અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ આપ્યું મોટુ નિવેદન, કહ્યું કે…‘કોરોના ગુજરાત રાજ્યના ગામડાઓમાં આવનાર દિવસોમાં તો..’ ખાસ જાણી લેજો, નહિં તો પસ્તાશો

સરકારના આ દિગ્ગજ IAS ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ‘ગુજરાત રાજ્યના ગામડાઓમાં આવનાર દિવસો દરમિયાન કોરોના વાયરસનું સંક્રમણ વધશે.’

ગુજરાત રાજ્ય સહિત આખા દેશમાં કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાત રાજ્યના શહેરોની સાથે સાથે હવેથી ગામડાઓમાં પણ કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિ વધારે કથળી ગઈ છે. કોરોના વાયરસે ગુજરાત રાજ્યના ગામડાઓમાં પ્રવેશ કરતાની સાથે જ બીજી લહેર દરમિયાન કોરોના વાયરસના કેસ વધારે પ્રમાણમાં વધવાની સાથે સાથે જ કોરોના વાયરસના લીધે થતા મૃત્યુઆંકમાં પણ વધારો થઈ જોવા મળ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા મહત્વનું નીવ્વેદ્ન આપવામાં આવ્યું છે.

image source

અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, દેશમાં આવનાર સમય દરમિયાન ગામડાઓમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધી શકે છે તેવી પુરેપુરી સંભાવના છે. હાલની પરિસ્થિતિમાં ગામડાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘણું વધી ગયું છે, તેમ છતાં જે વ્યક્તિઓને સામાન્ય લક્ષણો ધરાવતા હોય છે તેઓ પોતાની જાતે જ ઘરમાં હોમ આઈસોલેશનમાં રહીને પોતાની ટ્રીટમેંટ કરાવતા હોય છે.

image source

WHOના મત મુજબ પણ ભારત દેશના ગામડાઓમાં આવનાર સમય દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ શકે છે. દેશમાં અત્યારની પરિસ્થિતિમાં ૧૫ હજાર કરતા વધારે કોવિડ કેર સેન્ટર બનાવી દેવામાં આવ્યા છે. હાલની પરિસ્થિતિમાં ૧ લાખ કરતા વધારે બેડની સુવિધાની સાથે ગામડામાં તૈયાર કરવામાં આવી છે. ટેસ્ટીંગ, ટ્રેસિંગ અને સર્વેલન્સની હાલમાં ગામડામાં સૌથી વધારે જરૂરિયાત છે. હાલમાં ગામડાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે પ્રસરી રહ્યું છે.

image source

અહિયાં નોંધનીય બાબત છે કે, પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા વધારે જણાવવામાં આવ્યું હતું કે, દેશના ગામડાઓમાં આવનાર સમય દરમિયાન કોરોના વાયરસ સંક્રમણના કેસ વધી શકવાની સંભાવના છે. હાલમાં ગામડાઓમાં સર્વેલન્સ અને ટેસ્ટીંગ ખુબ જ મહત્વનું થઈ ગયું છે. ત્યારે હવે કોરોના વાયરસની નવી ગાઈડલાઈન્સ પ્રમાણે ઘરમાં જ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાની સંભાવના વધી ગઈ છે.

image source

ગત વર્ષે જયારે કોરોના વાયરસ સંક્રમણની મહામારીની શરુઆત થઈ હતી તે સમયે ભારતના ગામડાઓમાં આ વર્ષની તુલનામાં ઘણા ઓછા કેસ જોવા મળી રહ્યા હતા, પરંતુ આ વર્ષે કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દરમિયાન દેશના ગામડાઓને સૌથી વધારે અસર કરી રહી છે. ત્યારે અમદાવાદ શહેરના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે, ગુજરાત રાજ્યના ગામડાઓમાં આવનાર સમય દરમિયાન કોરોના વાયરસનું સંક્રમણ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!