જન્માષ્ટમીના દિવસે જાણો ૧૨ રશિઓનુ કેવુ રહશે રાશિફળ

તારીખ ૩૦-૦૮-૨૦૨૧ સોમવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય

  • માસ :- શ્રાવણ માસ કૃષ્ણપક્ષ
  • તિથિ :- આઠમ ૨૬:૦૧ સુધી.
  • વાર :- સોમવાર
  • નક્ષત્ર :- કૃતિકા ૦૬:૪૦ સુધી.
  • યોગ :- વ્યાઘાત ૦૭:૪૭ સુધી.
  • કરણ :-બાલવ,કૌલવ.
  • સૂર્યોદય :-૦૬:૨૩
  • સૂર્યાસ્ત :-૧૮:૫૬
  • ચંદ્ર રાશિ :- વૃષભ
  • સૂર્ય રાશિ :- સિંહ

દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે

વિશેષ

શિવપૂજન,શિવ મુષ્ટી જવ, શ્રીકૃષ્ણ જયંતી ઉપવાસ, કાલાષ્ટમી.

મેષ રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી રહે.
  • પ્રેમીજનો:-સાનુકૂળ તક મળી રહે.
  • નોકરિયાત વર્ગ:-કેટલીક સમસ્યા સતાવે.
  • વેપારીવર્ગ:-નકારાત્મકતા છોડવી.
  • પારિવારિકવાતાવરણ:- મહેનતનું ફળ મળતું લાગે.
  • શુભ રંગ :-ગુલાબી
  • શુભ અંક:- ૨

વૃષભ રાશી

  • સ્ત્રીવર્ગ:-વાદ વિવાદ ટાળવા.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો ફળદાયી રહે.
  • પ્રેમીજનો:-દિવસ શુભ રહે.
  • નોકરિયાત વર્ગ:-વ્યથા ચિંતા દૂર થાય.
  • વેપારીવર્ગ:-સમસ્યાનો ઉકેલ મળે.
  • પારિવારિકવાતાવરણ:- સ્વસ્થતા જાળવવી.લાભની તક.
  • શુભ રંગ:-ક્રીમ
  • શુભ અંક :- ૮

મિથુન રાશ

  • સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-અડચણ અવરોધની સંભાવના.
  • પ્રેમીજનો:-મનમુટાવની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-પરિસ્થિતિ સુધરતી જણાય.
  • વેપારીવર્ગ:-વ્યાવસાયિક વિલંબની સંભાવના.
  • પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ દૂર થતી જણાય.
  • શુભરંગ:-લીલો
  • શુભ અંક:- ૪

કર્ક રાશિ

  • સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ.
  • લગ્નઈચ્છુક :-વિલંબ ચિંતા રખાવે.
  • પ્રેમીજનો:-અવરોધ દૂર થાય.
  • નોકરિયાત વર્ગ:-પૂરતા પગાર નો અભાવ રહે.
  • વેપારી વર્ગ:-સ્નેહી મિત્રનો સહયોગ મળે.
  • પારિવારિક વાતાવરણ:-સાનુકૂળ વાતાવરણ સર્જાય.
  • શુભ રંગ:-પોપટી
  • શુભ અંક:- ૬

સિંહ રાશી

  • સ્ત્રીવર્ગ:-પારિવારિક સમસ્યામાં રાહત જણાય.
  • લગ્નઈચ્છુક :-વિલંબ ચિંતા રહે.
  • પ્રેમીજનો :-વિલંબથી મુલાકાત સંભવ.
  • નોકરિયાત વર્ગ :-સાનુકૂળ નોકરી ની સંભાવના.
  • વેપારીવર્ગ :- લાભની તક.
  • પારિવારિક વાતાવરણ:-મનની મૂંઝવણ દૂર થાય.
  • શુભ રંગ :-લાલ
  • શુભ અંક :- ૫

કન્યા રાશિ

  • સ્ત્રીવર્ગ:-કુટુંબમાં ખુશીનો માહોલ જણાય.
  • લગ્નઈચ્છુક :-અવરોધ ની સંભાવના.
  • પ્રેમીજનો:-છલની સંભાવના.
  • નોકરિયાત વર્ગ:-કામકાજનો તણાવ રહે.
  • વેપારીવર્ગ:-હરીફ થી સાવધ રહેવું.
  • પારિવારિક વાતાવરણ:- મતભેદ મત-મતાંતર ટાળવા હિતાવહ.
  • શુભ રંગ:-જાંબલી
  • શુભ અંક:- ૪

તુલા રાશ

  • સ્ત્રીવર્ગ:નાણાભીડ રહે.
  • લગ્નઈચ્છુક :-વિલંબ અવરોધ સર્જાય.
  • પ્રેમીજનો:-વિલંબ વધતો જણાય.
  • નોકરિયાત વર્ગ:-કાર્યભાર ની ચિંતા રહે.
  • વ્યાપારી વર્ગ:પ્રતિસ્પર્ધી થી ચિંતા રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી વલણ કામ લાગે.
  • શુભ રંગ:- વાદળી
  • શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક સ્વસ્થતા જાળવવી.
  • લગ્નઈચ્છુક :-વાતચીતમાં સરળતા રહે.
  • પ્રેમીજનો:-મૂંઝવણ સર્જાય.
  • નોકરિયાતવર્ગ:-સમસ્યા ઊભી થાય.
  • વેપારીવર્ગ:-ચઢાવ ઉતાર રહે.
  • પારિવારિક વાતાવરણ:-તણાવમુક્તિ થાય.
  • શુભ રંગ :- કેસરી
  • શુભ અંક:- ૭

ધનરાશિ

  • સ્ત્રીવર્ગ:- તણાવ સર્જાય.
  • લગ્નઈચ્છુક :-સમસ્યા યથાવત રહે.
  • પ્રેમીજનો :-સજાગ રહેવું.
  • નોકરિયાતવર્ગ :સાનુકૂળતા બની રહે.
  • વેપારીવર્ગ:-પ્રયત્નો સફળ થતાં જણાય.
  • પારિવારિક વાતાવરણ:-
  • વ્યવસાયિક પ્લાન સફળ રહે.
  • શુભરંગ:- પીળો
  • શુભઅંક:- ૯

મકર રાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાનકારી બનવું.
  • લગ્નઈચ્છુક :-તફાવત સર્જાય.
  • પ્રેમીજનો:-મુલાકાત માટે યોગ્ય સમય મળે.
  • નોકરિયાત વર્ગ:-યોગ્ય નોકરી ની આશા.
  • વેપારીવર્ગ:-ધીરજથી પગલું ભરવું.
  • પારિવારિકવાતાવરણ:- સમસ્યા ચિંતા ઊભી થાય.
  • શુભ રંગ :-ભૂરો
  • શુભ અંક:- ૫

કુંભરાશિ

  • સ્ત્રીવર્ગ:-સમાધાન શક્ય બને.
  • લગ્નઈચ્છુક :- વાતચીત શક્ય રહે.
  • પ્રેમીજનો:-અવરોધ ઉભો થાય.
  • નોકરિયાત વર્ગ:- મુશ્કેલીનો ઉપાય મળે.
  • વેપારીવર્ગ:-કસોટી કારક સમય.
  • પારિવારિકવાતાવરણ:-પ્રયત્નો સફળ બનાવી શકો.
  • શુભરંગ:-લીલો
  • શુભઅંક:- ૭

મીન રાશિ

  • સ્ત્રીવર્ગ:-માનસિક અકળામણ દૂર થાય.
  • લગ્નઈચ્છુક :-પ્રયત્નો વધારવા.
  • પ્રેમીજનો:-મુલાકાત સરળતાથી થાય.
  • નોકરિયાત વર્ગ:- પ્રગતિકારક સંજોગ રહે.
  • વેપારી વર્ગ:- મહત્વના સોદા સફળ રહે.
  • પારિવારિક વાતાવરણ:-સમાધાનકારી બની વિવાદ ટાળવા.
  • શુભ રંગ :- પીળો
  • શુભ અંક:-૮