પંગા કવિનનો આ એરપોર્ટ લુક હતો ખૂબ જ ગોર્જીયસ, પિંક ડ્રેસમાં લાગતી હતી સુંદર.

કંગના રનૌત બોલીવુડની સુંદર અભિનેત્રીઓમાંથી એક છે. એમનો લુક ફેન્સને પણ ઘણો પસંદ આવે છે. એક્ટ્રેસ કંગના હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી છે. હવે એ મુંબઈથી બુડાપેસ્ટ માટે રવાના થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે એક્ટ્રેસ બુડાપેસ્ટ પોતાની ફિલ્મ ધાકડના શૂટિંગ માટે ગઈ છે.

image source

કંગના રનૌત ટ્રેડિશનલ આઉટફિટથી લઈને મોર્ડન આઉટફિટ સુધી બધું જ પહેરવાનું પસંદ કરે છે અને એમાં કોઈ શક નથી કે એ દરેક આઉટફિટમાં ખરેખર ખૂબ જ કમાલ લાગે છે.

image source

બુધવારના દિવસે મુંબઈ એરપોર્ટ પર એક્ટ્રેસ કંગનાનો એકદમ હટકે લુક જોવા મળ્યો. એક્ટ્રેસ કંગના આ વખતે પિંક કલરના મીની ડ્રેસમાં દેખાઈ હતી, સાથે જ પોતાના આઉટફિટને એમને પિંક કલરના સેન્ડલ સાથે ટીમ અપ કર્યું હતું.

image source

કંગના રનૌત પર આ કટઆઉટ ડ્રેસ ખૂબ જ શોભી રહ્યો છે, પોતાના આ ડ્રેસની સાથે એક્ટ્રેસ કંગના રનૌતે એક કોટ પણ કેરી કર્યો હતો જે એક્ટ્રેસનસ ખૂબ જ સ્ટાઈલિશ લુક આપી રહ્યો હતો.

image source

કંગના રનૌતનો આ લુક બધાને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. મેકઅપની વાત કરીએ તો એક્ટ્રેસ કંગનાએ બોલ્ડ આઇઝ, લાઈટ આઈશેડો, બીમિંગ હાઇલાઇટર, સોફ્ટ પિંક લિપ્સ અને વાળો બન બનાવ્યો હતો.

image source

કંગના રનૌતે પોતાના લુકને શેડ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો. હવે એક્ટ્રેસ કંગનાના આ ફોટા સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે. એમના ફેન પેજ પર પણ એમના ફેન્સ આ ફોટા શેર કરી રહ્યા છે જ્યાં કંગના રનૌત પોતાના ફેન્સનો પ્રેમ લઈ રહી છે.

image source

કંગના રનૌતે પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ શેર કર્યો હતો જેમા એમને વર્ષ 2006થી લઈને વર્ષ 2021 સુધીનું પોતાનું ટ્રાન્સફોર્મેશન બતાવ્યું હતું. વીડિયોમાં એમના ઇન્ટરવ્યૂની બાઈટઝ અને એમના બધા જ ટ્રાન્સફોર્મેશન સામેલ હતા.

image source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત પોલિટીશિયન જય લલિતાની બાયોપિક થલાઇવી ફિલ્મમાં દેખાશે પહેલા આ ફિલ્મને એપ્રિલ મહિનામાં રિલીઝ કરવાની હતી પણ હવે આ ફિલ્મની રિલઝને ઓગસ્ટ મહિના સુધી લંબાવવામાં આવી છે. એ સિવાય કંગના રનૌત ફિલ્મ તેજસ અને ધાકડનો પણ ભાગ છે.

image source

તમને જણાવી દઈએ કે કંગનાએ ફિલ્મ ગેંગસ્ટરથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. એ પછી એમને મણિકર્ણીકા, કવીન, ક્રિશ 3, તનું વેડ્સ મનું, ફેશન જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!