07.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૦૭-૦૪-૨૦૨૧ બુધવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
  • તિથિ :- અગિયારસ ૨૬:૩૧ સુધી.
  • વાર :- બુધવાર
  • નક્ષત્ર :- ધનિષ્ઠા ૨૭:૩૪ સુધી.
  • યોગ :- સાધ્ય ૧૪:૩૧ સુધી
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૮
  • સૂર્યાસ્ત :-૧૮:૫૩
  • ચંદ્ર રાશિ :- મકર ૧૫:૦૨ સુધી.
  • સૂર્ય રાશિ :- મીન

વિશેષ :- પાપમોચની એકાદશી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિખવાદ ભર્યા સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-વિપરીત સંજોગો ની સંભાવના.
  • પ્રેમીજનો:-છલથી સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:- મૂંઝવણ યથાવત રહે.
  • વેપારીવર્ગ:-સાવચેતીના વ્યવહાર સાનુકૂળતા અપાવે.
  • પારિવારિકવાતાવરણ:- ખોટા ખર્ચથી બચવું.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:- દાંપત્ય જીવનમાં વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સુધરતા લાગે.
  • પ્રેમીજનો:-પ્રયત્નોમાં અવરોધ જણાય.
  • નોકરિયાત વર્ગ:- અવરોધો દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિકવાતાવરણ:- ભાગીદારીના પ્રશ્ને સાવધ રહેવું.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-પ્રશ્ન હલ થતો જણાય.
  • પ્રેમીજનો:- અવરોધમાં રાહત રહે.
  • નોકરિયાત વર્ગ:- બંધન યુક્ત માહોલ રહે.
  • વેપારીવર્ગ:-અંતઃકરણમાં અજંપો રહે.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય છલ ની સંભાવના સાવધ રહેવું.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક ગુંચ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુ થકી અવરોધ આવે.
  • પ્રેમીજનો:-મુલાકાત અંગે સમસ્યા હલ થાય.
  • નોકરિયાત વર્ગ:-ઉપરી થી તણાવ રહે.
  • વેપારી વર્ગ:-સમસ્યાનું સમાધાન મળે.
  • પારિવારિક વાતાવરણ:-ભાગીદારીના પ્રશ્ને વિવાદ ટાળવો.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:-૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહકંકાસથી ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગમાં વિલંબની શક્યતા.
  • પ્રેમીજનો :- સંબંધમાં વિક્ષેપના સંજોગો.
  • નોકરિયાત વર્ગ :-કામકાજમાં નરમાઇ હોય ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ :-જીદ મમત પર કાબૂ મેળવવો.
  • પારિવારિક વાતાવરણ:-પ્રવાસ મુસાફરી ટાળવા હિતાવહ.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૯

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા સતાવે.
  • લગ્નઈચ્છુક :-તક મળે તક ઝડપવી.
  • પ્રેમીજનો:-પહેરેદારોથી પરેશાની.
  • નોકરિયાત વર્ગ:-કામકાજમાં સમસ્યા બાદ સાનુકૂળતા.
  • વેપારીવર્ગ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • પારિવારિક વાતાવરણ:-વિલંબ બાદ સાનુકૂળ તક મળે.
  • શુભ રંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્ન પેચીદા બનતાં જણાય.
  • લગ્નઈચ્છુક :- ધારણા મુજબ ના થાય.
  • પ્રેમીજનો:- અવરોધના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-ચિંતાનો બોજ હળવો બને.
  • વ્યાપારી વર્ગ:- પ્રતિકૂળતા વિઘ્ન જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સંપત્તિ,મિલકત પ્રશ્ને ચિંતા રહે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૭

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ને ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-મનની મુરાદ બર આવે.
  • પ્રેમીજનો:- પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:- કાર્યક્ષેત્રે વિકટતા ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક કાર્ય ફળદાયી રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળ સંજોગો સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- તણાવ મુક્ત રહી શકો.
  • લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ.
  • પ્રેમીજનો :- સખ્તાઇ અવરોધ રખાવે.
  • નોકરિયાતવર્ગ :- પ્રમોશન પ્રાપ્ત કરી શકો.
  • વેપારીવર્ગ:-લેતીદેતીમાં સાવચેતી રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-કસોટી કારક સમય સાવચેત રહેવું.
  • શુભરંગ:-પોપટી
  • શુભઅંક:- ૨

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણભર્યા સંજોગ ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-ચોકસાઈ પૂર્વક સંજોગ સ્વીકારવા.
  • પ્રેમીજનો:- છળ કપટથી સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:- ચિંતાના વાદળ વિખરાય.
  • વેપારીવર્ગ:- સાવચેતી પૂર્વક આયોજન ગોઠવી શકો છો.કાનૂની ગૂંચ રહે.
  • પારિવારિકવાતાવરણ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી નું આયોજન શક્ય રહે.
  • લગ્નઈચ્છુક :- ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:- થોડી ધીરજથી નિર્ણય લેવા.
  • નોકરિયાત વર્ગ:- વિચારોના ઘોડાને લગામ લગાવવી.
  • વેપારીવર્ગ:-માનસિક દબાણ તંગદિલી ન વધે તે જોવું.
  • પારિવારિકવાતાવરણ:-ધર્મકાર્ય ના સંજોગ.પારિવારિક સહયોગ પ્રાપ્ત થાય.
  • શુભરંગ:-ક્રીમ
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- મનોવ્યથા તંગદિલી થી ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-હરીફ થી સાવચેત રહેવું.
  • પ્રેમીજનો:- સંજોગ મન પર સવાર ન થવા દેવા.
  • નોકરિયાત વર્ગ:- સમાધાનકારી બની વ્યસ્ત રહેવું.
  • વેપારી વર્ગ:- અકળામણ દૂર થાય ધીરજ રાખવી.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા અંગે સાનુકૂળતા રહે.
  • શુભ રંગ :- ગ્રે
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ