28.06.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

તારીખ ૨૮-૦૬-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ
  • તિથિ :- ચોથ ૧૪:૧૯ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- ધનિષ્ઠા ૨૪:૫૧ સુધી.
  • યોગ :- વિષ્કુંભ ૧૪:૦૬ સુધી.
  • કરણ :- બાલવ, કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૦૧
  • સૂર્યાસ્ત :-૧૯:૨૨
  • ચંદ્ર રાશિ :- મકર ૧૩:૦૨ સુધી કુંભ.
  • સૂર્ય રાશિ :- મિથુન

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-બપોર બાદ સારા સમાચાર મળી શકે.
  • પ્રેમીજનો:-સાનુકૂળ મિલન-મુલાકાત થાય.
  • નોકરિયાત વર્ગ:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • વેપારીવર્ગ:-નાણાભીડ રહે.
  • પારિવારિકવાતાવરણ:- મધ્યાન બાદ સાનુકૂળ વાતાવરણ રહે.
  • શુભ રંગ :-કેસરી
  • શુભ અંક:- ૪

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-સાનુકૂળતા યુક્ત દિવસ રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબની સંભાવના.
  • પ્રેમીજનો:-મુસાફરીનું આયોજન થાય.
  • નોકરિયાત વર્ગ:-સમસ્યા હળવી થાય.
  • વેપારીવર્ગ:-વ્યવસાયિક સંજોગ સુધરે.
  • પારિવારિકવાતાવરણ:- સામાજિક સંજોગો વિપરીત બને.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક :- ૭

મિથુન રાશિ

  • સ્ત્રીવર્ગ:-ચિંતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-ભાગ્યનો સહયોગ સાંપડે.
  • પ્રેમીજનો:-સારા નરસાની સમજ સાનુકૂળતા અપાવે.
  • નોકરિયાત વર્ગ:-કસોટી યુક્ત સમય.
  • વેપારીવર્ગ:-હરીફની કારી ચાલે નહીં.
  • પારિવારિક વાતાવરણ:-કોઈના ભરોસે નુકસાન સંભવ.
  • શુભરંગ:-જાંબલી
  • શુભ અંક:-૧

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-દબાણ ચિંતાનો માહોલ.
  • લગ્નઈચ્છુક :-સમાધાનથી સાનુકૂળતા.
  • પ્રેમીજનો:-પ્રયત્ન વ્યર્થ જણાઈ.
  • નોકરિયાત વર્ગ:-વિવાદ ટાળવો.
  • વેપારી વર્ગ:-ચિંતાનો બોજ હળવો બને.
  • પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.
  • શુભ રંગ:-પીળો
  • શુભ અંક:- ૮

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-ધાર્યું ન થાય.ચિંતા રહે.
  • લગ્નઈચ્છુક :-સમય સાથ ન આપે.
  • પ્રેમીજનો :-થોડી સાનુકૂળતા રહે.
  • નોકરિયાત વર્ગ :-કાર્યભાર ના સંજોગ.
  • વેપારીવર્ગ :-મુસાફરીનું આયોજન થાય.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો ફળદાયી રહે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક :-૭

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-વિવાદથી દૂર રહેવું.
  • લગ્નઈચ્છુક :-અવસર સંભવ બને.
  • પ્રેમીજનો:-સાવચેતી રાખવી હિતાવહ.
  • નોકરિયાત વર્ગ:-વ્યસ્તતા વધે.
  • વેપારીવર્ગ:-લાભ ઓછો મળતો જણાય.
  • પારિવારિક વાતાવરણ:-સાવચેતીપૂર્વક મહેનત વધારવી.
  • શુભ રંગ:-લીલો
  • શુભ અંક:- ૬

તુલા રાશિ

  • સ્ત્રીવર્ગ:કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • લગ્નઈચ્છુક :-સંજોગ સાનુકૂળ રહે.
  • પ્રેમીજનો:-ચિંતાનો માહોલ રહે.
  • નોકરિયાત વર્ગ:-પદ,સત્તામાં સમાધાન કરવું પડે.
  • વ્યાપારી વર્ગ:-વ્યવહાર સાવચેતીથી કરવા.
  • પારિવારિક વાતાવરણ:-ચોકસાઈથી વાણી વ્યવહાર કરવા.
  • શુભ રંગ:- ક્રીમ
  • શુભ અંક:- ૫

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ધીરજ રાખવી.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની શક્યતા.
  • પ્રેમીજનો:-વિરહના સંજોગ.
  • નોકરિયાતવર્ગ:-વિપરીત સંજોગો ધીરજ રાખવી.
  • વેપારીવર્ગ:-સંજોગ માં સુધારો થાય.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ તક ની આશા ફળતી લાગે.
  • શુભ રંગ :- લાલ
  • શુભ અંક:-૩

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- બેચેની વ્યથા રહે.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ પ્રત્યુત્તર સંભવ.
  • પ્રેમીજનો :-સાનુકૂળ મુલાકાત રહે.
  • નોકરિયાતવર્ગ :-ખટપટ ના સંજોગ રહે.
  • વેપારીવર્ગ:-તક સરકે નહીં તે જોવું.
  • પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો સફળ બને.
  • શુભરંગ:-નારંગી
  • શુભઅંક:-૭

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાનકારી સંજોગ થી સાનુકૂળતા.
  • લગ્નઈચ્છુક :-અવસરના સંજોગ.
  • પ્રેમીજનો:-પ્રયત્નો ફળતા લાગે.
  • નોકરિયાત વર્ગ:-સમાધાનકારી વલણ જરૂરી.
  • વેપારીવર્ગ:-મહેનત પ્રયત્ન વધારવા.
  • પારિવારિકવાતાવરણ:-માનસિક અકળામણ દૂર થાય.
  • શુભ રંગ :-વાદળી
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક પ્રશ્નો પર ધ્યાન આપવું.
  • લગ્નઈચ્છુક :-અક્કડ વલણથી દૂર રહેવું.
  • પ્રેમીજનો:-ચિંતાનો માહોલ સર્જાય.
  • નોકરિયાત વર્ગ:- સમસ્યા સુધારવાની તક મળે.
  • વેપારીવર્ગ:- મહેનત ના પ્રયત્નો ફળે.
  • પારિવારિકવાતાવરણ:-ચિંતાનો બોજ હળવો બને.
  • શુભરંગ:-નીલો
  • શુભઅંક:-૯

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-કૌટુંબિક કાર્ય સફળ થાય.
  • લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ.
  • પ્રેમીજનો:-ચિંતા વ્યથા જણાય.
  • નોકરિયાત વર્ગ:-વધારે મહેનત જરૂરી રહે.
  • વેપારી વર્ગ:- કાર્યબોજ વ્યસ્તતા વધે.
  • પારિવારિક વાતાવરણ:-મહેનતના સંજોગ તકની આશા ફળે.
  • શુભ રંગ :- પોપટી
  • શુભ અંક:- ૧

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ