જાણો સોમવારનુ રાશિફળ કર્ક રાશિના નોકરિયાત વર્ગને મુશ્કેલીનો ઉપાય મળે.

તારીખ ૨૩-૦૮-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- એકમ ૧૬:૩૩ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- શતાતારા ૧૯:૨૮ સુધી.
  • યોગ :- અતિગંડ ૦૮:૩૫ સુધી.
  • કરણ :- કૌલવ,તૈતિલ.
  • સૂર્યોદય :-૦૬:૨૧
  • સૂર્યાસ્ત :-૧૯:૦૨
  • ચંદ્ર રાશિ :- કુંભ
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

શિવપૂજન,શિવમુષ્ટિમગ, હિંડોળા સમાપ્ત,ગાયત્રી પુનઃશ્ચરણ પ્રારંભ.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:- વાણી વર્તનમાં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ રચાય.
  • પ્રેમીજનો:-જતું કરવું સાનુકૂળ રહે.
  • નોકરિયાત વર્ગ:-યોગ્ય તક મળે.
  • વેપારીવર્ગ:-મહેનત સફળ બને.
  • પારિવારિકવાતાવરણ:-પારિવારિક પ્રશ્નો ચિંતા રખાવે.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં જતુ કરવો.
  • લગ્નઈચ્છુક :-સમસ્યાનો ઉપાય મળે.
  • પ્રેમીજનો:-મુલાકાત ફળે.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • વેપારીવર્ગ:-વિશેષ લાભની સંભાવના.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક બાબત અંગે મૌન ધારણ કરવું.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક :- ૩

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-બોજ ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો:-પર્યટનની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-વ્યર્થ જીદ પરેશાની રખાવે.
  • વેપારીવર્ગ:- મુસાફરી ની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય સુધરતું જણાય.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:- થોડી વિસામણ જણાઈ.
  • લગ્નઈચ્છુક :-મનોવ્યથા ચિંતા રહે.
  • પ્રેમીજનો:-સંજોગ વિપરીત જણાય.
  • નોકરિયાત વર્ગ:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • વેપારી વર્ગ:-ખર્ચમાં વૃદ્ધિ થાય.
  • પારિવારિક વાતાવરણ:-મુશ્કેલીમાં રાહત અર્થે પ્રયત્નો વધારવા.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૫

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-અંતરાય મનમુટાવ દુર થાય.
  • લગ્નઈચ્છુક :- અવસરના સંજોગ સંભવ.
  • પ્રેમીજનો :-અહમ વિલન બને.
  • નોકરિયાત વર્ગ :-વ્યગ્રતા રહે.
  • વેપારીવર્ગ :-ચિંતા દૂર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-કાર્યમાં પ્રગતિ જણાય.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક :- ૨

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદ થી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સમાધાન થી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-આવેશ પર કાબૂ રાખવો.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળ સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-ઉઘરાણી આવકમાં વૃદ્ધિ થાય.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી ની સંભાવના.
  • લગ્નઈચ્છુક :-આંગણે અવસર જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ બને.
  • નોકરિયાત વર્ગ:- યોગ્ય નોકરી સંભવ બને.
  • વ્યાપારી વર્ગ:વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • શુભ રંગ:-વાદળી
  • શુભ અંક :- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-આપસી સુમેળ રાખવો.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળતા લાગે.
  • પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-નકારાત્મકતા છોડવી.
  • વેપારીવર્ગ:-કાર્યબોજ માં વૃદ્ધિ થાય.
  • પારિવારિક વાતાવરણ:- મત મતાંતર દૂર કરવા.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :- સમસ્યાનો હલ મળે.
  • પ્રેમીજનો :-પ્રવાસની સંભાવના.
  • નોકરિયાતવર્ગ :-યોગ્ય નોકરી સંભવ બને.
  • વેપારીવર્ગ:-મહેનતનું ફળ મળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રાસંગિક આયોજનને સંભાવના.
  • શુભરંગ:-પીળો
  • શુભઅંક: ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મૂંઝવણ યથાવત રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:- સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-ભાગ્ય યોગે અનુકૂળતા.
  • વેપારીવર્ગ:-રુણ પ્રાપ્તિના સંજોગ બને.
  • પારિવારિકવાતાવરણ:-સંપત્તિ વાહન અંગે સાવચેત રહેવું.
  • શુભ રંગ :-જાંબલી
  • શુભ અંક:- ૬

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં પરેશાની જણાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા દૂર થાય.
  • પ્રેમીજનો:- મતમતાંતર છોડવા.
  • નોકરિયાત વર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક લાભ મળે.
  • પારિવારિકવાતાવરણ:-પ્રતિકૂળતા હોવા છતાં કામ શક્ય બને.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૧

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:- પ્રવાસ મુસાફરી માં સંભાળવું.
  • લગ્નઈચ્છુક :-તક સરકતી જણાય.
  • પ્રેમીજનો:-ધારણામાં વિલંબ જણાય.
  • નોકરિયાત વર્ગ:-સાવચેતી પૂર્વક જવાબદારી નિભાવવી.
  • વેપારી વર્ગ:- પ્રતિકૂળતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-સ્વસ્થતા જાળવવી.મિત્રની મદદ મળી શકે.
  • શુભ રંગ :-નારંગી
  • શુભ અંક:-૮