વૈજ્ઞાનિકોએ કરી મહાપ્રલયની આગાહી, કેટલાય દેશો વિશ્વના નક્શામાંથી ભૂસાઈ જશે, જાણો ધ્રુજારી ઉપાડે એવા સમાચાર

હાલમા બ્રિટિશ એન્ટાર્કટિક સર્વે (બીએએસ)ના વૈજ્ઞાનિકોએ સંપૂર્ણપણે અલગ જ શક્યતા વિશે વાત કરી રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ બેઇસના ડિરેક્ટર ડેમ જેન ફ્રાન્સિસમા આવતા અઠવાડિયા અથવા મહિનામાં આઇસબર્ગના દુર જવાની શક્યતા છે. થઇ શકે કે કદાચ તે ફરતો રહે અથવા તો બ્રૂન આઇસબર્ગની નજીક રહીને ફરતો રહે. એવુ કહી શકાય કે એક ખતરનાક પ્રલય આવી શકે છે અને પ્રલયનો સમય નજીક જ હોવાનુ જણાવામા આવી રહ્યુ છે. આ સમગ્ર ઘટના હોલોકોસ્ટની નજીક થવાનો અંદાજ છે.

image source

મળતી માહિતી મુજબ એન્ટાર્કટિકામાં એક વિશાળ આઇસબર્ગ દરિયામાં તરતા હોવાના સમાચાર મળ્યા છે જેણે સૌને હચમચાવી નાખ્યા છે. આ ઘટના વિશે વધારે વાત કરીએ તો, તેનું કદ દિલ્હી કરતા કંઈક અંશે મોટું હોઇ શકે છે. મેનહટનના કદ કરતાં 20 ગણા વધારે હોવાનો અંદાજ છે. આ અગાઉ પણ નવેમ્બર 2020માં બરફના પર્વત પર એક મોટી તિરાડ પડી હતી અને તે પછી આ ભાગ ધીમે ધીમે તૂટવાનુ શરૂ થયુ હતુ. જે પછી તે આખુ જ 26 ફેબ્રુઆરીના શુક્રવારે સવારે એકદમ અલગ પડી ગયેલ જોવા મળ્યુ હતુ.

image source

આ આઇસબર્ગના બરફના તૂટેલા ટુકડાએ ઘણુ નુકશાન કર્યુ હતુ. બ્રિટિશ એન્ટાર્કટિક સર્વે (બીએએસ) ના વૈજ્ઞાનિકોએ અપેક્ષા રાખી હતી છે કે, આ વખતે આ ઘટના અલગ જ રીતે સામે આવશે. બેઇસ ડિરેક્ટર ડેમ જેન ફ્રાન્સિસ આ આઇસબર્ગ આવતા અઠવાડિયા અથવા મહિના પછી ફરતો રહે છે અને બ્રુન આઇસબર્ગની નજીક રહી શકે છે. આ આઇસબર્ગ આશરે 490 ચોરસ માઇલ (1,270 ચોરસ કિ.મી.)નો હોઇ શકે છે.

image source

વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, જાન્યુઆરીમાં દરરોજ આશરે 0.6 માઇલ (1 કિ.મી.)ના દરે ક્રેક ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ 26 ફેબ્રુઆરીની સવારે, આ તિરાડ ફક્ત થોડા કલાકોમાં કેટલાક સો મીટર પહોળી થઈ ગઈ હતી. મળતી જણકારી મુજબ, આ બરફનું વિભાજન એક કુદરતી પ્રક્રિયાને કારણે થયું હતું અને આમા હવામાન પરિવર્તને કોઇ જ ભૂમિકા ભજવી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

image source

492 ફુટ જાડા અથવા 150 મીટરના આ બરફ પર્વત દર વર્ષે 1.2 માઇલ (2 કિમી) પશ્ચિમમાં આગળ વધી રહ્યો હતો. જો કે, આ આઇસબર્ગ લગભગ 490 ચોરસ માઇલ (1,270 ચોરસ કિ.મી.)ના અંદાજિત કદ સાથે ખૂબ મોટો છે. તેમ છતાં, આપણે એ વિચારી શકીએ છીએ કે, છેલ્લી વાર જે ઘટના બની હતી તે માત્ર એક પ્રલય જ હતો જ્યરે આ વખતે આ એક મહાપ્રલય બની શકે છે.

image source

આ વખતે પણ આપણે ઝડપથી પૂરની દિશામાં આગળ વધી રહ્યા છીએ. તેથી પ્રકૃતિના સંકેતોને ઓળખવાની જરૂર છે. આ ઘટનાથી સમગ્ર વિશ્વને અસર થવાનો અંદાજ લગાડવામા આવી રહ્યો છે. વૈજ્ઞાનિકોના મતે આખું વિશ્વ આનાથી પ્રભાવિત થશે અને મહાપ્રલય જોશે. જો કે, હજુ સુધી ખાતરીપુર્વક કંઇ કહી શકાતું નથી, જો આ જ રીતે આઇસબર્ગ ઓગળવા માંડે તો સમુદ્રનું સ્તર અભૂતપૂર્વ રીતે વધી શકે છે અને વિશ્વના નકશા પરથી ઘણા દેશો અને ટાપુઓનું નામ પણ ગાયબ થઈ શકે છે. આ જોઈને સવાલ ઉભો થયો છે કે શું વાતાવરણની કટોકટી જાહેર કરવાનો સમય આવી ગયો છે કે શુ?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!