આ રાશિ જાતકોએ તુરંત કરવો આ ઉપાય, નહીંતર 2021માં શનિદેવના કોપનો કરવો પડશે સામનો….

મિત્રો, જ્યોતિષશાસ્ત્રમા ભગવાન શનિનુ વિશેષ મહત્વ છે. શનિને કર્મ આપનાર અને તમામ ગ્રહોમા ન્યાયાધીશ માનવામા આવે છે. કુંડળીમા શનિની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કુંડળીમા શનિ હોય તો તે અશુભ ગણાય છે. આ લોકોએ તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

image source

શનિ સૌથી ધીમી ગતિએ દોડતો ગ્રહ છે. શનિ અઢી વર્ષ સુધી એક રાશિમા ભ્રમણ કરે છે. જે લોકોની કુંડળીમા શનિ શુભ હોય તે ખુબ જ આગળ વધે અને તેમને સારુ ફળ મળે છે તો બીજી તરફ જેમની કુંડળીમા શનિદોષ હોય છે, તો તેમણે અનેકવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો આજે આ લેખમા આપણે જાણીએ કે, શનિની સાડેસાતી અને ઢય્યાની અસર રાશીજાતકો પર કેવી રહેશે?

આ વર્ષમા આ રાશિના લોકોને પડી શકે છે શનિના પ્રકોપનો સામનો. આવનાર નવા વર્ષમા શનિનુ રાશીપરિવર્તન થશે અને તેના કારણે રાશીફળની ત્રણ રાશીઓ પર આ અસર થશે અને આ ત્રણ રાશીઓ છે ધન રાશી, મકર રાશી અને કુંભ રાશી.

image source

વર્ષ ૨૦૨૧મા આ રાશિના જાતકોએ કરવુ પડી શકે છે શનિ ઢય્યાનો સામનો. મિથુન અને તુલા આ બે રાશી એવી છે કે જેને આ સમયકાળ દરમિયાન આ શનિની ઢય્યાનો સામનો કરવો પડશે. તો આ સાથે જ આજે અમે તમને આ દોષોમાંથી મુક્તિ કેવી રીતે મેળવવી તેના ઉપાય મેળવવી જોઈએ.

image source

દર શનિવારે ભગવાન શનિનુ વ્રત રાખો અને શનિ મંદિરમા જઈને ભગવાન શનિનો અભિષેક કરો. લોકોના વૃક્ષ પર પાણી અર્પણ કરો અને શનિવારે સાંજે સરસવના તેલનો દીવો પ્રગટાવો. ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે પ્રભુ શ્રી બજરંગબલીની પૂજા કરો અને નિયમિતપણે હનુમાન ચાલીસાનુ પઠન કરો.

image source

ભગવાન શનિની વિશેષ પૂજા કરતી વખતે એ વાતની વિશેષ સાવચેતી રાખવી કે, પ્રભુ શનિની આંખોમા ક્યારેય ભૂલથી પણ ના જોવુ પરંતુ, પ્રભુ શનિના ચરણો તરફ તમારી આંખો સ્થિર કરો અને તેનુ પૂજન કરો. આ રીતે પ્રભુ શનિની પૂજા કરવાથી તેમનો વિશેષ આશીર્વાદ તમને મળી રહે છે.

image source

આ સિવાય જો તમે પ્રભુ શનિદેવના શીલાના રૂપમા રહેલ સ્વરૂપનુ પૂજન કરો તો તેમનો વિશેષ આશીર્વાદ મળી રહે છે. તમારા ઘરની આસપાસ જો કોઈ દેવસ્થળમા શનિદેવ શીલાના સ્વરૂપમા બિરાજમાન હોય તો તે દેવસ્થળે જઈને નિયમિત તેમની પૂજા કરવી જોઈએ.

image source

આ ઉપરાંત જો તમે પીપળાના વૃક્ષ પાસે જઈને એક દીવડામા સરસવનુ ઓઈલ ઉમેરી અને તે દીવડો સવારે અને સાંજે નિયમિત પ્રગટાવી અને તેનુ વિશેષ પૂજન-અર્ચન કરો તો તમારા જીવનમા રહેલો શનીદોષ દૂર થઇ જશે અને તમને તેમાંથી મુક્તિ મળી જશે તથા તમારુ જીવન સુખી અને સમૃદ્ધ બને છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ