જાણો IPL 2021ના બીજા તબક્કાનું સમગ્ર શિડ્યૂલ એક ક્લિકે

IPL નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી દુબઈમાં શરૂ થવા જઈ રહ્યો છે. આઇપીએલની 14 મી સીઝનનો આ બીજો તબક્કો છે, જેનો પ્રથમ તબક્કો 4 મેના રોજ મુલતવી રાખવામાં આવ્યો હતો. IPL 2021 ની ફાઈનલ 15 ઓક્ટોબરે રમાશે. 14 મી સીઝનના બીજા તબક્કામાં કઈ ટીમ ટકરાશે અને પ્લેઓફ મેચ ક્યારે શરૂ થશે તેનું સંપૂર્ણ શેડ્યૂલ નીચે મુજબ છે.

image source

અહીં જૂઓ સંપૂર્ણ શેડ્યૂલ

મેચ 30 – મુંબઈ ઇન્ડિયન્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ – 19 સપ્ટેમ્બર, રવિવારે સાંજે 7:30 વાગ્યે, દુબઈ

મેચ 31 – કોલકાતા નાઈટ રાઈડર્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 20 સપ્ટેમ્બર સોમવારે સાંજે 7:30 વાગ્યે, અબુ ધાબી

મેચ 32- પંજાબ કિંગ્સ vs રાજસ્થાન રોયલ્સ, 21 સપ્ટેમ્બર, મંગળવાર, સાંજે 7:30, દુબઈ

મેચ 33 – દિલ્હી કેપિટલ્સ vs સનરાઇઝર્સ હૈદરાબાદ, 22 સપ્ટેમ્બર, બુધવારે સાંજે 7:30 વાગ્યે, દુબઇ

મેચ 34 – મુંબઈ ઈન્ડિયન્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ, 23 સપ્ટેમ્બર, ગુરુવાર સાંજે 7:30 વાગ્યે, અબુ ધાબી

image source

મેચ 35 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs ચેન્નઈ સુપર કિંગ્સ, શુક્રવાર 24 સપ્ટેમ્બર સાંજે 7:30 કલાકે, શારજાહ

મેચ 36 – દિલ્હી કેપિટલ્સ vs રાજસ્થાન રોયલ્સ, 25 સપ્ટેમ્બર, શનિવારે બપોરે 3:30 વાગ્યે, અબુ ધાબી

મેચ 37 – સનરાઇઝર્સ હૈદરાબાદ vs પંજાબ કિંગ્સ, 25 સપ્ટેમ્બર, શનિવાર સાંજે 7:30 વાગ્યે, શારજાહ

મેચ 38 – ચેન્નાઈ સુપર કિંગ્સ vs કોલકાતા નાઈટ રાઈડર્સ 26 સપ્ટેમ્બર, રવિવારે બપોરે 3:30 વાગ્યે, અબુ ધાબી

મેચ 39 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs મુંબઈ ઈન્ડિયન્સ, 26 સપ્ટેમ્બર, રવિવાર સાંજે 7:30 વાગ્યે, દુબઈ

મેચ 40 – સનરાઇઝર્સ હૈદરાબાદ vs રાજસ્થાન રોયલ્સ, 27 સપ્ટેમ્બર, સોમવારે સાંજે 7:30 વાગ્યે, દુબઇ

મેચ 41 – કોલકાતા નાઇટ રાઇડર્સ vs દિલ્હી કેપિટલ્સ, મંગળવાર, 28 સપ્ટેમ્બર બપોરે 3:30 વાગ્યે, શારજાહ

મેચ 42 – મુંબઈ ઈન્ડિયન્સ vs પંજાબ કિંગ્સ, મંગળવાર, 28 સપ્ટેમ્બર સાંજે 7:30 કલાકે, અબુ ધાબી

મેચ 43 – રાજસ્થાન રોયલ્સ vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, 29 સપ્ટેમ્બર, બુધવારે સાંજે 7:30 વાગ્યે, દુબઈ

image soure

મેચ 44 – સનરાઇઝર્સ હૈદરાબાદ વિ ચેન્નઇ સુપર કિંગ્સ, 30 સપ્ટેમ્બર, ગુરુવાર સાંજે 7:30 વાગ્યે, શારજાહ

મેચ 45 – કોલકાતા નાઈટ રાઈડર્સ વિ પંજાબ કિંગ્સ, 1 ઓક્ટોબર, શુક્રવારે સાંજે 7:30 વાગ્યે, દુબઈ

મેચ 46 – મુંબઈ ઈન્ડિયન્સ vs દિલ્હી કેપિટલ્સ 2 ઓક્ટોબર, શનિવાર બપોરે 3:30, શારજાહ

મેચ 47 – રાજસ્થાન રોયલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ, 2 જી ઓક્ટોબર, શનિવારે સાંજે 7:30 વાગ્યે, અબુ ધાબી

મેચ 48 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs પંજાબ કિંગ્સ, 3 જી ઓક્ટોબર, રવિવારે બપોરે 3:30 વાગ્યે, શારજાહ

મેચ 49 – કોલકાતા નાઈટ રાઈડર્સ vs સનરાઈઝર્સ હૈદરાબાદ, 3 જી ઓક્ટોબર, રવિવારે સાંજે 7:30 વાગ્યે, દુબઈ

મેચ 50 – દિલ્હી કેપિટલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ 4 ઓક્ટોબર, સોમવારે સાંજે 7:30 વાગ્યે, દુબઈ

મેચ 51 – રાજસ્થાન રોયલ્સ vs મુંબઈ ઈન્ડિયન્સ, 5 ઓક્ટોબર, મંગળવાર, સાંજે 7:30, શારજાહ

મેચ 52 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs સનરાઇઝર્સ હૈદરાબાદ, 6 ઓક્ટોબર, બુધવારે સાંજે 7:30 વાગ્યે, અબુ ધાબી

image source

મેચ 53 – ચેન્નાઈ સુપર કિંગ્સ vs પંજાબ કિંગ્સ 7 ઓક્ટોબર, ગુરુવારે બપોરે 3:30 વાગ્યે, દુબઈ

મેચ 54 – કોલકાતા નાઈટ રાઈડર્સ vs રાજસ્થાન રોયલ્સ 7 ઓક્ટોબર, ગુરુવારે સાંજે 7:30 વાગ્યે, શારજાહ

મેચ 55 – સનરાઇઝર્સ હૈદરાબાદ vs મુંબઇ ઇન્ડિયન્સ 8 ઓક્ટોબર, શુક્રવારે બપોરે 3:30 વાગ્યે, અબુધાબી

મેચ 56 – રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs દિલ્હી કેપિટલ્સ, 8 ઓક્ટોબર, શુક્રવારે સાંજે 7:30 વાગ્યે દુબઈ

પ્લેઓફ મેચ અને ફાઇનલ

મેચ 57 – ક્વોલિફાયર 1- 10 ઓક્ટોબર, રવિવારે સાંજે 7:30 વાગ્યે, દુબઈ

મેચ 58 – એલિમિનેટર – 11 ઓક્ટોબર,સોમવાર સાંજે 7:30 કલાકે, શારજાહ

મેચ 59 – ક્વોલિફાયર 2- 13 ઓક્ટોબર, બુધવારે સાંજે 7:30 વાગ્યે, શારજાહ

મેચ 60 – ફાઇનલ – 15 ઓક્ટોબર – શુક્રવારે સાંજે 7:30 વાગ્યે, દુબઇ