3 મોટા નુકસાનથી બચવા હવેથી ઘરમાં ફક્ત આ દિશામાં રાખો કચરાનો ડબ્બો, જાણો કારણ

વાસ્તુની આપણા જીવન પર મોટી અસર થતી હોય છે. માનવામાં આવતી નાની વાતો પણ તમારું મોટું નુકસાન કરાવી દે છે. જો તોઈપણ વસ્તુનો સકારાત્મક પ્રભાવ હોય છે તો તેનો નકારાતમક પ્રભાવ પણ હોય છે. જો તમે કોઈ પણ કામ કરવામાં જેટલી મહેનત કરો છો તેની સાથે તેની યોગ્ય દિશા જાણીને કામ કરો તો તમને તેનું ફળ અનેકગણું વધારે મળે છે. જ્યારે ઘર ખરીદો છો ત્યારે પણ મુખ્ય દરવાજાની દિશાનું ધ્યાન રાખવામાં આવે છે. આવું જ ઘરમાં કચરાના ડબ્બા સાથે પણ થાય છે. ઘરમાં નકારાત્મક પ્રભાવથી બચવા માટે કચરાના ડબ્બાને પણ યોગ્ય દિશામાં રાખવો. આમ કરવાથી તમે મોટા 3 નુકસાનથી બચી શકો છો.

image source

કહેવાય છે કે ઘરમાં કચરાનો ડબ્બો ક્યારેય ઉત્તતર દિશામાં ન રાખવો. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. જો તમે ઉત્તર દિશામાં કચરાનો ડબ્બો રાખો છો તો આજે જ તેને હટાવી દો. તેનાથી તમારી કરિયરમાં મુશ્કેલી આવી શકે છે અને સાથે જ ધનહાનિના પણ યોગ બને છે.

image source

લાંબા સમયથી નોકરીની શોધમાં છો અને લાખ પ્રયત્ન છતાં નોકરી નથી મળતી તો સૌ પહેલાં જુઓ કે ઘરમાં કચરાનો ડબ્બો કી દિશામાં છે.

image source

જો તમે ઉત્તર દિશામાં કચરાનો ડબ્બો રાખતા હોવ તો તેને બદલી લો. તેનાથી તમારા હાથમાં આવેલી નોકરી જતી રહેવાની શક્યતાઓ વધે છે અને માનસિક અશાંતિ પણ રહે છે.

ફસાઈ કે અટકી જતું હોય ધન

image source

જો તમારા રૂપિયા કોઈ પ્રોપર્ટી કે કોઈ વ્યક્તિની પાસે ફસાઈ ગયા છે અને તમે કોશિશ કરો છો તો પણ તમને પાછા મળી રહ્યા નથી તો તમે ઘરમાં કચરાના ડબ્બાની દિશા નક્કી કરો.

image source

જો કચરાનો ડબ્બો ઉત્તર દિશામાં હોય તો તમે તેને તરત જ હટાવી લો. તમારા ફસાયેલા પૈસા જલ્દી છૂટા થશે. જો કચરાનો ડબ્બો આ એક દિશામાં હશે તો તમારા મોટા નુકસાન કરાવશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત