11.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૧-૦૭-૨૦૨૦ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અષાઢમાસ,કૃષ્ણ પક્ષ

તિથિ :- છઠ ૧૩:૩૨ સુધી

વાર :- શનિવાર

નક્ષત્ર :- ઉત્તરાભાદ્રપદા

યોગ :- શોભન

કરણ :- વાણિજ્ય, ૧૩:૩૨ સુધી વિષ્ટિ ભદ્ર, ૨૬:૩૮ સુધી

સૂર્યોદય :-૦૬:૦૫

સૂર્યાસ્ત :-૧૯:૨૨

ચંદ્ર રાશિ :- મીન

મેષરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસમાં વ્યવસ્થિત ધ્યાન આપવાથી સફળતા હાંસલ થાય.

સ્ત્રીવર્ગ :- આપણી પરિસ્થિતિ તમારી ઈચ્છા અનુસાર ન હોય પરંતુ એટલી ખરાબ પણ નથી.

લગ્નઈચ્છુક :- ખોટી ચિંતા માં દિવસ પસાર કરવો નહીં.

પ્રેમીજનો :- આપના પ્રયત્નો ફળે મુલાકાત સંભવ બને.

નોકરિયાતવર્ગ :- આપના કામની કદર થાય. પદોન્નતિ થઈ શકે.

વેપારીવર્ગ :- બહારના ઓર્ડર પેમેન્ટ મળી શકે. સરકારી લાભની આશા રહે.

પારિવારિકવાતાવરણ:- મકાન-મિલકત વાહન નવું લેવા અંગે વિચારણા થઇ શકે .

શુભરંગ:- ભુરો

શુભઅંક:- ૭

વૃષભરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગે અનુકૂળ દિવસ રહે.

સ્ત્રીવર્ગ :- નવા આયોજન યુક્ત દિવસ રહે.

લગ્ન ઇચ્છુક :- આપના વિવાહની વાત સંપન્ન થઈ શકે. પરેશાની નો અંત થઈ શકે.

પ્રેમીજનો :- નીત નવા મિત્રો મળે પરંતુ સાચા મિત્રો ને ભુલવામાં સાર નથી.

નોકરિયાતવર્ગ :- નોકરી ના નવા આલ્બમ હોય પરંતુ જુનુ તે સોનુ સમજીને ચાલવું.

વેપારીવર્ગ :- વેપારમાં પ્રગતિ યુક્ત સમય રહે.

પારિવારિકવાતાવરણ :- પારિવારિક સમસ્યાઓ સુલજાવી શકો. વિદેશથી મદદ મળી શકે.

શુભરંગ :- ગુલાબી

શુભઅંક :- ૫

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- આપની પ્રગતિ ની સરાહના થાય.

સ્ત્રીવર્ગ:- આપના ગુણ આવડતથી વડાઈ મળે વીનમ્ર બનવું.

લગ્ન ઇચ્છુક :-વિવાહ અંગે ધાર્યું ન થાય. વાતચીત અટકી શકે.

પ્રેમીજનો :- મુલાકાતના પ્રયાસો સફળ થાય.

નોકરિયાત વર્ગ:- આપના કામકાજ આવડતની કદર થાય.

વેપારીવર્ગ:- વેચાણ દલાલીમાં આવક સારી રળી શકો.

પારિવારિક વાતાવરણ:- નમે તે સૌને ગમે. માન સન્માન મળી શકે.

શુભ રંગ:- પીળો

શુભ અંક :- ૧

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- તમારી આપ આવડતથી મહારત હાંસલ થઈ શકે.

સ્ત્રીવર્ગ:- આપને આવડતના જોરે સારી નોકરી મળી શકે.

લગ્ન ઈચ્છુક:- આપના ભાગ્ય યોગે આપના કાર્યક્ષેત્રમાં થી યોગ્ય પાત્ર મળી જવા સંભવ રહે.

પ્રેમીજનો:-આપસમાં સામંજસ્ય સાધી મેરેજ માટે આગળ વધી શકો.

નોકરિયાત વર્ગ:- અપાયેલા કામની જવાબદારી યોગ્ય રીતે નિભાવી શકો .

વેપારીવર્ગ:- નવા કામો શરૂ કરી શકો પરંતુ પોતાની પહોંચ ની ગણતરી મુજબ આગળ વધવું.

પારિવારિકવાતાવરણ:- વડીલોથી માન-સન્માન મળે. નિર્ણાયક દિવસ રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૮

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- મન ઉદાસી ભર્યું રહે.

સ્ત્રીવર્ગ:- પાડોશી, સખી, સહેલી, પોતાની ગરજ મુજબનું વર્તન કરે .

લગ્ન ઈચ્છુક:- લગ્ન અંગેની ચર્ચા વિચારણાઓ થાય.વડીલોનું સન્માન કરવું.

પ્રેમીજનો :- આપસમાં વિચારોના ટકરાવ થઈ શકે.

નોકરિયાત વર્ગ :- ઉપરી સાથે ઘર્ષણ ટાળવું શુભ રહે.

વેપારીવર્ગ :- અચાનક જરૂરી મદદ આવી મળે.

પારિવારિક વાતાવરણ :- ઘર-પરિવારમાં સાનુકૂળતા રહે. ખોટા ખર્ચાઓ કરવા નહીં.

શુભ રંગ :- સફેદ

શુભ અંક :-૪

કન્યા રાશિ

વિદ્યાર્થી વર્ગ :- અભ્યાસ અર્થે વિશેષ આયોજનો કરવા પડે.

સ્ત્રીવર્ગ:- ખર્ચ યુક્ત દિવસ રહી શકે.ખોટા વિચારોથી દૂર રહેવું.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેના વિશેષ પ્રાવધાન ચિંતાયુક્ત રહી શકે.

પ્રેમીજનો:- પ્રેમના મામલામાં તોલ મોલ, ગણતરી પૂર્વકના સંબંધો ના ચાલે.

નોકરિયાત વર્ગ-નોકરીના કામમાં અડચણ આવી શકે.

વેપારી વર્ગ:- બેંકના હપ્તા નું ભારણ,ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:- અસામાન્ય સંજોગો હોય તબિયતનું ધ્યાન રાખવું.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:- ૩

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં વિપરીત સમય રહી શકે.

સ્ત્રીવર્ગ :-વિચારો ની ભરમાર રહે.સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

પ્રેમીજનો :- કામકાજનું ભારણ સમયનો અભાવ બની શકે છે.

લગ્ન ઈચ્છુક :- વિવાહ અંગેના સંજોગો સુધરતા જણાય.

નોકરિયાત વર્ગ:-નવી નોકરીની સંભાવના વર્તાય છે.

વેપારીવર્ગ:- કામકાજ સારા થઈ શકે. કરજ જોતું હોય તો મળી શકે.

પારિવારિક વાતાવરણ:- સામાન્ય રહે. તબિ યત સાચવવી.

શુભ રંગ:- પીળો

શુભ અંક:-૧

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે આપની મહેનત રંગ લાવી રહી છે.

સ્ત્રીવર્ગ:- સંતાનની પ્રગતિથી સંતોષ રહે.

લગ્ન ઈચ્છુક:- વાતચીતમાં સફળતા મળી શકે.

પ્રેમીજનો:- જીવનસાથી તરીકે ના સંજોગો બને છે.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સ્ફૂર્તિ આનંદનો અનુભવ થાય.

વેપારીવર્ગ:- આર્થિક લાભ,ભાગ્ય વૃદ્ધિ સંભવ રહે.

પારિવારિક વાતાવરણ :- સંબંધી ઘર પર આવવાથી આનંદ થાય.આધ્યાત્મિક અથવા ગૂઢ વિદ્યામાં રુચિ રહે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૨

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ અંગે ની સમજણમાં ગલતફેમી થી જાળવવું.

સ્ત્રીવર્ગ:- વાતાવરણ ઉદાસીન રહે. તબિયતનું ધ્યાન રાખવું.

લગ્ન ઈચ્છુક:- આપના સંજોગો પ્રતિકુળ હોય. ધીરજ ધરવી.

પ્રેમીજનો:-માનસિક ઉચાટ દ્વિધા રહે.

નોકરિયાત વર્ગ:- આપને સોંપવામાં આવેલું કામ પૂર્ણ રીતે પાર પાડી શકો.

વેપારીવર્ગ:-કામકાજ સારું રહે આશા નું કિરણ દેખાય.

પારિવારિક વાતાવરણ:- સંપત્તિ અંગે વિચારણા તથા કામ કરી શકો.દૂરસંચાર થી વાર્તા લાપ લાભદાયક રહે.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૮

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ :- ધીરજથી આગળ વધવું.

સ્ત્રીવર્ગ :- સ્ફૂર્તિથી ઘરકામ તેમજ આયોજન કરેલા કામ કરી શકો.

લગ્ન ઈચ્છુક :- વિવાહ અંગેની વાત સફળ થતી જણાય .

પ્રેમીજનો :- આપની સમજ તથા વડીલોને સંમતિથી જીવનસાથીની યાત્રા કરી શકો .

નોકરિયાત વર્ગ :- નોકરીમાં પ્રમોશન મળી શકે છે.

વેપારીવર્ગ:- કામકાજમાં લાભ જણાય.

પારિવારિક વાતાવરણ :- તબિયત સુધરતી જણાય.

શુભ રંગ :- લીલો

શુભ અંક :- ૬

કુંભ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં બેદરકારી રાખવી નહીં.

સ્ત્રીવર્ગ:- આર્થિક ફાયદો મળી શકે છે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેના પ્રશ્નો સતાવ્યા કરે.

પ્રેમીજનો:- બને ત્યાં સુધી ફરવા જવાનું ટાળવું.

નોકરિયાત વર્ગ:- અલગથી ઓવરટાઈમ માં આવક સારી મળી શકે.

વેપારીવર્ગ:- સટ્ટામાં રોકાણ કરવું નહીં.સટ્ટા દૂર રહેવું.

પારિવારિક વાતાવરણ:- અન્ય કોઈની જમાનત આપવી નહીં. કોઈનું ભલું કરવા જતાં નુકસાન વેઠવું પડે.

શુભ રંગ:- કેસરી

શુભ અંક:- ૨

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ નું નવું આયોજન સારી રીતે ગોઠવી શકો.

સ્ત્રીવર્ગ :- સામાજિક કામમાં અગ્રીમતા રહી શકે.

લગ્ન ઈચ્છુક :- વાતની ગુંચવણનો ઉકેલ આવે.

પ્રેમીજનો :- યોગ્ય સારા મિત્રનો સહયોગ પ્રાપ્ત કરી શકો.

નોકરિયાત વર્ગ :- કઠિન કામ આસાનીથી સિદ્ધ કરી શકો. બોનસ અથવા પગાર વધારો મળી શકે.

વેપારીવર્ગ :- આપના પાસા પલટાય.વેપાર, મિત્ર મંડળ ,સામાજિક ક્ષેત્રે સહયોગ પ્રાપ્ત થાય.

પારિવારિક વાતાવરણ :- માનસન્માન મળે. સંતાન,પત્ની તરફથી લાભનો યોગ બને.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૫

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત