10.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૦-૦૪-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ફાલ્ગુન માસ (ફાગણ) કૃષ્ણપક્ષ
  • તિથિ :- ચૌદસ ૩૦:૦૫ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- પૂર્વાભાદ્રપદા ૦૬:૪૮ સુધી.
  • યોગ :- બ્રહ્મ ૧૩:૩૬ સુધી
  • કરણ :- વિષ્ટિ,બવ.
  • સૂર્યોદય :-૦૬:૨૬
  • સૂર્યાસ્ત :-૧૮:૫૪
  • ચંદ્ર રાશિ :- મીન
  • સૂર્ય રાશિ :- મીન

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક ઉલજન બને .
  • લગ્નઈચ્છુક :-વિરામના સંજોગ.
  • પ્રેમીજનો:-વિરહ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધે.
  • વેપારીવર્ગ:-લાભ ની તક.
  • પારિવારિકવાતાવરણ:- નાણાભીડ,આર્થીક બેચેની સમસ્યા રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી અંતરાય બને.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-તણાવ હટે.સાનુકૂળતા રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સરળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનના પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-ધીરજ થી આગળ વધવું.
  • પ્રેમીજનો:-સખ્તાઈ વિરહ રખાવે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન સતાવે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક પ્રશ્ન હલ થાય.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થાય.ચિંતા રહે.
  • શુભરંગ:-નીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સાનુકૂળતા બની રહે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થવાની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ વિપરીત જણાય.
  • વેપારી વર્ગ:-વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.
  • પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામમાં પ્રગતિ થાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો :-વિપરીત સંજોગો થી અંતરાય રહે.
  • નોકરિયાત વર્ગ :-કાર્યભારણ ચિંતા રખાવે.
  • વેપારીવર્ગ :-નાણાભીડ ની સમસ્યા સતાવે.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૫

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-ધીરજના ફળ મીઠા.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળતા વિવાદ ની શક્યતા.
  • નોકરિયાત વર્ગ:-નોકરી ફેરબદલ ના સંજોગ.
  • વેપારીવર્ગ:-સ્નેહીનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્ન નો ઉકેલ મળે.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સુખ સાધન વિશે ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :- પ્રયત્નોનું પરિણામ સુખદ મળે.
  • પ્રેમીજનો:- સાનુકૂળ પ્રણય પાત્ર મળે.
  • નોકરિયાત વર્ગ:-પ્રયત્ન ફળે સારી.નોકરી મળે.
  • વ્યાપારી વર્ગ:-સાવચેતીપૂર્વક વેપાર કરવો.
  • પારિવારિક વાતાવરણ:-સંઘર્ષ સફળતા અપાવશે.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-જતું કરવાની ભાવના થી સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-તક મળે.તક ઝડપવી.
  • પ્રેમીજનો:-પસંદ પાત્ર પ્રપોઝ કરતું જણાય.
  • નોકરિયાતવર્ગ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સાનુકૂળ વ્યાપાર અપાવે.
  • પારિવારિક વાતાવરણ:-અપમાન અપયશથી જાળવવું.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સહયોગ મળે.
  • લગ્નઈચ્છુક :-આશા પૂર્ણ થતી જણાય.
  • પ્રેમીજનો :-પ્રતિકૂળતા માંથી બહાર આવી શકો.
  • નોકરિયાતવર્ગ :- નોકરી નો ઉકેલ મળતો જણાય.
  • વેપારીવર્ગ:-ધારણા મુજબ વ્યાપાર વધારી શકો.
  • પારિવારિક વાતાવરણ:-સુખ સાધન અંગે અવરોધની સંભાવના.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૂંચવણ હલ થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-મુશ્કેલી હલ કરી શકો.
  • પ્રેમીજનો:-મુશ્કેલી અંગે ચિંતા અજંપો રહે.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી ના સંજોગ.
  • વેપારીવર્ગ:-સંજોગ સમયનો સાથ મળે.
  • પારિવારિકવાતાવરણ:-સંવાદિતા થાય.સમય સુધરતો જણાય.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા યથાવત રહે.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- લાભના સંજોગ.
  • વેપારીવર્ગ:-અટવાતા કામનો ઉકેલ મળે.
  • પારિવારિકવાતાવરણ:-સંજોગ પરિસ્થિતિ બદલાતી જણાઈ.
  • શુભરંગ:-જાંબલી
  • શુભઅંક:-૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સ્વમાન સાથે સન્માન જાળવવું હિતાવહ.
  • લગ્નઈચ્છુક :- સમય સુધરે સંવાદિતા જણાઈ.
  • પ્રેમીજનો:-અવરોધ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-મનની મુરાદ ફળે.
  • વેપારી વર્ગ:- આશાવાદી બનવું.ખર્ચ ટાળવા.
  • પારિવારિક વાતાવરણ:-આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ