જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને પારિવારિક કામમાં સાનુકૂળતા જણાશે

*તારીખ ૨૧-૧૧-૨૦૨૧ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- બીજ ૧૯:૪૯ સુધી.
  • *વાર* :- રવિવાર
  • *નક્ષત્ર* :- રોહિણી ૦૭:૩૭ સુધી.
  • *યોગ* :- સિધ્ધ ૨૯:૫૦ સુધી.
  • *કરણ* :- ગર.
  • *સૂર્યોદય* :- ૦૬:૫૪
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૫
  • *ચંદ્ર રાશિ* :- વૃષભ ૨૧:૧૧ સુધી. મિથુન
  • *સૂર્ય રાશિ* :-વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેક ને લાગુ ના પણ પડી શકે*

*મેષ રાશિ*

આજે રવિવાર રજાનો માહોલ પ્રવાસ-પર્યટન ના સંજોગ ખર્ચ-વ્યય ચિંતા રખાવે. અગત્ય ની મુલાકાત શક્ય બને

  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૩

*વૃષભ રાશી*

અગત્યના કામ અંગે ચિંતા રહે. પારિવારિક કામમાં સાનુકૂળતા રહે.ધીરજ ધરવી હિતાવહ.

  • *શુભ રંગ*:-વાદળી
  • *શુભ અંક* : ૫

*મિથુન રાશિ*

રજાના ના માહોલમાં પર્યટન મુસાફરીની સંભાવના.સાવધાની વર્તવી શુભ રહે.અન્ય ના ભરોસે ન ચાલવા સલાહ.

  • *શુભરંગ*:- લીલો
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

જુના મિત્રો ની મુલાકાત થાય. જુના સંસ્મરણો તાજા થાય. આનંદનો માહોલ રહે.ચિંતા દૂર થાય.

  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

ઉતાવળા નિર્ણય નુકસાન કરાવી શકે છે.નેગેટીવ વિચારોથી દૂર રહેવું.વિચારો સકારાત્મક રાખવા.

  • *શુભ રંગ* :- કેસરી
  • *શુભ અંક* :- ૨

*કન્યા રાશિ*

પ્રતિકૂળતાના ના માહોલમાંથી બહાર નીકળવાનો માર્ગ મેળવી શકો.સંતાન અંગે દ્વિધા રહે. સહયોગીથી મતભેદો ટાળવા.

  • *શુભ રંગ*:-જાંબલી
  • *શુભ અંક*:- ૪

**તુલા રાશ*

આરોગ્ય અંગે ચિંતા બનેલી રહે. ઉગ્રતા ગુસ્સો માનસિક તણાવ રખાવે.અગત્યની વ્યક્તિ ઉપયોગી બને.મધ્યાન બાદ રાહતના સમાચાર.

  • *શુભ રંગ*:-ક્રીમ
  • *શુભ અંક*:- ૩

*વૃશ્ચિક રાશિ* :-

ખર્ચ-વ્યય માં વૃદ્ધિ થાય. સામાજિક મિલન-મુલાકાત શક્ય રહે.દિવસ મજાનો વીતે.

  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૭

*ધનરાશિ*

મિલન-મુલાકાત શક્ય રહે.સંતાન અંગેની કંઈક ચર્ચા-વિચારણા કેન્દ્ર મા રહે.મહેમાનોનું આગમન શક્ય રહે.સ્નેહીજનો સાથે મુલાકાત થાય.

  • *શુભરંગ*:-પોપટી
  • *શુભઅંક*:- ૯

*મકર રાશિ*

અંગત સમસ્યાનું નિવારણ મળતું જણાય.ચિંતા યથાવત રહે. વ્યવસાય અંગે પ્રવાસ મુસાફરી સંભવ રહે.

  • *શુભ રંગ* :-ભૂરો
  • *શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

સ્થાયી સંપત્તિ ની ચર્ચા વિચારણા નો દિવસ રહે.ગૃહજીવન અને શાંતિ બનાવી રાખવા કેટલો જતું કરવું પડે.દિવસ નરમ-ગરમ રહે. તબિયતની સંભાળ લેવી.

  • *શુભરંગ*:- નીલો
  • *શુભઅંક*:- ૨

*મીન રાશિ*

અન્ય વ્યક્તિની મદદથી ગૂંચવણ ઉકલતી જણાય.બિનજરૂરી ખર્ચ ટાળવો.અકસ્માત સંજોગોથી સંભાળવું.ધીરજની કસોટી થતી જણાય.

  • *શુભ રંગ* :- પીળો
  • *શુભ અંક*:- ૮