શુક્રવારે જાણો દેવી લક્ષ્મી કોની પર રહેશે મહેરબાન અને કોની વધી શકે છે મુશ્કેલીઓ

તારીખ ૨૪-૦૯-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ભાદ્રપદ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- ત્રીજ ૦૮:૩૨ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- અશ્વિની ૦૮:૫૬ સુધી.
  • યોગ :- વ્યાઘાત ૧૪:૧૦ સુધી.
  • કરણ :-વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૨૯
  • સૂર્યાસ્ત :-૧૮:૩૨
  • ચંદ્ર રાશિ :- મેષ
  • સૂર્ય રાશિ :- કન્યા

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

ચોથ નું શ્રાદ્ધ,ભરણી શ્રાધ્ધ, સંકષ્ટ ચતુર્થી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વાણી વર્તનમાં સાવધ રહેવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-અવરોધ વિલંબ રહે.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસની સંભાવના.
  • વેપારીવર્ગ:-ખર્ચ-ખરીદી નાથવા.
  • પારિવારિકવાતાવરણ:-હરીફ શત્રુઓની કાર્ય ફાવે નહીં.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:-૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર દૂર કરવા.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:-સમસ્યામાં રાહત જણાય.
  • નોકરિયાત વર્ગ:-મુંઝવતુ કામકાજ હાલ થાય.
  • વેપારીવર્ગ:-હરીફ થી મુશ્કેલી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક/ભાગીદારીમાં મન મુટાવની સંભાવના.
  • શુભ રંગ:- પીળો
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- સંજોગ સાનુકૂળ રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત મહત્ત્વની રહે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગો સુધરતા જણાય.
  • વેપારીવર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અકસ્માત અંગે જાળવવું.
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક પ્રસન્નતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગો બને.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના બને.
  • નોકરિયાત વર્ગ:-લાભની તક મળે.
  • વેપારી વર્ગ:-ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-જૂની ઉઘરાણી લેણા મળવાના સંજોગ.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક:-૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણભર્યા સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબથી વાત આગળ વધે.
  • પ્રેમીજનો :- વિલંબથી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ :-કાર્યબોજ વધતો જણાય.
  • વેપારીવર્ગ :-આવક ઘટતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં વધુ મહેનત જરૂરી.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-અવરોધ દૂર થતાં જણાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-મુલાકાત સફળ રહે.
  • નોકરિયાત વર્ગ:-સારા પગાર ની સંભાવના.
  • વેપારીવર્ગ:-લાભદાયી તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક દિવસ રહે.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:નિરાશા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સંભાવના દૂર થતી જણાય.
  • પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
  • નોકરિયાત વર્ગ:-કર્મચારી ગણ માં મનમુટાવ રહે.
  • વ્યાપારી વર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:-૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- મનમુટાવ ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી રહે.
  • પ્રેમીજનો:-સમસ્યા દૂર થાય.
  • નોકરિયાતવર્ગ:-નકારાત્મકતાથી દૂર રહેવું.
  • વેપારીવર્ગ:-સાવધાની વર્તવી હિતાવહ.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક માનસિક ઉલજન રહે.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો હિતાવહ.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો :-અવરોધ દૂર થાય.
  • નોકરિયાતવર્ગ :-નવી નોકરી પ્રાપ્ત થઈ શકે.
  • વેપારીવર્ગ:-મૂંઝવણ દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-પરિસ્થિતિમાં સુધારો જણાય.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • લગ્નઈચ્છુક :-અવરોધ યથાવત રહે.
  • પ્રેમીજનો:-ખટપટ થી સાવધ રહેવું.
  • નોકરિયાત વર્ગ:-ભાગ્યનો સહયોગ મળે.
  • વેપારીવર્ગ:-આવકમાં વૃદ્ધિ જણાય.
  • પારિવારિકવાતાવરણ:-મહેનતનું ફળ મળતું લાગે.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતામાં રાહત રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ બને.
  • પ્રેમીજનો:- અવરોધ ઉભો થાય.
  • નોકરિયાત વર્ગ:-વ્યસ્તતા વધે.
  • વેપારીવર્ગ:-આવક ઉઘરાણીમાં વૃદ્ધિ થાય.
  • પારિવારિકવાતાવરણ:-અકસ્માત પડવા-વાગવાથી સંભાળવું.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક પ્રશ્નોમાં ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-વાતચીત ઓછી થતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત સાનુકૂળ બને.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ વિપરીત બને.
  • વેપારી વર્ગ:- ભાગીદારીમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:- પરિસ્થિતિમાં સુધારો જણાય.
  • શુભ રંગ :- સફેદ
  • શુભ અંક:-૮