જાણો આજનુ પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના લોકોને અકસ્માતથી સાંભળીને ચાલવું
*તારીખ ૨૪-૦૧-૨૦૨૨ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*
- *માસ* :- પૌષ માસ કૃષ્ણ પક્ષ
- *તિથિ* :- છઠ ૦૮:૪૫ સુધી.
- *વાર* :- સોમવાર
- *નક્ષત્ર* :- હસ્ત ૧૧:૧૫ સુધી.
- *યોગ* :- સુકર્મા ૧૧:૧૨ સુધી.
- *કરણ* :- વણિજ,વિષ્ટિ.
- *સૂર્યોદય* :-૦૭:૧૯
- *સૂર્યાસ્ત* :-૧૮:૨૨
- *ચંદ્ર રાશિ* :- કન્યા ૨૩:૦૮ સુધી. તુલા
- *સૂર્ય રાશિ* :- મકર
*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*
*મેષ રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-વિપરીત સમયથી સાવધ રહેવું.
- *લગ્નઈચ્છુક* :-અવરોધમાં ધીરજ રાખવી.
- *પ્રેમીજનો*:-અક્કડ વલણથી મનમુટાવ.
- *નોકરિયાત વર્ગ*:-સમસ્યા યથાવત રહે.
- *વેપારીવર્ગ*:-મિત્રથી મદદ મળી રહે.
- *પારિવારિકવાતાવરણ*:- નાણાકીય તંગીનો અનુભવ થાય.
- *શુભ રંગ* :- ગુલાબી
- *શુભ અંક*:- ૨
*વૃષભ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-દાંપત્યજીવનમાં રાહત અનુભવાય.
- *લગ્નઈચ્છુક* :-આંગણે અવસર સંભવ.
- *પ્રેમીજનો*:-મુલાકાત ફળે.
- *નોકરિયાત વર્ગ*:-ઉતાવળ ટાળવી.
- *વેપારીવર્ગ*:- ચિંતા હળવી બને.
- *પારિવારિકવાતાવરણ*:- અકસ્માતથી સંભાળવું.
- *શુભ રંગ*:-ક્રીમ
- *શુભ અંક* :- ૪
*મિથુન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રશ્ને સાનુકૂળતા.
- *લગ્નઈચ્છુક* :- સમસ્યા હલ થતી જણાય.
- *પ્રેમીજનો*:-સાવધાની જરૂરી.
- *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
- *વેપારીવર્ગ*:-સાવધાની નો સુર હિતાવહ રહે.
- *પારિવારિક વાતાવરણ*:-સફળતા માટે પ્રયત્નો વધારવા જરૂરી.
- *શુભરંગ*:-વાદળી
- *શુભ અંક*:- ૧
*કર્ક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-પરિવારિક જીદ મમત ચિંતા રખાવે.
- *લગ્નઈચ્છુક* :- ભરોસો ભારે પડે.
- *પ્રેમીજનો*:-અજંપો સમસ્યા રહે.
- *નોકરિયાત વર્ગ*:-સહયોગી નો સહયોગ કામ લાગે.
- *વેપારી વર્ગ*:-નવું સાહસ સફળતા અપાવે.
- *પારિવારિક વાતાવરણ*:-ધીરજની કસોટી થતી જણાય.
- *શુભ રંગ*:- પીળો
- *શુભ અંક*:- ૬
*સિંહ રાશી*
- *સ્ત્રીવર્ગ*:-મતમતાંતર થી દૂર રહેવું.
- *લગ્નઈચ્છુક* :-મન પર કાબૂ રાખવો.
- *પ્રેમીજનો* :-તક સંજોગ સફળ થઈ શકે.
- *નોકરિયાત વર્ગ* :-કાર્યભાર વધતો જણાય.
- *વેપારીવર્ગ* :-આર્થિક સાનુકૂળતા બને.
- *પારિવારિક વાતાવરણ*:-વડીલ થી મતભેદો ટાળવા.
- *શુભ રંગ* :- કેસરી
- *શુભ અંક* :- ૭
*કન્યા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-માનસિક શાંતિ જાળવવી.
- *લગ્નઈચ્છુક* :વધુ પડતી અપેક્ષા વિલંબ કરાવે.
- *પ્રેમીજનો*:-વિરોધાભાસ રહે.
- *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળતા રહે.
- *વેપારીવર્ગ*:-મૂંઝવણ દૂર થતી જણાય.
- *પારિવારિક વાતાવરણ*:-પારિવારિક મિલન-મુલાકાત થાય.
- *શુભ રંગ*:-લીલો
- *શુભ અંક*:- ૩
*તુલા રાશિ*
- *સ્ત્રીવર્ગ*:કૌટુંબિક પ્રશ્નો થી મતભેદ રહે.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળ સંજોગ રહે.
- *પ્રેમીજનો*:-પરિસ્થિતિ યથાવત રહે.
- *નોકરિયાત વર્ગ*:-જાત પર નિર્ભર રહેવું.
- *વ્યાપારી વર્ગ*:નાણાભીડ ની સંભાવના.
- *પારિવારિક વાતાવરણ*:-ખોટા ખર્ચ ઘટાડવા.
- *શુભ રંગ*:-સફેદ
- *શુભ અંક*:- ૮
*વૃશ્ચિક રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહ વિવાદ ટાળવો.
- *લગ્નઈચ્છુક* :-અવસર આંગણે દીપે.
- *પ્રેમીજનો*:-મૂંઝવણ ચિંતા દૂર થાય.
- *નોકરિયાતવર્ગ*:-પ્રગતિ કારક કાર્યરચના થાય.
- *વેપારીવર્ગ*:-વ્યવસાયિક પ્રયત્નો ફળે.
- *પારિવારિક વાતાવરણ*:-મતમતાંતર મનમુટાવ ટાળવા.
- *શુભ રંગ* :- લાલ
- *શુભ અંક*:- ૪
*ધનરાશિ*
- *સ્ત્રીવર્ગ*:- ધર્મ કાર્ય નું આયોજન સાનુકૂળ રહે.
- *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા યથાવત રહે.
- *પ્રેમીજનો* :-વિઘ્ન વગર મુલાકાત થાય.
- *નોકરિયાતવર્ગ* :-દિવસ ધીરજ થી પસાર કરવો.
- *વેપારીવર્ગ*:-સકારાત્મકતા સાનુકૂળતા બનાવે.
- *પારિવારિક વાતાવરણ*:-મહત્વના કામકાજ સફળ થાય.
- *શુભરંગ*:- પોપટી
- *શુભઅંક*:- ૭
*મકર રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-જીદ્દી નકારાત્મક વિચાર છોડવા.
- *લગ્નઈચ્છુક* :-સકારાત્મક બનવું.
- *પ્રેમીજનો*:-મતમતાંતર ટાળવા.
- *નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન સફળ થાય.
- *વેપારીવર્ગ*:-ભાગીદારી ગુંચ ટાળવી.
- *પારિવારિકવાતાવરણ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળતો જણાય.
- *શુભ રંગ* :-જાંબલી
- *શુભ અંક*:- ૫
*કુંભરાશિ*
- *સ્ત્રીવર્ગ*:-ગૃહજીવનના પ્રશ્નોમાં રાહત રહે.
- *લગ્નઈચ્છુક* :-પૂર્વગ્રહના સંજોગ ચિંતા રખાવે.
- *પ્રેમીજનો*:-અજંપો ચિંતા દૂર થાય.
- *નોકરિયાત વર્ગ*:- સંજોગ નો સાથ મળી રહે.
- *વેપારીવર્ગ*:-અનુકૂળ સંજોગો બની રહે.
- *પારિવારિકવાતાવરણ*:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા બને.
- *શુભરંગ*:-ભૂરો
- *શુભઅંક*:- ૪
*મીન રાશિ*
- *સ્ત્રીવર્ગ*:-માનસિક ઉદ્વેગ ચિંતા રહે.
- *લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગો ટાળવા.
- *પ્રેમીજનો*:-સાનુકૂળ તક મળે.
- *નોકરિયાત વર્ગ*:-તક સંજોગ રહે.
- *વેપારી વર્ગ*:- તણાવ મુક્ત રહી શકો.
- *પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ થઈ શકે.
- *શુભ રંગ* :- નારંગી
- *શુભ અંક*:-૮