મોટી આગાહી : ગુજરાતમાં આજનો દિવસ ‘ભારે’, અનેક વિસ્તારોમાં જળબંબાકારની આગાહી

રાજ્યભરમાં આગામી 24 કલાક સુધી ધોધમાર વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.  રાજ્યમાં આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના મોટા શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે કેટલીક જિલ્લાઓમાં તો વહેલી સવાથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.રાજ્ય ભરમાં ધીરે ધીરે ચોમાસું જામી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે રાજ્યના હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના મોટા શહેરોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે કેટલીક જિલ્લાઓમાં તો વહેલી સવાથી જ વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે.

image source

આણંદ જિલ્લામાં આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સવારથી અત્યાર સુધીમાં આણંદમાં અનરાધાર સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે રોડ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે.  સવારે 6થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.  જેમાં 6થી 8 વાગ્યા સુધીમાં 5 ઇંચ અને 8થી 10 વાગ્યા સુધીમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે અને રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય એવાં દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.હવામાન વિભાગે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. વરસાદનું આગમન થતા જ લોકો તથા ધરતીપુત્રોમાં ખુશીનો
માહોલ છવાયો છે. વાતાવરણમાંથી ગરમી દૂર થઈ છે અને ઠંડક પ્રસરી ગઈ છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં હજુ વરસાદી માહોલ જામશે.

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી

image source

આ તરફ સૌરાષ્ટ્રમાં પણ ચોમાસાનું આગમન થઈ ચુક્યું છે. હવામાન વિભાગે જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે જામનગર, ભાવનગર, અમરેલી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં રહેશે પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે તો આણંદ, નડિયાદ, ખેડામાં ભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે રાજ્યમાં ભરૂચ, નવસારી, ડાંગમાં પણ વરસાદનું જોર રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

image source

હવામાન વિભાગે આગામી કરતા જણાવ્યું છે કે આગામી 24 કલાક સુધી ધોધમાર વરસાદ પડી શકે છે વહેલી સવારથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

image source

હવામાન વિભાગે આગામી કરતા જણાવ્યું છે કે આગામી 24 કલાક સુધી ધોધમાર વરસાદ પડી શકે છે વહેલી સવારથી રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. એવામાં હવામાન વિભાગે આગાહી કરી કે મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે.

આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધનીય વરસાદની આગાહી

image source

હવામાન વિભાગે આગામી 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધનીય વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજ્યના અન્ય વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.