જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને આર્થિક ક્ષેત્રે રોકાણ કરતાં પહેલાં ખાસ વિચારવું

*તારીખ ૦૬-૧૨-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- માગશર માસ શુકલ પક્ષ
  • *તિથિ* :- ત્રીજ ૨૬:૩૪ સુધી.
  • *વાર* :- સોમવાર
  • *નક્ષત્ર* :- પૂર્વાષાઢા ૨૬:૩૧ સુધી.
  • *યોગ* :- ગંડ ૨૦:૦૬ સુધી.
  • *કરણ* :- તૈતિલ,ગર.
  • *સૂર્યોદય* :-૦૬:૦૪
  • *સૂર્યાસ્ત* :-૧૯:૫૬
  • *ચંદ્ર રાશિ* :- ધન
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ભાગ્ય યોગે સાનુકૂળતા.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ બને.
  • *પ્રેમીજનો*:- ઉલજન ની સંભાવના.
  • *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળી રહે.
  • *વેપારીવર્ગ*:-સ્વજન મિત્રનો સહયોગ મળે.
  • *પારિવારિકવાતાવરણ*:- સમાધાનકારી બની વિવાદ ટાળવો.
  • *શુભ રંગ* :-ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ જીવનનો પ્રશ્ન પેચીદો બની શકે.
  • *લગ્નઈચ્છુક* :-વાત પાછળ ઠેલાતી જણાઈ.
  • *પ્રેમીજનો*:- ચિંતાનું આવરણ બને.
  • *નોકરિયાત વર્ગ*:-મુશ્કેલી દૂર થાય.
  • *વેપારીવર્ગ*:- તક ઝડપવી.
  • *પારિવારિકવાતાવરણ*:- પારિવારિક ક્ષેત્રે ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક* :- ૫

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ઉલ્લાસમય વાતાવરણ મળે.
  • *લગ્નઈચ્છુક* :-આશાસ્પદ સંજોગ.
  • *પ્રેમીજનો*:-હિતશત્રુથી સાવધ રહેવું.
  • *નોકરિયાત વર્ગ*:-ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-સાનુકૂળતા જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-તણાવમુક્તિ માટે સકારાત્મક બનવું.
  • *શુભરંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૪

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક ઉલજન રહે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રતિકૂળતા માંથી માર્ગ મળે.
  • *પ્રેમીજનો*:-વર્તમાન સંજોગ જોઈને ચાલવું.
  • *નોકરિયાત વર્ગ*:-નોકરીની ચિંતા દૂર થાય.
  • *વેપારી વર્ગ*:-મૂંઝવણનો ઉકેલ મળે.
  • *પારિવારિક વાતાવરણ*:-કાયદાકીય ઉકેલ ની સંભાવના.
  • *શુભ રંગ*:-પોપટી
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-આનંદમય વાતાવરણ રહે.
  • *લગ્નઈચ્છુક* :-પ્રસંગમાં વાત બનતી જણાય.
  • *પ્રેમીજનો* :-ઉતાવળા નિર્ણય ટાળવો.
  • *નોકરિયાત વર્ગ* :- કર્મચારીગણ માં મત-મતાંતર જણાય.
  • *વેપારીવર્ગ* :-સરકારી અડચણ આવી શકે.
  • *પારિવારિક વાતાવરણ*:-જોઈતું પરિણામ મેળવવા વધુ મહેનત કરવી પડે.
  • *શુભ રંગ* :-કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પારિવારિક સંજોગો કસોટી યુક્ત બને.
  • *લગ્નઈચ્છુક* :-તક સામે આવીને મળે.
  • *પ્રેમીજનો*:-ખોટા નિર્ણયથી સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-કાર્યસ્થળે સાનુકૂળતા.
  • *વેપારીવર્ગ*:-વ્યવસાયિક સાનુકૂળતા બને.
  • *પારિવારિક વાતાવરણ*:-રુણ કરજ નું ચુકવણું સતાવે.
  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:ઉગ્રતા તણાવ રહે.
  • *લગ્નઈચ્છુક* :-ચિંતા દૂર થાય.
  • *પ્રેમીજનો*:-અડચણ હોય સંભાળવું.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજ અર્થે પ્રવાસ થાય.
  • *વ્યાપારી વર્ગ*:વ્યવસાયિક ઉલજન રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિકક્ષેત્રે વિચારીને રોકાણ કરવું.
  • *શુભ રંગ*:-સફેદ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ખર્ચ-વ્યય માં ધ્યાન આપવું.
  • *લગ્નઈચ્છુક* :-અચાનક વાત સરકતી જણાય.
  • *પ્રેમીજનો*:-મતભેદથી દૂર રહેવું.
  • *નોકરિયાતવર્ગ*:- મતભેદ ટાળવો.
  • *વેપારીવર્ગ*:-ચિંતાના વાદળ દૂર થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-સમસ્યા અંગે ધીરજ રાખવી.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૨

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- જૂના મિત્રો સાથે મુલાકાત થાય.
  • *લગ્નઈચ્છુક* :-સમય સંજોગ નો સાથ મળી રહે.
  • *પ્રેમીજનો* :-આવેશાત્મક નિર્ણયનો ફેરવિચાર કરવો.
  • *નોકરિયાતવર્ગ* :-નોકરી અર્થે પ્રવાસ જણાય.
  • *વેપારીવર્ગ*:-બહારના કામો થી સાનુકૂળતા.
  • *પારિવારિક વાતાવરણ*:-આર્થિક આયોજન પર ધ્યાન આપવું.
  • *શુભરંગ*:- પીળો
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-કૌટુંબિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-અડચણ બનતી જણાય.
  • *પ્રેમીજનો*:-તક ઝડપવી.
  • *નોકરિયાત વર્ગ*:-અકળામણ દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-જરૂરી નાણાંની મદદ મળી રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-લાભની આશા.સાનુકૂળતા બને.
  • *શુભ રંગ* :-લીલો
  • *શુભ અંક*:- ૬

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળતામાંથી માર્ગ મળે.
  • *લગ્નઈચ્છુક* :-તત્કાળ વાત આશ્ચર્ય સર્જે.
  • *પ્રેમીજનો*:-સખતાઈનું આવરણ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી તણાવ રહે.
  • *વેપારીવર્ગ*:-મુશ્કેલીનો ઉપાય મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-પારિવારિક પ્રશ્નો હલ કરી શકો.
  • *શુભરંગ*:-નીલો
  • *શુભઅંક*:- ૭

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-તણાવમુક્તિ ચિંતા દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-વિલંબ સર્જાતો જણાય.
  • *પ્રેમીજનો*:-સખ્તાઈ હોય મુલાકાતમાં અવરોધ.
  • *નોકરિયાત વર્ગ*:-મૂંઝવણ દૂર થાય.
  • *વેપારી વર્ગ*:- ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.
  • *પારિવારિક વાતાવરણ*:-આશાસ્પદ સંજોગ.આરોગ્ય જાળવવું.
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૫