પોતાની અલ્ટો કારને દીપકભાઈએ આપ્યુ “શિક્ષણરથ” નામ, અને કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું કરી રહ્યા છે ઉમદા કામ
ભુજના માંડવી તાલુકાની હુંદરાઈબાગ સીમ વિસ્તાર શાળામાં દીપકભાઈ મોતા નામના એક પ્રાથમિક શિક્ષક ફરજ બજાવે છે. કોરોના મહામારીના કારણે શાળાઓ
Read more