19.07.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૧૯-૦૭-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- આષાઢ માસ શુક્લ પક્ષ
  • તિથિ :- દશમ ૨૨:૦૧ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- વિશાખા ૨૨:૨૮ સુધી.
  • યોગ :- શુભ ૧૯:૩૫ સુધી.
  • કરણ :- તૈતિલ,ગર.
  • સૂર્યોદય :-૦૬:૦૮
  • સૂર્યાસ્ત :-૧૯:૨૧
  • ચંદ્ર રાશિ :- તુલા ૧૬:૫૫ સુધી. વૃશ્ચિક
  • સૂર્ય રાશિ :- કર્ક

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા સર્જાય.
  • લગ્નઈચ્છુક :-અવસર શક્ય બને.
  • પ્રેમીજનો:-આશા ફળતી જણાય.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલી બનેલી રહે.
  • વેપારીવર્ગ:-લેણદાર નો તકાદો રહે.
  • પારિવારિકવાતાવરણ:- ચુકવણા ની ચિંતા સતાવે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૮

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-ધારણા મુજબ ન બને.
  • લગ્નઈચ્છુક :-અવરોધ સર્જાય.
  • પ્રેમીજનો:-વ્યગ્રતા ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-લાભદાયી તક રહે.
  • વેપારીવર્ગ:-વ્યવસાયમાં સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- સમાધાન કરી વિવાદ ટાળવો.
  • શુભ રંગ:-સફેદ
  • શુભ અંક :- ૫

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્ન સતાવે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્ન સફળ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત શક્ય રહે.
  • નોકરિયાત વર્ગ:-આવકનો પ્રશ્ન સતાવે.
  • વેપારીવર્ગ:-આવક ઉઘરાણી મળે.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માત નુકસાનથી સંભાળવું.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-તણાવમુક્તિ માટે વિવાદ ટાળજો.
  • લગ્નઈચ્છુક :-થોડી ધીરજ રાખવી.
  • પ્રેમીજનો:-સમસ્યા જૈસે થે રહે.
  • નોકરિયાત વર્ગ:-સંજોગો સુધરતા જણાય.
  • વેપારી વર્ગ:-ચિંતા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-સકારાત્મકતાથી સાનુકૂળતા બને.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ચિંતાનો માહોલ રહે.
  • લગ્નઈચ્છુક :-ચિંતા સતાવે.
  • પ્રેમીજનો :-પ્રયત્નો ફળદાયી રહે.
  • નોકરિયાત વર્ગ :-પ્રગતિના સંજોગ.
  • વેપારીવર્ગ :-ઉતાવળથી નુકસાનની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.
  • શુભ રંગ :- ગુલાબી
  • શુભ અંક :- ૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સંતાન ની ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સંજોગ નો સાથ મલે.
  • પ્રેમીજનો:-સંયમ જરૂરી.
  • નોકરિયાત વર્ગ:-કસોટી થતી જણાય.
  • વેપારીવર્ગ:- આર્થિક સંજજોગ સુધરે.
  • પારિવારિક વાતાવરણ:-માનસિક ચિંતા હળવી થાય.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:-૧

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:માનસિક ચિંતા દૂર થતી જણાય.
  • લગ્નઈચ્છુક :-પ્રતિકૂળતા દૂર થાય.
  • પ્રેમીજનો:-બેચેની ચિંતા રહે.
  • નોકરિયાત વર્ગ:-અવરોધ દૂર થાય.
  • વ્યાપારી વર્ગ:નિરાશા દૂર થાય.
  • પારિવારિક વાતાવરણ:-સમસ્યા હલ થતી જણાય.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-થોડી સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-ભરોસો તુટતો લાગે.
  • પ્રેમીજનો:-ચિંતાનો હલ મળે.
  • નોકરિયાતવર્ગ:-ઉપરી થી દબાણ રહે.
  • વેપારીવર્ગ:-સમય સુધરતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ભાગીદારીમાં જાળવવું.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:- ૨

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- મતભેદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ બનતા વરતાય.
  • પ્રેમીજનો :-મુલાકાતના સંજોગ બને.
  • નોકરિયાતવર્ગ :-સમસ્યાનો સમાધાન મળે.
  • વેપારીવર્ગ:-આર્થિક વિટંબણા થી ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-મિત્ર સ્નેહીની મદદ મેળવી શકો.
  • શુભરંગ:- પોપટી
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-મનમુટાવ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-વિલંબ ની વેદના રહે.
  • પ્રેમીજનો:-ચિંતા જણાય.
  • નોકરિયાત વર્ગ:-નવી તક મળે.
  • વેપારીવર્ગ:-પ્રતિકુળતા દૂર થાય.
  • પારિવારિકવાતાવરણ:-લાભની આશા જન્મે.
  • શુભ રંગ :-નીલો
  • શુભ અંક:- ૭

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :-સાુકુળ સંજોગ રહે.
  • પ્રેમીજનો:- અવરોધ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:- પ્રવાસ ના સંજોગ બને.
  • વેપારીવર્ગ:-કામકાજ મા સરળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-મતભેદ થી દુર રહેવુ.
  • શુભરંગ:-ભૂરો
  • શુભઅંક:- ૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-પ્રવાસ ટાળવો.
  • લગ્નઈચ્છુક :- અવરોધ ના સંજોગ.
  • પ્રેમીજનો:-મતમતાંતર સર્જાય.
  • નોકરિયાત વર્ગ:-વ્યગ્રતા ચિંતા રહે.
  • વેપારી વર્ગ:- ચિંતા દુર થતી જણાય.
  • પારિવારિક વાતાવરણ:-ધાર્યા કામમાં ચિંતા જણાય.
  • શુભ રંગ :- નારંગી
  • શુભ અંક:- ૩

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ