જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, કોઈનું લાપરવાહીથી થશે એક્સિડન્ટ તો કોઇની મુલાકાત રહેશે નિષ્ફળ

*તારીખ ૦૮-૧૦-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- આશ્વિન માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- બીજ ૧૦:૫૦ સુધી
  • *વાર* :- શુક્રવાર
  • *નક્ષત્ર* :- સ્વાતિ ૧૯:૦૦ સુધી.
  • *યોગ* :- વિશાખા ૨૨:૦૪ સુધી.
  • *કરણ* :-કૌલવ,તૈતુલ.
  • *સૂર્યોદય* :-૦૬:૩૬
  • *સૂર્યાસ્ત* :-૧૮:૧૧
  • *ચંદ્ર રાશિ* :- તુલા
  • *સૂર્ય રાશિ* :- કન્યા

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સાનુકૂળતા બની રહે.
  • *લગ્નઈચ્છુક* :-વિવાહની વાત માં સારા સમાચાર પ્રાપ્ત થાય.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ થતો જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-લાપરવાહીથી અકસ્માતની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- વેપાર ધંધામાં સાનુકુળતા વધે. નાણાભીડ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- વ્યાપારી સામાજીક કામમાં પ્રતિકૂળતા.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- સામાજિક કામગીરીથી દૂર રહેવું.
  • *લગ્નઈચ્છુક* :- ધારણા ઠગારી નીવડે.
  • *પ્રેમીજનો*:-આપનું ધાર્યું ન થાય.આવેશ બેચેની રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યભાર અંગે ઉપરી થી તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:-આર્થિક મૂંઝવણ દૂર થતી જણાય.
  • *પારિવારિકવાતાવરણ*:- ગૃહજીવનમાં વિવાદ વધવા ન દેવો.
  • *શુભ રંગ*:- પીળો
  • *શુભ અંક* :- ૪

*મિથુન રાશિ

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સાનુકૂળતા બનતી જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વાતમાં વિલંબ થતો હોય ધીરજ રાખવી.
  • *પ્રેમીજનો*:-મુલાકાતમાં વિઘ્ન સમસ્યા જણાય.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરીના પ્રશ્નો હલ થતાં જણાય.
  • *વેપારીવર્ગ*:-ખર્ચ પર કાબૂ રાખવો.મૂંઝવણ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- સાનુકૂળતા વધે.કરકસર જરૂરી.
  • *શુભ રંગ*:- વાદળી
  • *શુભ અંક*:- ૩

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-નકૌટુંબિક પ્રશ્નો અંગે મુંઝવણ રહે.
  • *લગ્નઈચ્છુક* :-વાતો અંગે ધાર્યું ન થતું હોય ધીરજ રાખવી.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ જણાય.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રતિકુળ સ્થિતિમાં સાનુકૂળતા રહે.
  • *વેપારી વર્ગ*:- સારી ઘરાકી ની આશા બંધાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સ્વજન સ્નેહી ની મુલાકાત સંભવ રહે.
  • *શુભ રંગ*:- કેસરી
  • *શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:- કૌટુંબિક સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વિવાહની વાતચીતમાં સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો* :- મુલાકાત માટે પૂરતો સમય મળી રહે.
  • *નોકરિયાત વર્ગ* :- કાર્યસ્થળે અકસ્માતની સંભાવના.
  • *વેપારીવર્ગ* :-આવક-જાવકનું પલડું જાળવવું.
  • *પારિવારિક વાતાવરણ*:- સંપત્તિ વાહનની ચિંતા. અકસ્માતથી જાળવવું.
  • *શુભ રંગ* :- સફેદ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના કામમાં વિલંબ ચિંતા જણાય.
  • *લગ્નઈચ્છુક* :-વિવાહ ની વાતોમાંની ગૂંચવણ ઉકેલવી.
  • *પ્રેમીજનો*:- મુલાકાત અંગે વિલંબ સંભવ.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજમાં સાનુકૂળતા રહે.
  • *વેપારીવર્ગ*:- આર્થિક ટેન્શન હળવું થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સાર્થક થતા ચિંતા હટે.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનમાં સમાધાનકારી વલણ જરૂરી.
  • *લગ્નઈચ્છુક* :-વિવાહની વાતોમાં સાનુકૂળતા રહે.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં સાનુકૂળતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યસ્થળે બેચેની ઉચાટ નો માહોલ જણાય.
  • *વ્યાપારી વર્ગ*:-કામકાજ નું ભારણ વધે.ટેન્શન રહે.
  • *પારિવારિક વાતાવરણ*:- શત્રુની કારી ન ફાવે.
  • *શુભ રંગ*:-લાલ
  • *શુભ અંક*:- ૧

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:-પરિવારમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :- વાતોમાં હિતશત્રુથી સંભાળવું.
  • *પ્રેમીજનો*:- મુલાકાતમાં સાવચેત રહેવું.
  • *નોકરિયાતવર્ગ*:- ખોટા વિવાદથી દૂર રહેવું હિતાવહ.
  • *વેપારીવર્ગ*:-નવા વ્યવહાર કામકાજ વધતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવનના કામકાજ અંગે ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- જાંબલી
  • *શુભ અંક*:- ૮

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યા ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :-વાતચીતમાં વિલંબ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો* :- મુલાકાતમાં વિલંબની સંભાવના રહે.
  • *નોકરિયાતવર્ગ* :- નોકરીમાં સાનુકૂળતા વધે.
  • *વેપારીવર્ગ*:- ધાર્યા કામમાં વિલંબ રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-મહત્વની મૂંઝવણમાંથી માર્ગ મળે.
  • *શુભરંગ*:-પોપટી
  • *શુભઅંક*:- ૭

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળ દિવસ રહે.
  • *લગ્નઈચ્છુક* :- વિલંબ થતો હોય ચિંતા રહે.
  • *પ્રેમીજનો*:-પાત્રની પાત્રતા વિચારવી હિતાવહ રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સારી નોકરી પ્રાપ્ત થવાની સંભાવના.
  • *વેપારીવર્ગ*:- નવા કાનૂની નિયમોથી દખલ રહે.
  • *પારિવારિકવાતાવરણ*:- ઉતાવળા નિર્ણય ન લેવા.
  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:-૯

*કુંભરાશિ

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહવિવાદ નાણાભીડ ચિંતા રખાવે.
  • *લગ્નઈચ્છુક* :- યોગ્ય સમય તક ઝડપવી .
  • *પ્રેમીજનો*:-વિલંબ બાદ મુલાકાત સંભવ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- નોકરીમાં ચિંતા હોય સમય પસાર કરવો .
  • *વેપારીવર્ગ*:- ધંધા અંગે માનસિક સંયમ જરૂરી.
  • *પારિવારિકવાતાવરણ*:- આર્થિક આયોજન વિખરાતું જણાય.ધીરજ રાખવી.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભઅંક*:- ૫

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- નકારાત્મક વિચાર છોડવા.
  • *લગ્નઈચ્છુક* :- અડચણ હટતા સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો*:- મુલાકાત અંગે ઉચાટ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
  • *વેપારી વર્ગ*:-ધાર્યો વેપાર મળે.ઉલઝન દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભ રંગ* :- લીલો
  • *શુભ અંક*:- ૬