આ અભિનેત્રીની મોટી જાહેરાત, ટૂંક જ સમયમાં કરશે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ, પ્લાન વિશે માહિતી આપતા જ ફેન્સ ચોંકી ગયા

કોરોના આવ્યો ત્યારથી જ દુનિયાની દશા અને દિશા બધું જ બદલી ગયું છે. લોકો પાસે નોકરી નથી રહી અને કોઈ જગ્યાએ તો ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે હવે એક અભિનેત્રી વિશે માહિતી મળી રહી છે જે ખરેખર ચોંકાવનારી છે. તો આવો વિગતે વાત કરીએ આ સુંદરી વિશે. ટીવી શો નેબર્સ અને રેઇનથી લોકપ્રિયતા મેળવનારી એક્ટ્રેસ કેટલીન સ્ટેસી પોર્ન ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી લેવા જઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Caitlin Stasey (@caitlinstasey)

સ્ટેસીએ હાલમાં જ શો બ્રીજ એન્ડ ટનલનું શુટ કર્યુ હતુ અને આ શોમાં 1980ની દુનિયા બતાવવામાં આવી હતી. આ કેટલાક યંગ લોકોની કહાણી છે જે ગરમીઓમાં વક્રિંગ ક્લાસ દરમિયાન એક દ્વિપ પર રહી રહ્યાં છે. કેટલીનનું કહેવું છે કે તે પોર્ન ફિલ્મ ડિરેક્ટ કરવાની છે. જો કે તેમનો ઇરાદો 2020માં પોતાનુ ડાયરેક્ટર તરીકેનું કરિયર શરૂ કરવાની હતી પરંતુ કોરોનાના કારણે તેવુ થઇ શક્યુ નહી.

 

View this post on Instagram

 

A post shared by Caitlin Stasey (@caitlinstasey)

અભિનેત્રી વિશે વધારે માહિતી મળી રહી છે કે સ્ટેસીએ વર્ષ 2005થી 2009 દરમિયાન નેબર્સ શોએ લોકપ્રિયતા હાંસલ કરી હતી. ઓસ્ટ્રેલિયાના આ શોમાં સ્ટેસીએ રેચલ કિંસ્કીનો રોલ કર્યો હતો. આ પહેલાં પણ તેણે પોર્નોગ્રાફી વિશે વાત કરી લીધી હતી. સ્ટેસીએ 2020માં પોતાની પોર્નોગ્રાફીની કરિયર માટે કહ્યું કે કોરોનાકાળમાં ફિલ્મ શૂટ કરવી તો ઇમ્પોસીબલ જ ગણાવી પરંતુ વસ્તુઓ ખરાબ થવા લાગી હતી. એક ન્યૂઝ સાથે વાત કરતાં એક્ટ્રેસે કહ્યું કે તે આફ્ટરગ્લો નામની કંપની સાથે પોતાની પહેલી ફિલ્મ સાઇન કરવા જઇ રહી હતી અને ત્યાં માત્ર મહિલાઓ જ કામ કરે છે. તે લોકો ખુબ જ કુલ લોકો છે અને તે શાનદાર કામ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Caitlin Stasey (@caitlinstasey)

અભિનેત્રી પોતાના નિવેદનમાં ખુશી ખુશી કહ્યું કે હું આ કામને લઇને ખુબ જ ઉત્સુક છુ. ઉલ્લેખનીય છે કે સ્ટેસીએ લુકાસ નેફ સાથે લગ્ન કર્યા હતા અને થોડા સમય બાદ ઘરમાં કોઈ કારણોસર ડખો થઈ જતાં બંનેએ અલગ થઇ જવાનો નિર્ણય કર્યો હતો. તેણે ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મને એવુ જ લાગ્યા કર્યુ છે કે હું હંમેશાથી મહિલાઓ તરફ આકર્ષિત રહી છું. ઇમાનદારીથી મારી લાઇફ જીવવા માંગુ છુ. અને કહેવામાં આવે છે કે જેના કારણે જ અભિનેત્રીએ છુટાછેડા આવીને આ લાઈનમા જવાનું પસંદ કર્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Caitlin Stasey (@caitlinstasey)

જો કે બીજી તરફ વાત કરીએ તો ઘણી અભિનેત્રીઓ હવે પોર્ન ઈન્ડસ્ટ્રીને બાય બાય કરી રહી છે, ત્યારે એવા બે ચાર ઉદાહરણો જોઈએ તો પહેલું નામ આવે બ્રી ઓલસન. બ્રીએ વર્ષ 2006થી લઈને વર્ષ 2011 સુધી લગભગ 281 એડલ્ટ ફિલ્મોમાં કામ કર્યું છે. ત્યારબાદ તેને એડલ્ટ ઇન્ડસ્ટ્રી છોડીને હોલીવુડ ફિલ્મોમાં મેન્સ્ટ્રીમ અભિનેત્રી તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું.

તેને સેટીપીંડ 3 જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. એડલ્ટ ફિલ્મોમાં સંબંધ તોડ્યા બાદ તેને ઇન્ડસ્ટ્રીની ઘણી આલોચના પણ કરી હતી અને એક એડલ્ટ સ્ટાર્સ ઉપર લાગેલા લાંછન ઉપર પણ વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Caitlin Stasey (@caitlinstasey)

આ જ અરસામાં બીજું નામ આવે છે એશિયા કરેરા. ઘણા પોર્ન સ્ટાર એવા પણ હોય છે જે કંઈક કરવા માટે પોર્ન ઇન્ડસ્ટ્રી નથી છોડતા, તેઓ સામાન્ય જીવન પણ જીવવા માંગે છે. પ્રખ્યાત પોર્ન સ્ટાર એશિયા કરેરાએ વર્ષ 2003માં એડલ્ટ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું હતું. ત્યારબાદ તે એક ગૃહિણી તરીકે જીવન વિતાવવા લાગી અને સાથે જ પોતાના બાળકોની પણ દેખરેખ રાખવા લાગી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!