આ છોકરાએ સુરીલા અંદાજમાં ગાયું મસ્ત ગીત, અને IAS ઓફિસર થઈ ગયા ફેન..VIDEO

મિત્રો, આપણા દેશમા રોજબરોજ એવી વિચિત્ર ઘટનાઓ ઘટતી હોય છે કે, જેના વિશે જાણીને આપણે આશ્ચર્યચકિત થઇ જતા હોઈએ છીએ. આ ઘટનાઓ સામાન્ય ઘટના કરતા થોડી વિશેષ હોય છે અને તેના કારણે જ લોકોને અજુગતી લાગે છે. જ્યારે આ ઘટના સામાન્ય લોકોની સમક્ષ આવે છે ત્યારે લોકો આ ઘટનાની જડ સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે.

image source

આપણો દેશ એ વૈવિધ્યપૂર્ણ દેશ છે. આપણા દેશમા વિવિધ ધર્મના લોકો એકસાથે વસવાટ કરે છે અને તેના કારણે જ આપણા દેશ માટે “વિવિધતામા એકતા”નુ સૂત્ર પણ વપરાય છે. આપણા દેશમા વિવિધ ધર્મના લોકો વસવાટ કરતા હોવાથી આપણા દેશમા જુદા-જુદા ધર્મોની સંસ્કૃતિઓ એકત્રિત થાય છે અને આ જુદી-જુદી સંસ્કૃતિઓ એકત્રિત થઈને એક નવી જ સંસ્કૃતિનુ નિર્માણ થાય છે.

image source

આ જુદી-જુદી સંસ્કૃતિઓમા તમને અનેકવિધ જુદી-જુદી કલાઓ પણ જોવા મળે છે. આ કલાઓ જે-તે સંસ્કૃતિની એક વિશેષ ઓળખ હોય છે જેમકે, કોઈ સંસ્કૃતિ તેની ચિત્ર બનાવવાની કળાના કારણે ઓળખાતી હોય છે, તો કોઈ સંસ્કૃતિ તેની માટીની કારીગરીના કારણે ઓળખાતી હોય છે, તો પછી કોઈ તેના સંગીતના કારણે ઓળખાતી હોય છે.

image source

પહેલાના સમયમા આ આવડતોને દર્શાવવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળતુ નહોતુ અને તેના કારણે આજના સમયમા અનેકવિધ એવી પૌરાણિક કલાઓ છે, જે આજે લોકો વિસરી ચુક્યા છે પરંતુ, આજનો સમય આધુનિક બની ચુક્યો છે અને આ આધુનિકીકરણના કારણે હાલ હજુ પણ અમુક કલાઓ જીવંત છે. હાલ, લોકોને પોતાની આવડત દેખાડવા માટે યોગ્ય પ્લેટફોર્મ મળી રહે છે અને તેના કારણે લોકો પણ તેની આ કલાને માણી શકે છે.

image source

હાલ, પ્રવર્તમાન સમયમા સોશિયલ મીડિયા પર એક નાના એવા બાળકનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે કદાચ તમે પણ જોયો જ હશે. આ નાના એવા છોકરાએ પોતાના સુંદર અવાજમા “વક્ત ક યહ પરિંદા રુકા હે કહા” ગાઈને હાલ લોકોને પોતાના દીવાના બનાવી દીધા છે. આ વાત અહી સુધી જ સીમિત નથી. આ બાળકનો અવાજ સાંભળીને આઈ.એ.એસ. ઓફિસર અવનીશ શરણ પણ તેમના ચાહક બન્યા.

માત્ર ૪૫ સેકન્ડનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમના ગીતોની ખુબ જ પ્રશંસા કરી રહ્યા છે. આ છોકરાનુ નામ પ્રવેશ તિવારી છે, જે પ્રયાગરાજનો નિવાસી છે.

આ વીડિયોમા જોઈ શકાય છે કે, તે ઘરમાં બેઠો છે અને તેના કાનમા હેડફોન છે.તે આ ગીતને ખુબ જ સુંદર રીતે ગાઈ રહ્યો છે. આ આઈ.એ.એસ. અધિકારીએ લખ્યુ, “અલ્હાબાદમાં રહેતા પ્રવેશ તિવારીનો તેજસ્વી અવાજ. તેમને પ્રખ્યાત થવા માટે મદદ અવશ્ય કરો.”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત