16.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૬-૦૭-૨૦૨૧ શુક્રવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- સાતમ ૨૮:૩૬ સુધી.
  • વાર :- શુક્રવાર
  • નક્ષત્ર :- હસ્ત ૨૬:૩૮ સુધી.
  • યોગ :- પરિઘ ૦૯:૪૩ સુધી.
  • કરણ :- તૈતિલ ગર.
  • સૂર્યોદય :-૦૬:૦૭
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- કન્યા.
  • સૂર્ય રાશિ :- મિથુન ૧૬:૫૫ સુધી. કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ કસુંબા ષષ્ઠી, વિવસ્વત સપ્તમી.સંક્રાંતિ પુણ્ય કાળ સૂર્યોદયથી ૧૬:૫૫ સુધી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સંજોગ સુધરે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો છોડવા નહીં.
  • પ્રેમીજનો:- પ્રયત્નથી મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:-પગારધોરણ નીચું મળે.
  • વેપારીવર્ગ:-નવી તક મળે.
  • પારિવારિકવાતાવરણ:- સંપત્તિ મિલકત ના કામમાં અવરોધ સંભવ રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-મતમતાંતર ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-મુલાકાત આસાન રહે.
  • નોકરિયાત વર્ગ:-ઈચ્છા ફળીભૂત થતી જણાય.
  • વેપારીવર્ગ:-લાભના સંજોગો બને.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક કામમાં ધીરજ વર્તવી.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-જીદ મમત છોડવા.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો જાળવી રાખવા.
  • પ્રેમીજનો:-અવરોધ યથાવત રહે.
  • નોકરિયાત વર્ગ:-કામ ચલાવ નોકરી મળે.
  • વેપારીવર્ગ:-સમજી વિચારીને આગળ વધવું.
  • પારિવારિક વાતાવરણ:-પ્રાસંગિક સંજોગ સાનુકૂળ રહે.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:- ૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસનું આયોજન બને.
  • લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ બનેલા રહે.
  • પ્રેમીજનો:-મિલનમાં વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી સંભવ રહે.
  • વેપારી વર્ગ:-પ્રયત્નો ફળદાયી બને.
  • પારિવારિક વાતાવરણ:-આવક કરતાં જાવક વધે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહવિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સરકતા લાગે.
  • પ્રેમીજનો :-એકંદરે સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ :-સમસ્યાનો ઉકેલ મળે.
  • વેપારીવર્ગ :-આવકના રસ્તાઓ ખુલ્લા થાય.
  • પારિવારિક વાતાવરણ:-જીદ મમત છોડવા.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-આનંદ માં દિવસ પસાર થાય.
  • લગ્નઈચ્છુક :-શુભ સંયોગ બને.
  • પ્રેમીજનો:- મિલન મુલાકાતમાં સરળતા રહે .
  • નોકરિયાત વર્ગ:-પ્રમોશન બઢતીની સંભાવના.
  • વેપારીવર્ગ:-સમસ્યાનું નિવારણ મેળવી શકો.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • શુભ રંગ:- જાંબલી
  • શુભ અંક:- ૬

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:પારિવારિક ગુંચ ઉકેલવી.
  • લગ્નઈચ્છુક :- પ્રવાસનું આયોજન સંભવ રહે.
  • પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-તણાવ રહે.
  • વ્યાપારી વર્ગ:પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-આશંકા નકારાત્મકતા ત્યાગવી.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૮

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનોવ્યથા ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગો ઊભા થાય.
  • પ્રેમીજનો:-સહયોગથી સાનુકૂળતા મળે.
  • નોકરિયાતવર્ગ:- તણાવ ઓછો થાય.
  • વેપારીવર્ગ:-જતું કરવું હિતાવહ રહે.
  • પારિવારિક વાતાવરણ:-ધીરજના ફળ મીઠા.કસોટી ની સંભાવના.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો માર્ગ ન મળે.
  • પ્રેમીજનો :-ચિંતા વ્યથા રહે.
  • નોકરિયાતવર્ગ :-કામકાજમાં સરળતા રહે.
  • વેપારીવર્ગ:-સંજોગો સુધરતા જણાય.
  • પારિવારિક વાતાવરણ:-આશંકા છોડવી.વિવાદથી દૂર રહેવું.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિપરીત સંજોગો ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-હિતશત્રુથી સાવધ રહેવું.
  • પ્રેમીજનો:-પ્રપોઝ ના સંજોગ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર માં વૃદ્ધિ જણાય.
  • વેપારીવર્ગ:- આવકમાં સુધારો જણાય.
  • પારિવારિકવાતાવરણ:-મનોવ્યથા અકળામણ રહે.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૯

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :- વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-અવરોધ વિલંબની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- ફરતું કામ/નોકરી ચિંતા રખાવે.
  • વેપારીવર્ગ:-સમાધાનકારી વલણ થી સાનુકૂળતા.
  • પારિવારિકવાતાવરણ:-આરોગ્ય જાળવવું.ધીરજ રાખવી.
  • શુભરંગ:-વાદળી
  • શુભઅંક:- ૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :- હાથ આવી તક સરકે નહીં તે જોવું.
  • પ્રેમીજનો:-સાનુકૂળ તકની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા વધતી લાગે.
  • વેપારી વર્ગ:- કપરો સમય જણાય.
  • પારિવારિક વાતાવરણ:-કસોટી થાય.માનસિક સંયમ જરૂરી.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ