18.04.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…
તારીખ ૧૮-૦૪-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
- માસ :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
- તિથિ :- છઠ ૨૨:૩૫ સુધી.
- વાર :- રવિવાર
- નક્ષત્ર :- આર્દ્રા ૨૯:૦૨ સુધી.
- યોગ :- અતિગંડ ૧૯:૫૫ સુધી.
- કરણ :- કૌલવ,તૈતુલ.
- સૂર્યોદય :-૦૬:૧૮
- સૂર્યાસ્ત :-૧૮:૫૭
- ચંદ્ર રાશિ :- મિથુન
- સૂર્ય રાશિ :- મેષ
દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે
વિશેષ :- સ્કંદ ષષ્ઠી,સૂર્ય ષષ્ઠી,રામાનુજાચાર્ય જયંતિ.
મેષ રાશિ
- સ્ત્રીવર્ગ:-ખોટા ખર્ચ વ્યય માં સાવધ રહેવું.
- લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
- પ્રેમીજનો:-સાત્વિક પ્રેમનો અનુભવ થાય.
- નોકરિયાત વર્ગ:-હરીફ કર્મચારીથી સાવધ રહેવું.
- વેપારીવર્ગ:-માનસિક થાક કંટાળો અનુભવાય.
- પારિવારિકવાતાવરણ:- આકસ્મિક પ્રવાસ સંભવ.
- શુભ રંગ :-કેસરી
- શુભ અંક:-૭
વૃષભ રાશી
- સ્ત્રીવર્ગ:-ચિંતા વ્યથા માં રાહત જણાય.
- લગ્નઈચ્છુક :-વાતમાં મત-મતાંતર ની સંભાવના.
- પ્રેમીજનો:-વિરહની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-કામ અર્થે પ્રવાસ થાય.
- વેપારીવર્ગ:-ઉઘરાણી મળી રહે.
- પારિવારિકવાતાવરણ:- આર્થિક સમસ્યા હલ થતા પ્રસન્નતા રહે.
- શુભ રંગ:-નારંગી
- શુભ અંક :- ૮
મિથુન રાશિ
- સ્ત્રીવર્ગ:-દાંપત્ય જીવનમાં પ્રસન્નતા રહે.
- લગ્નઈચ્છુક :-પ્રેમ એરેન્જ મેરેજમાં ગોઠવાવાની શક્યતા.
- પ્રેમીજનો:-પ્રપોઝ કરી શકો.
- નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે આપની કદર થાય.
- વેપારીવર્ગ:-પ્રગતિ લાભના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું .
- શુભરંગ:-ગ્રે
- શુભ અંક:-૧
કર્ક રાશિ
- સ્ત્રીવર્ગ:-પ્રાસંગિક ખર્ચ-વ્યય ની સંભાવના.
- લગ્નઈચ્છુક :-દેશાવર ના સંજોગો બને.
- પ્રેમીજનો:-સારા સંજોગ પ્રાપ્ત થાય.
- નોકરિયાત વર્ગ:-સ્વપ્ન સાકાર થવાની સંભાવના.
- વેપારી વર્ગ:- ઉઘરાણી વ્યવસાયિક કામ થઈ શકે .
- પારિવારિક વાતાવરણ:-કામની ચિંતા વ્યગ્રતા રહે.
- શુભ રંગ:-સફેદ
- શુભ અંક:-૩
સિંહ રાશી
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા સતાવે.
- લગ્નઈચ્છુક :-સાનુકૂળતા ના સંજોગ.
- પ્રેમીજનો :-મિલન-મુલાકાત સંભવ બને.
- નોકરિયાત વર્ગ :-કામકાજમાં સાનુકૂળતા બને.
- વેપારીવર્ગ :-પ્રગતિ લાભના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-વાહન સંપત્તિના પ્રશ્નો ચિંતા રખાવે.
- શુભ રંગ :-ગુલાબી
- શુભ અંક :-૭
કન્યા રાશિ
- સ્ત્રીવર્ગ:-નવા ઘરનું સ્વપ્ન સાકાર થતું જણાય.
- લગ્નઈચ્છુક :- ધીરજથી ઉકેલ સમસ્યા અંગે વિચારવું.
- પ્રેમીજનો:-સાનુકૂળ સંજોગ મિલન-મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ:-સાનુકૂળ નોકરી પ્રાપ્ત થાય.
- વેપારીવર્ગ:-એક્સ્ટ્રા આવકના સંજોગ.
- પારિવારિક વાતાવરણ:-આશાસ્પદ સંજોગ ચિંતા દૂર થાય.
- શુભ રંગ:-જાંબલી
- શુભ અંક:-૩
તુલા રાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.
- લગ્નઈચ્છુક :-ભાગ્ય યોગે સાનુકૂળ સંજોગ.
- પ્રેમીજનો:-વિલંબથી મિલન ની સંભાવના.
- નોકરિયાત વર્ગ:-સહ કર્મચારી ના સહયોગથી સાનુકૂળતા.
- વ્યાપારી વર્ગ:-વ્યવસાયિક પ્રશ્નનો ઉકેલ મળે.
- પારિવારિક વાતાવરણ:-વિશેષ જવાબદારી ચિંતા રખાવે.
- શુભ રંગ:-વાદળી
- શુભ અંક:-૫
વૃશ્ચિક રાશિ
- સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવો.
- લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ ધીરજ રાખવી.
- પ્રેમીજનો:-રજા હોય વિઝા ન મળે શાંતિ રાખવી.
- નોકરિયાતવર્ગ:-રજાના ભોગે વિશેષ જવાબદારી.
- વેપારીવર્ગ:- કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
- પારિવારિક વાતાવરણ:-શાંતિથી સમય પસાર કરવો.
- શુભ રંગ :- કેસરી
- શુભ અંક:- ૪
ધનરાશિ
- સ્ત્રીવર્ગ:- મનોવ્યથા ચિંતા યથાવત રહે.
- લગ્નઈચ્છુક :- પ્રવાસ મુસાફરી થાય.
- પ્રેમીજનો :-મનમુટાવ ટાળવો.
- નોકરિયાતવર્ગ :-રજા વિશેષ ખર્ચ-વ્યય નો દિવસ.
- વેપારીવર્ગ:-રજા સાથે મંથન કરી આયોજન કરવા.
- પારિવારિક વાતાવરણ:-આવક સાથે ખર્ચ વ્યયના સંજોગ.
- શુભરંગ:-પીળો
- શુભઅંક:-૯
મકર રાશિ
- સ્ત્રીવર્ગ:-પરિવારિક સમસ્યાથી ચિંતા રહે.
- લગ્નઈચ્છુક :-વિવાહ અંગે કેટલોક સમય થોભવું હિતાવહ.
- પ્રેમીજનો:- સાનુકૂળ સમયે મુલાકાત થાય.
- નોકરિયાત વર્ગ :-રજા સાથે અલગથી આવક ઊભી થય શકે.
- વેપારીવર્ગ:-આવકના ઉજળા સંજોગો સર્જાય.
- પારિવારિકવાતાવરણ:-ગૃહ પરિવારમાં સાનુકૂળ સંજોગ રચાય.
- શુભ રંગ :- ભૂરો
- શુભ અંક:-૬
કુંભરાશિ
- સ્ત્રીવર્ગ:-પારિવારિક મત-મતાંતર ના સંજોગ.
- લગ્નઈચ્છુક :-અચાનક સંજોગ સર્જાય.
- પ્રેમીજનો:-રજા સાથે પ્રવાસ ગોઠવાય.
- નોકરિયાત વર્ગ:- અડચણ ની વચ્ચે સારા સમાચાર થી આનંદ.
- વેપારીવર્ગ:-વ્યવસાયિક કામમાં ઉલજન જણાય.
- પારિવારિકવાતાવરણ:- સ્વપ્રયત્ને સાનુકૂળતા બની રહે.
- શુભરંગ:-ક્રીમ
- શુભઅંક:-૫
મીન રાશિ
- સ્ત્રીવર્ગ:-રજા સાથે પારિવારિક આનંદ માણી શકો.
- લગ્નઈચ્છુક :-નવી આશા બંધાય.
- પ્રેમીજનો:-સાવચેતીનો સૂર સાથે આલાપવો.
- નોકરિયાત વર્ગ:-સંજોગ સુધરે.
- વેપારી વર્ગ:- અલગ આવકના સંજોગો ઉભા થાય.
- પારિવારિક વાતાવરણ:-વારસાઈ મિલકત સંપત્તિ મળવાના સંજોગો.
- શુભ રંગ :- પોપટી
- શુભ અંક:- ૩
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !
આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10
ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11
આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!
આપના સહકારની આશા સહ,