26.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૬-૦૬-૨૦૨૧ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- બીજ ૧૮:૧૩ સુધી.
  • વાર :- શનિવાર
  • નક્ષત્ર :- ઉત્તરાષાઢા ૨૬:૩૬ સુધી.
  • યોગ :- ઇન્દ્ર ૧૯:૨૦ સુધી.
  • કરણ :- તૈતિલ,ગર, વણિજ.
  • સૂર્યોદય :-૦૬:૦૧
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- ધન ૦૯:૪૭ સુધી. મકર.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળ દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-સાવચેત રહેવું.
  • પ્રેમીજનો:-મનમુટાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:- અહમના ટકરાવ ની સંભાવના.
  • વેપારીવર્ગ:-હરીફની ચિંતા રહે.
  • પારિવારિકવાતાવરણ:- ખર્ચ-વ્યયના સંજોગ બને.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૩

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યા રહે.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બને.
  • પ્રેમીજનો:-મુલાકાત સંભવ રહે.
  • નોકરિયાત વર્ગ:-ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક પ્રવાસ થાય.
  • પારિવારિકવાતાવરણ:- સમજદારી સાવચેતીપૂર્વક દિવસ પસાર કરવો.
  • શુભ રંગ:- સફેદ
  • શુભ અંક :- ૮

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ અવસર મળે.
  • પ્રેમીજનો:-સાવચેત રહેવું.
  • નોકરિયાત વર્ગ:-સાનુકૂળતા બની રહે.
  • વેપારીવર્ગ:-જુનું ચુકવણું ચિંતા રખાવે.
  • પારિવારિક વાતાવરણ:-અકસ્માત/આરોગ્ય અંગે જાળવવું.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-દિવસ શાંતિથી પસાર થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળતા બનતી જણાય.
  • પ્રેમીજનો:-મુલાકાત વિલંબથી થાય.
  • નોકરિયાત વર્ગ:-અનુકૂળ નોકરી ની સંભાવના.
  • વેપારી વર્ગ:-હિતશત્રુથી સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-આવક અવરોધાય ચિંતા વધે.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ગૃહકલેશ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-જીદ થી અવરોધ સંભવ.
  • પ્રેમીજનો :-સમયનો અવરોધ સંભવ.
  • નોકરિયાત વર્ગ :-કાર્યભાર નું દબાણ રહે.
  • વેપારીવર્ગ :-યોગ્ય વ્યવસાય મળે.
  • પારિવારિક વાતાવરણ:-ચતુરાઈપૂર્વક ના આયોજનથી સાનુકૂળતા.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમસ્યા અંગે સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ યોગની સંભાવના.
  • પ્રેમીજનો:-મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • વેપારીવર્ગ:-ઉધારી થી દૂર રહેવું.
  • પારિવારિક વાતાવરણ:-સ્નેહી ના સહયોગથી સાનુકૂળતા.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૪

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:વિવાદ ટાળવો.
  • લગ્નઈચ્છુક :-રાહતના સમાચાર મળે.
  • પ્રેમીજનો:-મનમુટાવ ટાળવો.
  • નોકરિયાત વર્ગ:-કામગીરીનો તણાવ દુર થાય.
  • વ્યાપારી વર્ગ:મૂંઝવતા પ્રશ્નોનો હલ મળે.
  • પારિવારિક વાતાવરણ:-પ્રસન્નતા શાંતિ માટે જતું કરવું.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતાનો બોજ હળવો બને.
  • લગ્નઈચ્છુક :-આયોજન સફળ બને.
  • પ્રેમીજનો:-વિરહની સંભાવના.
  • નોકરિયાતવર્ગ:-ખટપટ વિવાદના સંજોગ.
  • વેપારીવર્ગ:-સાનુકૂળ તક ઊભી થાય.
  • પારિવારિક વાતાવરણ:-લાભદાયી તક સંજોગ સર્જાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:-૪

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- શંકા-કુશંકા થી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો :-માનસન્માન ના સંજોગ ઉભા થાય.
  • નોકરિયાતવર્ગ :-ખટપટ વિવાદની સંભાવના.
  • વેપારીવર્ગ:-આવક જાવક માં ધ્યાન આપવું.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક સરકે નહીં તે જોવું.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સાનુકૂળતા બને.
  • લગ્નઈચ્છુક :-સારા સંજોગો બને.
  • પ્રેમીજનો:-વિવાહ થી દૂર રહેવું.
  • નોકરિયાત વર્ગ:-તંગદિલી ની સંભાવના.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સાનુકૂળતા રહે.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતાના વાદળ દૂર થાય.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૩

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં ગૂંચવણ હોય ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમય હાથતાળી આપે.
  • પ્રેમીજનો:-મનમુટાવ રહે.
  • નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.
  • વેપારીવર્ગ:-પ્રવાસ મુસાફરી ના સંજોગ.
  • પારિવારિકવાતાવરણ:- પ્રશ્નનો ઉકેલ મળે.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૨

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા ના સંજોગ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ સંભવ બને.
  • પ્રેમીજનો:-અનુકૂળતાએ મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-કાનૂની દાવપેચમાં સંભાળવું.
  • વેપારી વર્ગ:- ખર્ચ ના સંજોગ.
  • પારિવારિક વાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૫

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ