18.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૮-૦૪-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
  • તિથિ :- છઠ ૨૨:૩૫ સુધી.
  • વાર :- રવિવાર
  • નક્ષત્ર :- આર્દ્રા ૨૯:૦૨ સુધી.
  • યોગ :- અતિગંડ ૧૯:૫૫ સુધી.
  • કરણ :- કૌલવ,તૈતુલ.
  • સૂર્યોદય :-૦૬:૧૮
  • સૂર્યાસ્ત :-૧૮:૫૭
  • ચંદ્ર રાશિ :- મિથુન
  • સૂર્ય રાશિ :- મેષ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ :- સ્કંદ ષષ્ઠી,સૂર્ય ષષ્ઠી,રામાનુજાચાર્ય જયંતિ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-ખોટા ખર્ચ વ્યય માં સાવધ રહેવું.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-સાત્વિક પ્રેમનો અનુભવ થાય.
  • નોકરિયાત વર્ગ:-હરીફ કર્મચારીથી સાવધ રહેવું.
  • વેપારીવર્ગ:-માનસિક થાક કંટાળો અનુભવાય.
  • પારિવારિકવાતાવરણ:- આકસ્મિક પ્રવાસ સંભવ.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:-૭

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યથા માં રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-વાતમાં મત-મતાંતર ની સંભાવના.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામ અર્થે પ્રવાસ થાય.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી મળી રહે.
  • પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા હલ થતા પ્રસન્નતા રહે.
  • શુભ રંગ:-નારંગી
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-દાંપત્ય જીવનમાં પ્રસન્નતા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રેમ એરેન્જ મેરેજમાં ગોઠવાવાની શક્યતા.
  • પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
  • નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે આપની કદર થાય.
  • વેપારીવર્ગ:-પ્રગતિ લાભના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું .
  • શુભરંગ:-ગ્રે
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક ખર્ચ-વ્યય ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-દેશાવર ના સંજોગો બને.
  • પ્રેમીજનો:-સારા સંજોગ પ્રાપ્ત થાય.
  • નોકરિયાત વર્ગ:-સ્વપ્ન સાકાર થવાની સંભાવના.
  • વેપારી વર્ગ:- ઉઘરાણી વ્યવસાયિક કામ થઈ શકે .
  • પારિવારિક વાતાવરણ:-કામની ચિંતા વ્યગ્રતા રહે.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક:-૩

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા સતાવે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
  • પ્રેમીજનો :-મિલન-મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ :-કામકાજમાં સાનુકૂળતા બને.
  • વેપારીવર્ગ :-પ્રગતિ લાભના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-વાહન સંપત્તિના પ્રશ્નો ચિંતા રખાવે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-નવા ઘરનું સ્વપ્ન સાકાર થતું જણાય.
  • લગ્નઈચ્છુક :- ધીરજથી ઉકેલ સમસ્યા અંગે વિચારવું.
  • પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી પ્રાપ્ત થાય.
  • વેપારીવર્ગ:-એક્સ્ટ્રા આવકના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ ચિંતા દૂર થાય.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:-૩

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
  • લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી ના સહયોગથી સાનુકૂળતા.
  • વ્યાપારી વર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-વિશેષ જવાબદારી ચિંતા રખાવે.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક:-૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-રજા હોય વિઝા ન મળે શાંતિ રાખવી.
  • નોકરિયાતવર્ગ:-રજાના ભોગે વિશેષ જવાબદારી.
  • વેપારીવર્ગ:- કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
  • પારિવારિક વાતાવરણ:-શાંતિથી સમય પસાર કરવો.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતા યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :- પ્રવાસ મુસાફરી થાય.
  • પ્રેમીજનો :-મનમુટાવ ટાળવો.
  • નોકરિયાતવર્ગ :-રજા વિશેષ ખર્ચ-વ્યય નો દિવસ.
  • વેપારીવર્ગ:-રજા સાથે મંથન કરી આયોજન કરવા.
  • પારિવારિક વાતાવરણ:-આવક સાથે ખર્ચ વ્યયના સંજોગ.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક:-૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પરિવારિક સમસ્યાથી ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-વિવાહ અંગે કેટલોક સમય થોભવું હિતાવહ.
  • પ્રેમીજનો:- સાનુકૂળ સમયે મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ :-રજા સાથે અલગથી આવક ઊભી થય શકે.
  • વેપારીવર્ગ:-આવકના ઉજળા સંજોગો સર્જાય.
  • પારિવારિકવાતાવરણ:-ગૃહ પરિવારમાં સાનુકૂળ સંજોગ રચાય.
  • શુભ રંગ :- ભૂરો
  • શુભ અંક:-૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક મત-મતાંતર ના સંજોગ.
  • લગ્નઈચ્છુક :-અચાનક સંજોગ સર્જાય.
  • પ્રેમીજનો:-રજા સાથે પ્રવાસ ગોઠવાય.
  • નોકરિયાત વર્ગ:- અડચણ ની વચ્ચે સારા સમાચાર થી આનંદ.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક કામમાં ઉલજન જણાય.
  • પારિવારિકવાતાવરણ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
  • શુભરંગ:-ક્રીમ
  • શુભઅંક:-૫

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-રજા સાથે પારિવારિક આનંદ માણી શકો.
  • લગ્નઈચ્છુક :-નવી આશા બંધાય.
  • પ્રેમીજનો:-સાવચેતીનો સૂર સાથે આલાપવો.
  • નોકરિયાત વર્ગ:-સંજોગ સુધરે.
  • વેપારી વર્ગ:- અલગ આવકના સંજોગો ઉભા થાય.
  • પારિવારિક વાતાવરણ:-વારસાઈ મિલકત સંપત્તિ મળવાના સંજોગો.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *