર્યો હતો પણ પછી એ લાંબા સમય સુધી શોમાં પરત જ ન ફરું. એમની પોપ્યુલરિટી અને ફેન્સની ડિમાન્ડના કારણે એમને શોમાં પરત લાવવા માટે મેકર્સે ઘણી કોશિશ કરી પણ સફળ ન થઈ શક્યા. દિશાનું કહેવું છે કે એ ઈચ્છે તો છે પરત ફરવાનું પણ હાલ એમની સ્થિતિ એમને પરવાનગી નથી આપી રહી.

મિહિકા વર્મા.

image source

શો યે હે મહોબ્બતે એમને વચ્ચે જ છોડી દીધો હતો અને એનું કારણ હતું એમના લગ્ન. એમને એનઆરઆઈ સાથે લગ્ન કર્યા અને એમના રંગમાં જ રંગાઈ ગઈ.

ઋચા હસબનીસ.

image source

સાથ નિભાના સાથિયાની રાશિએ પણ વર્ષ 2015માં રાહુ જગડાલે સાથે લગ્ન કરીને કરીયરને અલસિડ કહી દીધું હતું. વર્ષ 2019માં ઋચાએ એક દીકરીને જન્મ આપ્યો.

એકતા કૌલ.

image source

રબ સે શોનાં ઇશ્ક ટીવી શોથી એમને પોતાની ઓળખ બનાવી હતી. એ પછી એમને બડે અચ્છે લગતે હે અને મેરે અંગને મેં જેવા શોમાં કામ કર્યું પણ પછી એકટર સુમિત વ્યાસ સાથે લગ્નના નિર્ણયના કારણે એમને ટીવી કરિયર છોડવાનો નિણર્ય કર્યો.

કાંચી કોલ.

image source

એક લડકી અનજાની સી, ભાભી અને માયકા જેવા શોનો ભાગ રહી ચુકેલી કાંચીએ એકટર શબ્બીર અહુવાલિયા સાથે વર્ષ 2011માં લગ્ન કર્યા હતા પણ જ્યારે એ માતા બની તો પોતાના પરિવારને સંભાળવા માટે ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું.

પૂનમ નરૂલા.

image source

એક સમય હતો જ્યારે એ ટીવીનો એક જાણીતો ચહેરો હતી. એ એકતા કપૂરના લગભગ બધાં જ શોમાં દેખાતી હતી. કસોટી જીંદગી કી, કહાની ઘર ઘર કી, કુસુમ, કહી કિસી રોજ એમના ફેમસ શો હતા. એમના પહેલા શો શરારતથી એમને ઓળખાણ મળી હતી, વર્ષ 2010માં લગ્ન કરીને એમને ઇન્ડસ્ટ્રીને બાય બાય કરી દીધું હતું અને હવે એ વેડિંગ પ્લાનર બની ચુકી છે.

શ્વેતા સાલ્વે.

image source

હોટ એક્ટ્રેસ શ્વેતાએ હિપ હિપ હુરરે, કિસી રોજ, લેફ્ટ રાઈટ લેફ્ટ, થોડી સી જમીન થોડા સા આસમાન જેવા શો કર્યા હતા. એ ઘણા ડાન્સ શોનો પણ ભાગ રહી ચુકી છે અને ઘણા વિડીયો આલ્બમસમાં પણ દેખાઈ ચુકી છે. પણ લગ્ન પછી હવે એ ગોઆમાં પોતાના પતિ સાથે હોટલ બિઝનેસમાં બીઝી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત