11.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૧-૦૭-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- એકમ ૦૭:૪૮ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- પુષ્ય ૨૬:૨૨ સુધી.
  • યોગ :- હર્ષણ ૧૬:૩૨ સુધી.
  • કરણ :- બવ,બાલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૫
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- કર્ક.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -કચ્છી અને હાલારી સંવત ૨૦૭૮ પ્રારંભ(આષાઢી વર્ષારંભ).

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:- ઘર ગૃહસ્થીમાં સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:- સમસ્યા હલ થવાનાં સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-રજામાં મજાનાં સંજોગ.
  • વેપારીવર્ગ:-અગત્ય ની મુલાકાત થાય.
  • પારિવારિકવાતાવરણ:- સંપત્તિ વાહન ખરીદ વેચાણ નાં સંજોગ.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:- પ્રવાસનું આયોજન ગોઠવાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા નાં સંજોગ.
  • પ્રેમીજનો:- મિલન મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- પ્રવાસના સંજોગ.
  • વેપારીવર્ગ:- આવકના સંજોગ બની શકે
  • પારિવારિકવાતાવરણ:- ખર્ચ વ્યય માં વૃદ્ધિ ના સંજોગ.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પારિવારિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :- સંજોગોમાં વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:- મિલન મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:-રજાના માહોલથી ચિંતા.
  • વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રવાસના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-મુંજવણ દૂર થાય.પ્રવાસ મુસાફરી સંભવ રહે.
  • શુભરંગ:- ગ્રે
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગુંચવણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સંજોગ સુધરે.
  • પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • વેપારી વર્ગ:-ખર્ચ વ્યયમાં જાળવવું.
  • પારિવારિક વાતાવરણ:-જાહેર સામાજિક સંજોગ સાનુકૂળ બને.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક:- ૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય વધતા જણાય.
  • લગ્નઈચ્છુક :- જતું કરવાથી સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો :- મુલાકાત સાથે મુસાફરી.
  • નોકરિયાત વર્ગ :- કામકાજમાં ઉલજન બનેલી રહે.
  • વેપારીવર્ગ :- વ્યવસાયિક સફર.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક-અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- ચિંતા વિશાદનાં સંજોગ.
  • લગ્નઈચ્છુક :- સાનુકૂળતાનાં સમાચાર મળે.
  • પ્રેમીજનો:-મિલન મુલાકાત સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:- સંજોગ સાનુકૂળ મળે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ થતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી મિત્રનો સહયોગ મળી રહે.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યયનાં પાસા જાળવવા.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:- તણાવ યુક્ત સમય પસાર થાય.
  • નોકરિયાત વર્ગ:-પ્રવાસનો માહોલ.
  • વ્યાપારી વર્ગ:નાણાંભીડ નો સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-ધારણા બહારના સંજોગની સંભાવના.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો:- વિલંબની સંભવના.
  • નોકરિયાતવર્ગ:- ધાર્યા લાભ ન મળે.
  • વેપારીવર્ગ:- ધાર્યું ન બને.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક સમસ્યા ઘેરી ન બને તે જોવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- ધીરજની કસોટી થાય.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા બની રહે.
  • પ્રેમીજનો :- મુલાકાત સંભવ બને.
  • નોકરિયાતવર્ગ :- કાર્યભારના સંજોગ.
  • વેપારીવર્ગ:- રજાનો લાભ ન મળે.
  • પારિવારિક વાતાવરણ:-આવકનાં સંજોગ.ચિંતા હટે.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:- રજા મોજ-મજા યુક્ત બને.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ વાતાવરણ ના સંજોગ.
  • પ્રેમીજનો:- મુલાકાત અને સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-રજા છતાં કાર્યભારના સંજોગ.
  • વેપારીવર્ગ:-આર્થિક સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:-સામાજિક માન સન્માન મળે.
  • શુભ રંગ :- લીલો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા બનેલી રહે.
  • લગ્નઈચ્છુક :-ધીરજથી સાનુકૂળતા બને.
  • પ્રેમીજનો:- અવરોધ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- જવાબદારીનો ફાયદો ન મળે.
  • વેપારીવર્ગ:- ધાર્યું ન બને.
  • પારિવારિકવાતાવરણ:-વ્યવહારિકપણાથી ચિંતા દૂર થાય.
  • શુભરંગ:- ભૂરો
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- તણાવયુક્ત ગૃહજીવન રહે.
  • લગ્નઈચ્છુક :- સંજોગ રચાતા જણાય.
  • પ્રેમીજનો:- મોજ મજાના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરીના યોગ.
  • વેપારી વર્ગ:- સાનુકૂળ તક ઊભી થાય.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:-૬

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ