19.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૯-૦૭-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- અષાઢમાસ, કૃષ્ણપક્ષ

તિથિ :- ચૌદશ ૨૪:૦૯ સુધી

વાર :- રવિવાર

નક્ષત્ર :- આદ્રા

યોગ :- વ્યાઘાત

કરણ :- વિષ્ટિ ભદ્ર, ૧૨:૩૦ સુધી, શકુની ૨૪:૦૯ સુધી

સૂર્યોદય :-૦૬:૦૮

સૂર્યાસ્ત :-૧૯:૨૧

ચંદ્ર રાશિ :-મિથુન

સૂર્ય રાશિ :- કર્ક

આજનું રાશિફળ વિડીયો ફોર્મેટમાં જોવા નીચેના વિડિયો પર ક્લિક કરો!

મેષ રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સારું પ્રોત્સાહક ભણવાનો રહે .

સ્ત્રીવર્ગ:- આજના દિવસે પારિવારિક મતભેદ ટાળવા.

લગ્ન ઈચ્છુક :-વિવાહના આયોજનમાં વિલંબ રહી શકે છે.

પ્રેમીજનો:-મતભેદમાં ઉકેલ મળવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામ અંગેના પ્રયત્નો ફળદાયી ગણાય.

વેપારીવર્ગ:- વ્યાપાર અંગેની પ્રતિકૂળતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- પરિવાર સાથે મુસાફરી ની સંભાવના રહે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

વિદ્યાર્થીવર્ગ:- રવિવારનો દિવસ પ્રતિકૂળ સમય. સંભાળવું.અભ્યાસમાં ધ્યાન આપવું.

સ્ત્રીવર્ગ:- બોલચાલમાં ધ્યાન રાખવું. તબિયત સંભાળવી.

લગ્ન ઈચ્છુક :-વિવાહ અંગે ની વાતચીત વિલંબથી લંબાતી લાગે.

પ્રેમીજનો:- મિત્રો સાથે મોજ મજાનો દિવસ રહી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરી માટેના પ્રયત્નો સફળ થઈ શકે.

વ્યાપારી વર્ગ:-જૂની ઉઘરાણી,આવક અંગે ચિંતા રહે.

પારિવારિક વાતાવરણ:-આવક અંગેની ઉલજણ થી વ્યગ્રતા રહે.

શુભ રંગ:- ભુરો

શુભ અંક:- ૪

મિથુન રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં મન ન લાગે. ગભરામણ રહી શકે.

સ્ત્રીવર્ગ:- પોતાની મનોવ્યથા અંગેની સમસ્યા સતાવે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે પ્રયત્નો વધારવા શુભ રહે.વિલંબ થઈ શકે.

પ્રેમીજનો:-વિરહની વેદના દેખાય.ક્યાંય મન ન લાગે.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગેની સમસ્યા.એકધારું કામ ના મળે.

વેપારીવર્ગ:-ભાઈઓ ની મદદથી આર્થિક સંયોજન ગોઠવાય.

પારિવારિક વાતાવરણ:-ઘર-પરિવારની ગુંચ ની સમસ્યાનું નિરાકરણ શોધવું જરૂરી બને.

શુભ રંગ:- પીળો

શુભ અંક:- ૩

કર્ક રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસના આયોજનમાં બેચેની,ઉદાસી લાગે.

સ્ત્રીવર્ગ:- સાનુકૂળતા ના સંજોગો સર્જાય.

લગ્ન ઈચ્છુક:-વિવાહના અંતરાય હટતા જણાય.

પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીના કામકાજમાં સ્થિરતા ન જણાય ચિંતા રહે.

વેપારી વર્ગ:- વ્યાવસાયિક ચિંતાથી પરેશાની રહે.

પારિવારિક વાતાવરણ:-મિત્ર સ્નેહી ની મુલાકાત થાય. તબિયતની કાળજી લેવી.

શુભ રંગ:-લાલ

શુભ અંક:- ૧

સિંહ રાશી

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસ માટેનું આયોજન વધારી પ્રયત્નો વધારવા.

સ્ત્રીવર્ગ:-સખીમંડળ સાથે ધર્મ કાર્યનું આયોજન થાય.

લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત ચાલે.સામેનું પાત્ર ઓછું ભણેલ હોઈ શકે.

પ્રેમીજનો :-મિલન મુલાકાતમાં ચડભડ થઈ શકે.ધીરજથી કામ લેવું.

નોકરિયાત વર્ગ :- નોકરી અંગેના પ્રશ્નો નું નિરાકરણ થઈ શકે.

વેપારીવર્ગ :- વ્યાપારી કામ અંગે મુસાફરી થઇ શકે.

પારિવારિક વાતાવરણ:- આત્મવિશ્વાસની કમી કામકાજમાં અડચણ કરે.

શુભ રંગ :-કેસરી

શુભ અંક :-૯

કન્યા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-રજાની સાથે અભ્યાસ ના તાણાવાણા વિખરાતા લાગે.

સ્ત્રીવર્ગ:- ઘર અને નોકરીની બેવડી ચિંતાચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગેની વાતો ફોક થતી જણાય.

પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં વિઘ્ન આવી શકે છે.

નોકરિયાત વર્ગ:- હાલ જે કામ મળે તે કરી લેવું.

વેપારીવર્ગ:- ભાગ્યના સહયોગથી આપનું વહાણ ચાલતું નજરે પડે.

પારિવારિક વાતાવરણ:- પરિવારના અંગત પ્રશ્નો સતાવે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૬

તુલા રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં મહેનત અને સંયમ જરૂરી.

સ્ત્રીવર્ગ:- પારિવારિક જીવનમાં ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:-વિવાહ ના પ્રશ્નો ચિંતા રખાવે.

પ્રેમીજનો:- પ્રેમમાં વિરહ ની વેદના જણાય.

નોકરિયાત વર્ગ:- કામકાજના સ્થળે ઉપરીથી તણાવ રહે.

વ્યાપારી વર્ગ:-કોઈ મદદ ના ભરોસે રહેવું નહીં. પ્રયત્નો વધારવા.

પારિવારિક વાતાવરણ:- કામકાજનું ભારણ,પરિવારની જવાબદારી, ચિંતા રખાવે.

શુભ રંગ:- ક્રીમ

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે ની ઉલજણ સોલ થતી લાગે.

સ્ત્રીવર્ગ:-મન દબાયેલું દબાયેલું લાગે. વાતાવરણમાં ભળવા ની કોશિશ કરવી.

લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે સાનુકૂળતા સર્જાતી લાગે.

પ્રેમીજનો:- ઉતાવળા નિર્ણય સમસ્યા ઉભી કરે.

નોકરિયાત વર્ગ:- નોકરીના સ્થળે સંજોગો સુધરતા જણાય .

વેપારીવર્ગ:- ભાગ્ય યોગે કામ સારા થાય. પરંતુ મન ઉદાસ રહે.

પારિવારિક વાતાવરણ:- પારિવારિક સમસ્યા રહે. બોલચાલમાં ધ્યાન રાખવું.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૧

ધનરાશિ

વિદ્યાર્થીવર્ગ :- અભ્યાસ અંગેની સતત ઉલજણ થી બેચેની રહે.

સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાનો અંત ન દેખાય.સંભાળવું.

લગ્ન ઈચ્છુક:- સમયની સમસ્યાને સમજીને ધીરજથી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો :-મિલન મુલાકાતમાં અંતરાય આવી શકે છે.

નોકરિયાતવર્ગ :- કામ ની અપેક્ષા એ પૂરતું કામ થાય નહીં.

વેપારીવર્ગ:- ધાર્યું કામ થાય નહીં.

પારિવારિક વાતાવરણ:- ખોટી ખટપટ ચિંતા રખાવે.

શુભ રંગ:- લીલો

શુભ અંક:- ૭

મકર રાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં પરિવર્તન ચિંતા રખાવે.

સ્ત્રીવર્ગ:-ભાઈ બહેન થી ચિંતા ના સમાચાર મળે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માં થતો વિલંબ સમસ્યાનું સર્જન કરે.

પ્રેમીજનો:- ભાગ્ય યોગે જ મિલન-મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- નોકરી અંગેની સાનુકૂળતા થી મન પ્રફુલ્લિત રહે.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં અડચણ ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:- વાતાવરણ મૂંઝવણ ભરેલું લાગે .

શુભ રંગ :- ભુરો

શુભ અંક:-૩

કુંભરાશિ

વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં મન બેચેની ભર્યું લાગે.

સ્ત્રીવર્ગ:- સંતાન અંગે ચિંતા રહે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ ની સમસ્યા હલ થતી જણાય.

પ્રેમીજનો:-ગેરસમજ,વાદ-વિવાદ સંબંધોમાં તિરાડ ઊભી કરી શકે.

નોકરિયાત વર્ગ:- નોકરી ની સમસ્યા સુધરે.પરંતુ પગાર ઓછો મળે.

વેપારીવર્ગ:- વ્યવસાયમાં પ્રગતિ થતી જણાય.

પારિવારિક વાતાવરણ:-સંતાનની ચિંતા રહે.પારિવારિક મુસાફરી થઇ શકે.

શુભ રંગ:-વાદળી

શુભ અંક:- ૨

મીન રાશિ

વિદ્યાર્થીવર્ગ:- છૂટેલો અભ્યાસ સારી રીતે કવર કરી શકો.

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્નો ચિંતા રખાવે.

લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે ઉંમર નો બાદ સામે આવી શકે.

પ્રેમીજનો:- મુલાકાત અંગે મનની મુરાદ મનમાં રહી જાય.

નોકરિયાત વર્ગ:- કામના સ્થળ પર મન ન લાગે. બેચેની રહે.

વેપારી વર્ગ:-વેપારના કામ અટકતા લાગે.

પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યા મોટું સ્વરૂપ લઇ શકે છે.સંભાળવું.

શુભ રંગ :- પોપટી

શુભ અંક:- ૪

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 3 – https://bit.ly/DharmikVato3

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 4 – https://bit.ly/DharmikVato4

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 8 – https://bit.ly/DharmikVato8

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત