13.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૩-૦૭-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- ત્રીજ ૦૮:૨૫ સુધી.
  • વાર :- મંગળવાર
  • નક્ષત્ર :- મઘા ૨૭:૪૨ સુધી.
  • યોગ :- સિદ્ધિ ૧૪:૪૯ સુધી.
  • કરણ :- ગર,વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૦૬
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- સિંહ.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ -વિનાયક ચતુર્થી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-વ્યગ્રતા ચિંતાનો માહોલ.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા રચાતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાતના સંજોગ વિલંબથી રહે.
  • નોકરિયાત વર્ગ:-વિશેષ જવાબદારી રહે.
  • વેપારીવર્ગ:-સાવધાની વર્તવી હિતાવહ.
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યા સુલજાવી શકો.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો હલ કરી શકો.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ વરતાય.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-નોકરીમાં સંજોગ સુધરે.
  • વેપારીવર્ગ:- લાભની તક સમય સુધરે.
  • પારિવારિકવાતાવરણ:- પ્રયત્નો ફળદાયી.મહેનત વધારવી.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક :- ૪

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળ સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અવરોધ બનેલો રહે.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-નવી નોકરીની વિચારણાની સંભાવના.
  • વેપારીવર્ગ:-લાભની તક રહે.
  • પારિવારિક વાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:- ૨

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-તંગદિલી રહે.
  • લગ્નઈચ્છુક :-સમાધાનકારી બનવું.
  • પ્રેમીજનો:-પ્રતિકૂળતા વચ્ચે સાનુકૂળતા.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી સાનુકૂળ સંજોગ.
  • વેપારી વર્ગ:-આવકમાં સુધારો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રગતિકારક સંજોગો સર્જાતા જણાય.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવન અંગે સાનુકૂળતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ યોગ બને.
  • પ્રેમીજનો :-ઈગો અડચણ બને.
  • નોકરિયાત વર્ગ :-કામકાજમાં વ્યગ્રતા રહે.
  • વેપારીવર્ગ :-કસોટી કારક સમય.
  • પારિવારિક વાતાવરણ:-એકંદરે સમય સાનુકૂળ રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:- સમાધાનકારી બનવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના વર્તાય.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાતના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશન-બઢતીના સંજોગ.
  • વેપારીવર્ગ:-સ્નેહી મિત્રોનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-નાણાકીય પ્રશ્ન સતાવે.
  • શુભ રંગ:- ગ્રે
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:ગૃહજીવનમાં સમસ્યા સર્જાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ યોગ સંભવ.
  • પ્રેમીજનો:-એકંદરે સરળતા રહે.
  • નોકરિયાત વર્ગ:-વિખવાદ ટાળવા.
  • વ્યાપારી વર્ગ:ખોટું સાહસ ન કરવું.
  • પારિવારિક વાતાવરણ:-નાણાભીડ વર્તાય.લાભદાયી તક મળે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:- ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-યોગ્ય તક મળે.
  • પ્રેમીજનો:-સાવધાની રાખવી હિતાવહ.
  • નોકરિયાતવર્ગ:-ફેરબદલીની સંભાવના.
  • વેપારીવર્ગ:-લાભની તક મળે.
  • પારિવારિક વાતાવરણ:-સામાજિક સંજોગ સાનુકૂળ બને.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- વાણી વ્યવહારમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગો ઊભા થાય.
  • પ્રેમીજનો :-વિલંબથી મુલાકાત સંભવ.
  • નોકરિયાતવર્ગ :-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક ઉલજન યથાવત રહે.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીભર્યો સમય જણાઈ.
  • શુભરંગ:- નારંગી
  • શુભઅંક:- ૮

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ રહે.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સંભાળવું.
  • પ્રેમીજનો:- કાનૂની દાવપેચ ના સંજોગ.
  • નોકરિયાત વર્ગ:-આશાસ્પદ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-આર્થિક પરિસ્થિતિ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ બને.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૭

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સ્થતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-સંયમ જરૂરી.
  • પ્રેમીજનો:-જીદમાં દિવસ પૂર્ણ થાય.
  • નોકરિયાત વર્ગ:- કાર્યભાર સાથે પ્રવાસ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • પારિવારિકવાતાવરણ:-લેણદારો તકાદો ચિંતા રખાવે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:- ૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાનની ચિંતા જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા બનતી જણાય.
  • પ્રેમીજનો:-સાનુકૂળ તક રહે.
  • નોકરિયાત વર્ગ:-સારી નોકરી શક્ય બને.
  • વેપારી વર્ગ:- કામદાર નોકર સાથે સમાધાન કરવું.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી થતી જણાય.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ