જો તમારી પાસે આ ડિજિટવાળી નોટ હશે તો તમે કમાઇ શકો છો લાખો રૂપિયા, જાણી લો આ માટેના સ્ટેપ બાય સ્ટેપ

મિત્રો, હાલ પ્રવર્તમાન સમયમા ઘણી બધી વેબસાઇટ્સ એન્ટીક નોટો અને સિક્કાઓની હરાજી કરે છે. આજે આ લેખમા અમે તમને ચલણી નોટોની વિશેષતા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ માહિતી જાણ્યા બાદ તમે સૌથી પહેલા તો તમારી પાસે રહેલી બધી નવી અને જૂની નોટો ચેક કરશો.

image source

જો તમારી પાસે પણ આ ડીજીટવાળી નોટ છે તો તરત જ તેને ઓનલાઇન હરાજી માટે મૂકો. આ માટે તમારે ૧, ૨, ૧૦, ૧૦૦, ૨૦૦, ૫૦૦, ૨૦૦૦ની નોટોમાં ફક્ત એક જ વિશેષતા હોવી જરૂરી છે. જો તમારી પાસે પણ જુદી-જુદી નોટના કલેક્શન છે અને તેમા પણ જો ૭૮૬ સીરીઝવાળી કોઈપણ નોટ છે, તો તમે તેને ઇબે વેબસાઈટ પર વહેંચીને સારા એવા પૈસા કમાઈ શકો છો.

image source

વાસ્તવમા ઈન્ડિયન કરન્સીની રેર નોટોની બોલી ઈબે પર લાગે છે. આ વેબસાઈટ પર હમેશા નોટોની બોલી લગાવવામાં આવે છે. આ બોલીમા કોઈપણ સામાન્ય વ્યક્તિ પણ ભાગ લઈ શકે છે. આ પહેલાં પણ ૭૮૬ નંબરવાળી નોટની બોલીમા ત્રણ લાખ રૂપિયા સુધી મળ્યા છે.

જો તમને યાદ હોય તો અમિતાભ બચ્ચનની ફિલ્મ કુલીમાં ૭૮૬ નંબરનો બેજ હતો. વાસ્તવમા ઘણા બધા લોકો ૭૮૬ નંબરને એક શુભ અને ભાગ્યશાળી નંબર માને છે. આવી સ્થિતિમાં શક્ય છે કે કોઈ બોલી લગાવનાર તમને મોઢે માંગ્યા રૂપિયા પણ આપી શકે છે.

image source

આ ૭૮૬ આંકડા ધરાવતી ખાસ નોટ વેચવા માટે તમારી ઘરની બહાર નીકળવાની જરાપણ જરૂર નથી. ઈબે અને ક્લિક ઈન્ડિયા જેવી વેબસાઈટ્સ આવી નોટો શોધીને તેના પર ઊંચામા ઉંચી બોલી લગાવે છે. ક્લિક ઈન્ડિયા સાઈટ પર વોટ્સએપ પર ડાયરેક્ટ વેચવા માટે લિંક પણ આપવામાં આવેલી છે.

આ ઓનલાઇન હરાજીમા તમારી પાસે રહેલી ૭૮૬ નંબરવાળી આ નોટનો ફોટો ક્લિક કરવો પડશે. હવે તેની બોલી લગાવવા માટે તમારે સેલર તરીકે વેબસાઈટ પર રજિસ્ટર કરવું પડશે. ત્યારબાદ આ ફોટો સાઈટ પર અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ ખરીદદારો તમારો સીધો સંપર્ક કરશે અને તમને જોઈએ તે કિંમત નક્કી કરીને તમે આ નોટનુ વેંચાણ કરી શકો છો. તો તમે પણ અહી તમારું ભાગ્ય અજમાવો અને બની જાવ લખપતિ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!