24.01.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૪-૦૧-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

માસ :- પૌષ માસ શુક્લપક્ષ

તિથિ :- અગિયારસ ૨૨:૫૯ સુધી.

વાર :- રવિવાર

નક્ષત્ર :- રોહિણી ૨૪:૦૧ સુધી.

યોગ :- બ્રહ્મ ૨૨:૨૯ સુધી.

કરણ :- વણિજ ૧૦:૦૨ સુધી. વિષ્ટી.

સૂર્યોદય :-૦૭:૧૯

સૂર્યાસ્ત :-૧૮:૨૨

ચંદ્ર રાશિ :-વૃષભ

સૂર્ય રાશિ :- મકર

વિશેષ : પુત્રદા એકાદશી.

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યાનો ઉકેલ મળે.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ પ્રત્યુત્તર મળે.

પ્રેમીજનો:- મુલાકાતમાં વિલંબની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળ નોકરી સંભવ.

વેપારીવર્ગ:- સરકારી કાનૂની ગૂંચ ની સંભાવના.

પારિવારિકવાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-વાત સંભવ બને.

પ્રેમીજનો:- ધીરજથી સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે વિખવાદ ની સંભાવના.

વેપારીવર્ગ:- ઋણ પ્રાપ્તિ સંભવ બને.

પારિવારિકવાતાવરણ:- વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:- પ્રાસંગિક ખર્ચ-વ્યય થાય.

લગ્નઈચ્છુક :- સ્નેહીનો સહયોગ સાનુકૂળતા આપે.

પ્રેમીજનો:- આજનો દિવસ આપના માટે શુભ રહે.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં માન-સન્માન મળે.

વેપારીવર્ગ:- મૂંઝવણ યથાવત રહે.

પારિવારિક વાતાવરણ:- સુવ્યવસ્થિત આર્થિક આયોજન ગોઠવવું.

શુભરંગ:- લીલો

શુભ અંક:- ૧

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:- ગૃહવિવાદ ટાળવો.

લગ્નઈચ્છુક :- અડચણ નો ઉકેલ મળે.

પ્રેમીજનો:-મનમુટાવ દુર કરવો.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં સાનુકૂળ સંજોગ રહે.

વેપારી વર્ગ:- આર્થિક તણાવ રહે.

પારિવારિક વાતાવરણ:- આર્થિક સમસ્યા ચિંતા રખાવે.

શુભ રંગ:-પોપટી

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- ગૂંચવણ હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :- સમસ્યાનો ઉકેલ શોધવો.

પ્રેમીજનો :- વિલંબથી મિલન ની સંભાવના.

નોકરિયાત વર્ગ :-પ્રયત્નથી સરળતા રહે.

વેપારીવર્ગ :- કાવાદાવાથી સંભાળવું.

પારિવારિક વાતાવરણ:- ઉછીના ઉઘરાણી ઋણ પ્રાપ્ત થઈ શકે.

શુભ રંગ :-લાલ

શુભ અંક :-૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-સંતાન પ્રત્યે ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-સમાધાનથી સારા સંજોગ રહે.

પ્રેમીજનો:- પ્રેમ અને વિશ્વાસ આંધળો હોય પરંતુ સજાગ રહેવું.

નોકરિયાત વર્ગ:- સારી નોકરી સંભવ રહે.

વેપારીવર્ગ:-સાનુકૂળતા માં વધારો થાય.

પારિવારિક વાતાવરણ:- ભૌતિક સુખ પ્રાપ્ત થવાના યોગો છે.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ: વાણી વર્તનમાં સંભાળવું.

લગ્નઈચ્છુક :- ધીરજથી પ્રયત્નો વધારવા.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત થવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:- કામકાજમાં સમાધાન જરૂરી.

વ્યાપારી વર્ગ: પ્રતિકૂળતા સામે ટકી શકો.

પારિવારિક વાતાવરણ:- આર્થિક વ્યવસાયિક બાબતની ગુંચ ઉકેલવી.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:- ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- વિવાહમાં વિલંબથી ચિંતા રહે.

પ્રેમીજનો:- મુલાકાત માટે ધીરજ ધરવી.

નોકરિયાતવર્ગ:-જવાબદારીમાં વધારો થાય.

વેપારીવર્ગ:-આર્થિક સદ્ધરતા રહે.

પારિવારિક વાતાવરણ:- મતભેદથી દૂર રહેવું.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૭

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- માનસિક શાંતિ જાળવવી.

લગ્નઈચ્છુક :- મુલાકાતમાં સાનુકૂળતા રહે.

પ્રેમીજનો :-અવરોધ દૂર થાય.

નોકરિયાતવર્ગ :-નોકરી ની ચિંતા હળવી બને.

વેપારીવર્ગ:- આવકનો માર્ગ મળે.

પારિવારિક વાતાવરણ:- મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૨

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-ચિંતા નો બોજો હળવો થાય .

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા સંભવ.

પ્રેમીજનો:- મુલાકાત થવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:- પ્રયત્નો ફળદાયી રહે.

વેપારીવર્ગ:- વ્યવસાયિક સાનુકૂળતા રહે.

પારિવારિકવાતાવરણ:- મહત્વના કામકાજ સફળ થાય.

શુભ રંગ :- ભૂરો

શુભ અંક:- ૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- કૌટુંબિક સાનુકૂળતા બની રહે.

લગ્નઈચ્છુક :- ચિંતાના વાદળો હટે.

પ્રેમીજનો:- સંજોગો સાનુકૂળ રહે.

નોકરિયાત વર્ગ:- મતમતાંતર ટાળવા.

વેપારીવર્ગ:-સમાધાનથી સરળતા રહે.

પારિવારિકવાતાવરણ:-સમસ્યાનો સિલસિલો અટકતો જણાય.

શુભરંગ:- નીલો

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- લાભદાયી તક સર્જાય.

લગ્નઈચ્છુક :- પ્રયત્નથી સાનુકૂળતા રહે.

પ્રેમીજનો:- પ્રવાસ-પર્યટન સંભવ રહે.

નોકરિયાત વર્ગ:-નવી નોકરી મળવાના સારા સંજોગ.

વેપારી વર્ગ:- આયોજનપૂર્વક વેપાર કરવાથી પ્રગતિ થાય.

પારિવારિક વાતાવરણ:- સામૂહિક સંપત્તિ મિલકત ચિંતા રખાવે.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:- ૭

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ