90ના દશકની આ તસવીરો તો જુઓ કેટલી હોટ એન્ડ ગ્લેમરસ છે…

બોલીવુડ સ્ટાર્સને આપણે અત્યાર સુધીની કેટલીક સૌથી યાદગાર ગ્લેમરસ ફોટો આપી છે. પરંતુ બીજી બાજુ, કેટલીક મજેદાર ફોટોસ છે જેને આ સ્ટાર્સ ક્યારેય પણ બીજીવાર જોવાનું પસંદ નહી કરે. ૮૦ અને ૯૦ના દશકમાં પણ પોતાના ફોટોશુટસ માટે પણ પ્રસિદ્ધ રહ્યા.

અહિયાં અમે આપને બોલીવુડ સ્ટાર્સના ફોટોશુટના કેટલાક એવા ફોટોઝ બતાવવા જઈ રહ્યા છીએ. જો કે, ફોટોશુટના કારણે હાસ્યને પાત્ર બન્યા છે તો કેટલાક ફોટોસના કારણે તેમને કોન્ટ્રોવર્સીનો સામનો કરવો પડ્યો. આ સ્ટાર્સમાં બોલીવુડના ટોપ એક્ટર્સના નામ પણ સામેલ છે તો ચાલો જાણીએ આ મજેદાર ફોટોશુટના કેટલાક ફોટોસ.

બોલીવુડ એક્ટર જેકી શ્રોફ પોતાની એક્ટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. જેકી શ્રોફની સફળતાના ચરમ સીમા પર હતી ત્યારે જેકી શ્રોફએ બધાને પોતાના સેમી ન્યુડ ફોટોથી બધાને અચરજ કરી દીધા હતા. જેકી શ્રોફની આ સેમી ન્યુડ ફોટોસ આજે પણ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

image source

બોલીવુડ ફિલ્મોના ખલનાયક તરીકે જાણીતા રંજીતને જોઇને છોકરીઓ ડરી જતી હતી. હિન્દી ફિલ્મોમાં શરુઆતથી જ વિલનના ઘણા મહત્વના રોલ નિભાવ્યા છે. બોલીવુડમાં કેટલાક પ્રસિદ્ધ વિલન થયા છે, એમાંથી રંજીતનું નામ પ્રમુખ સ્થાન પર લેવામાં આવે છે. જો કે, ખલનાયક અંદાજમાં જયારે રંજીત પોતાના સેમી ન્યુડ ફોટોશુટ કરાવ્યો હતો ત્યારે રંજીતને લોકોએ ખુબ જ ટ્રોલ કર્યા હતા. આજે રંજીતના આ ફોટોસ સોશિયલ મીડિયા પર સરળતાથી મળી જાય છે.

image source

બોલીવુડ ફિલ્મોમાં શક્તિ કપૂર એક વિલન અને એક કોમેડિયન એક્ટરની રીતે બોલીવુડ ફિલ્મોમાં રાજ કરતા હતા. લોકો શક્તિ કપૂરને વિલનના રોલમાં જયારે ખલનાયકી કરતા હતા ત્યારે મોટાભાગે ડરી જતા હતા તો ત્યાં જ લોકોને શક્તિ કપૂરની તોતડી રીતે વાત કરવા પર લોકો ફિદા જઈ જતા હતા. પરંતુ શક્તિ કપૂરનો એક સેમી ન્યુડ ફોટોશુટ સામે આવ્યો તો તેને જોઇને લોકો હેરાન થયા જ સાથે જ શક્તિ કપૂરની કોસ્ટચ્યુમ જોઇને પોતાનું હસવાનું રોકી શક્યા નહી.

 

image source

૯૦ના દાયકામાં સૌથી ફીટ એક્ટર તરીકે જાણીતા બનેલ આદિત્ય પંચોલીએ પણ પોતાના એક સેમી ન્યુડ ફોટોશુટ કરાવીને ચર્ચાઓમાં રહી ગયા છે.

image source

કિમી કટકરના આ ફોટોશુટ આજે પણ લોકોના દિલ દિમાગમાં છવાયેલ રહ્યા છે. આજે પણ લોકો કિમી કટકરની ફની ડ્રેસ જોઇને તેમની મજાક બનાવી છે. આની સાથે જ કિમી કટકરે જે પોતાની હેર સ્ટાઈલ બનાવી છે તે ખુબ જ મજેદાર છે.

image source

ક્યારેક એક સમય હતો જયારે ગોવિંદા અને જુહી ચાવલાની જોડીને પણ દર્શકો ખુબ પસંદ કરી રહ્યા હતા. જો કે, તે સમયે બંનેએ એક ફોટોશુટના કારણે ખુબ ચર્ચામાં રહ્યા હતા. આ બંનેને આ ફોટોમાં તેમની ફેશન જોઇને દર્શકોને જે જોવા મળ્યું હતું હવે કદાચ જ ક્યારેક ફરીથી લોકોની સામે આ ફેશન આવી.

image source

૯૦ના દશકની સૌથી ચહેતી અભિનેત્રી રેખા મોટાભાગે પોતાની ફેશન સેંસના કારણે ચર્ચામાં રહી હતી. લોકો રેખાની સુંદરતાથી ક્યાંક વધારે તેમની સ્ટાઈલ અને ફેશન પર ફિદા થઈ જતા હતા. જો કે, કેટલીક વાર રેખાને પણ ચિત્ર- વિચિત્ર ડ્રેસિંગ સેંસના કારણે ખુબ શરમ ઝેલવી પડી છે.

image source

બોલીવુડના પ્રસિદ્ધ અભિનેતા ધર્મેન્દ્ર આ ફોટોમાં ટી-શર્ટની સાથે શોર્ટ પહેરેલ જોવા મળી રહ્યા છે. આ સાથે જ પોતાના ગળામાં રૂમાલ પણ બાંધેલો જોવા મળે છે. અભિનેતા ધર્મેન્દ્રની આ ડ્રેસિંગ સેંસ ખુબ જ ફની ફોટોશુટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

image source

જીતેન્દ્ર અને શ્રીદેવીના આ ફોટોશુટ જોઇને દર્શકોના મનમાં ફક્ત એક જ પ્રશ્ન ઉદ્દભવે છે કે જીતેન્દ્રએ શ્રીદેવીને ઉઠાવવા માટે કેટલી મહેનત કેમ કરી. ફોટોમાં જીતેન્દ્રના ચહેરા પરના હાવભાવ જોઇને લોકો પોતાનું હસવાનું કંટ્રોલ કરી શક્યા નહી.

image source

સંજય દત્તના આ વિચિત્ર ફોટોશુટ આજે પણ સોશિયલ મીડિયા પર સરળતાથી જોવા મળી જાય છે. આ ફોટોમાં સંજય દત્તની ટાઈટ જીન્સ અને બનિયાનની સાથે તેમના અભિનેત્રી સાથેનો પોઝ અત્યાર સુધીનો સૌથી ફની ફોટોશુટ કહેવામાં આવે છે.

image source

સંજય દત્તની જેમ કઈક આવા જ હાલ અક્ષય કુમારના પણ છે. અક્ષય કુમાર હંમેશાથી જ ફીટ અને એક્શન હીરો માટે જાણવામાં આવે છે. પરંતુ અક્ષય કુમારના આ ફની ફોટોશુટ જોઇને દર્શકોને તેમની ફેશન સેંસ પર પ્રશ્નો ઉઠાવ્યા છે.

૯૦ના દશકમાં પૂજા ભટ્ટના આ ફેશનશૂટ ફોટોસ ખુબ જ વિવાદોમાં રહ્યા છે. ખબરોની માનીએ તો પૂજા ભટ્ટ પોતાના શરીર પર પોલીશ કરાવીને ફોટોશુટ કરાવતા હતા.

Source : Livehindustan

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે  ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત