આ 4 રાશિના લોકોને માર્ચ મહિનામાં થશે અઢળક ધન લાભ, સાથે આ મહિનો સાબિત થશે લકી, જાણો તમારી રાશિ વિશે

માસિક રાશિફળ

image source

માસિક રાશિફળ માર્ચ, ૨૦૨૧: આ ચાર રાશિઓ માટે લકી સાબિત થઈ શકે છે. માર્ચ, જાણો પોતાની રાશિની સ્થિતિ. વર્ષ ૨૦૨૧ના ત્રીજા મહિનાની એટલે કે, માર્ચ મહિનાની શરુઆત થઈ ગઈ છે. માર્ચ મહિનામાં ગ્રહોની ચાલ મુજબ તમામ રાશિઓ માટે ખુબ જ ખાસ રહેવાનો છે. જ્યોતિષવિદોનું કહેવું છે કે, મેષ રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ અને કુંભ રાશિના જાતકો માટે વર્ષ ૨૦૨૧નો ત્રીજો મહિનો ખુબ જ શુભ સાબિત થઈ શકે છે.

મેષ રાશિ:

मेष
image source

મેષ રાશિના જાતકો માટે માર્ચ, ૨૦૨૧નો મહિનો ઉત્સાહ અને ઉર્જાથી ભરપુર રહેવાનો છે. મેષ રાશિના જાતકો માર્ચ મહિનામાં નવી ઉડાન
અને નવા સપના લઈને આવી શકે છે. માર્ચ મહિના દરમિયાન આપની આસપાસ એક ગઝબની સકારાત્મક ઉર્જા રહેશે, જે આપના અંગત
અને વ્યવસાયી બંને જાતકો માટે સારી ખબર લઈને આવી શકે છે. પરિવારનો આપને પૂરો સહયોગ મળશે અને આપ માર્ચ મહિનામાં ખર્ચ
કરતા વધારે પોતાની બચત વિષે વિચાર કરતા રહેશો.

વૃષભ રાશિ:

वृषभ
image source

વૃષભ રાશિના જાતકો આરામ પસંદ અને સ્વાદિષ્ટ ભોજન કરવાના શોખીન જાતકો માટે માર્ચ મહિનામાં મિશ્રિત પરિણામ આપનાર રહી શકે છે. માર્ચ મહિનામાં આપ નોકરી અને પૈસાને લઈને કેટલીક મુશ્કેલી આવી શકે છે. કામના કારણે મુસાફરી કરવી પડી શકે છે. વૃષભ રાશિના જે જાતકો શિક્ષા ક્ષેત્ર સાથે સંબંધ ધરાવે છે કે પછી અભ્યાસ કરી રહ્યા છે એમને માર્ચ મહિનામાં સારા સમાચાર મળી શકે છે.

મિથુન રાશિ:

मिथुन
image source

મિથુન રાશિના ધરાવતા જાતકો નિષ્ઠાવાન અને સંબંધ નિભાવનાર માટે માર્ચ મહિનો સારો રહેવાનો છે, આ દરમિયાન આપ જીજ્ઞાસાથી
ભરપુર રહેશો. નોકરીમાં આપને સફળતા મળશે. કોઈ ખાસ વ્યક્તિ આપના જીવનમાં પ્રવેશ કરી શકે છે. આ મહિનામાં આપ જરૂરિયાત કરતા વધારે વિચારના લીધે માનસિક રીતે થોડીક મુશ્કેલીનો અનુભવ કરી શકો છો.

કર્ક રાશિ:

कर्क
image source

કર્ક રાશિ ધરાવતા જાતકો ભાવુક પ્રેમી અને ખુબ જ સંવેદનશીલ હોય છે તેમના માટે માર્ચ મહિનો મિશ્રિત પરિણામ આપનાર રહી શકે છે.
માર્ચ મહિનામાં આપને કામને સંબંધિત કેટલીક મુસાફરી કરવી પડી શકે છે. જો કે, વધારે વ્યસ્ત રહેવાના લીધે આપ પોતાના પરિવારને સમય આપી શકશો નહી, જેના લીધે આપના સંબંધોમાં થોડીક તાણનો સામનો કરવો પડી શકે છે.

સિંહ રાશિ:

4 राशियों के लिए लकी रहेगा मार्च
image source

સિંહ રાશિ ધરાવતા જાતકો સિંહની જેમ નિર્ભય, વીર અને બહાદુર હોય છે સિંહ રાશિના જાતકો માટે માર્ચ મહિનો કેટલાક અંશે પડકારોથી
ભરેલ રહી શકે છે. સિંહ રાશિના જાતકો માર્ચ મહિના દરમિયાન ઉત્સાહથી ભરપુર રહેશે અને આ ઉત્સાહ એમને વ્યવસાયિક જીવનમાં તેમના માટે સારી સાબિત થઈ શકે છે. પરંતુ પ્રેમની બાબતમાં આપના માટે આ મહિનો કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે.

કન્યા રાશિ:

कन्या
image source

કન્યા રાશિ ધરાવતા જાતકો કુશળ અને વ્યવહારિક જાતકો માટે માર્ચ મહિનો મિશ્રિત પરિણામ આપનાર રહી શકે છે. લગ્ન જીવનમાં આપને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરંતુ સમય રહેતા આપે પોતાના સંબંધોને ફરીથી સારા બનાવી લેશો. માર્ચ મહિનામાં આપને પોતાના ખર્ચાઓ પર ધ્યાન આપવાની જરૂરિયાત છે નહિતર આપને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે.

તુલા રાશિ:

तुला
image source

તુલા રાશિ ધરાવતા જાતકોના જીવનમાં સામંજસ્ય અને સંતુલન જાળવીને ચાલનાર હોય છે. તુલા રાશિના જાતકો માટે માર્ચ મહિનો ખુબ જ
શુભ સાબિત થઈ શકે છે. વેપાર કરનાર જાતકોને લાભ પ્રાપ્ત થઈ શકે છે, પરંતુ આપને પોતાના વેપારમાં વિસ્તાર કરતા પહેલા સારી રીતે
વિચારવાની જરૂરિયાત છે. માર્ચ મહિનામાં આપ તાણમુક્ત જીવન જીવવાના છો અને પરિવારની સાથે સારો સમય પસાર કરશો.

વૃશ્ચિક રાશિ:

वृश्चिक
image source

વૃશ્ચિક રાશિ ધરાવતા જાતકો સ્વભાવે દબંગ અને સ્ફૂર્તિલું વ્યક્તિત્વ ધરાવે છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે માર્ચ મહિનો ઘણો શાનદાર
સાબિત રહેવાનો છે. આપના જીવનસાથીની સાથે મધુર સંબંધ રહેશે. કરિયરની દ્રષ્ટીએ પણ માર્ચ મહિનો આપના માટે ખુબ જ ખાસ
રહેવાનો છે. માર્ચ મહિનો સ્વાસ્થ્ય પ્રત્યે થોડુક સાવચેત રહેવાની જરૂરિયાત છે.

ધનુ રાશિ:

धनु
image source

ધનુ રાશિ ધરાવતા જાતકો માટે વર્ષ ૨૦૨૧નો માર્ચ મહિનો મિશ્રિત પરિણામ આપનાર રહી શકે છે. પ્રેમમાં પડેલ વ્યક્તિ માટે માર્ચ મહિનો કેટલાક અંશે પડકાર =જનક રહી શકે છે, તેમ છતાં આપ પરિવારની સાથે સારો સમય પસાર કરશો. કરિયરની દ્રષ્ટીએ માર્ચ મહિનો આપના માટે શુભ રહેશે. આપે આપના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

મકર રાશિ:

मकर
image source

મકર રાશિ ધરાવતા જાતકો સ્વભાવે ન્યાય પ્રિય અને મહેનતી હોય છે. મકર રાશિના જાતકો માટે માર્ચ મહિનો કોઈ ખાસ પરિણામ આપનાર રહેશે નહી. કરિયરની દ્રષ્ટીએ સારા સમાચાર મળી શકે છે, પરંતુ સંબંધોમાં માર્ચ મહિના દરમિયાન કડવાશ ઉત્પન્ન થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય પ્રત્યે પણ આપે ખુબ જ સાવધાન રહેવાની જરૂરિયાત છે.

કુંભ રાશિ:

कुंभ
image source

કુંભ રાશિ ધરાવતા જાતકો માટે માર્ચ મહિનો ખુબ જ શાનદાર રહેવાનો છે. કરિયરની દ્રષ્ટિએ આપને નવી ઉંચાઈઓને પ્રાપ્ત કરશો. સંબંધોમાં પણ એક નવી ઉર્જાનો સંચાર થશે, શિક્ષાની દ્રષ્ટિએ પણ વિદ્યાર્થી વર્ગને સારા સમાચાર મળી શકે છે.

મીન રાશિ:

मीन
image source

મીન રાશિ ધરાવતા જાતકો સ્વભાવે સપના અને હકીકતની વચ્ચેના અંતરની સારી સમજ ધરાવે છે. મીન રાશિના જાતકો માટે માર્ચ મહિનો
મિશ્રિત પરિણામ આપનાર રહી શકે છે. પરિવારમાં વાદ- વિવાદ થવાની સંભાવના છે. જેના લીધે આપ પોતાના વ્યવહારમાં થોડાક અંશે
ઉદાસીનતાનો અનુભવ કરી શકો છો. માર્ચ મહિનામાં આપનું સ્વાસ્થ્ય એકદમ ફિટ રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ