લાખો રૂપિયાની કિંમતના આ કીડા કરે છે આ કામ, જાણીને લાગશે નવાઈ

દેશ અને દુનિયામાં અનેક પ્રકારના જાનવરો જોવા મળે છે. આપણે તે દરેક વિશે જાણી શકતા નથી. પણ આ દરેક જાનવરો પોતાનામાં અનોખા અને ખાસ હોય છે. તેઓ વિચિત્ર જોવા મળે છે પણ તેમની વિશેષતા માટે પણ જાણીતા છે. આજે અમે આપને એવા કીડા વિશે જણાવીશું કે જેની કિંમત જાણીને તમને પરસેવો છૂટી જશે.

image source

જી હા આ ખાસ પ્રકારના કીડાની કિંમત 20 લાખ રૂપિયા પ્રતિ કિલોની છે. થયું ને આશ્ચર્ય, હવે તમે વિચારશો કે આ કીડાનું નામ શું છે. તો તમને જણાવી દઈએ કે આ કીડાનું નામ હિમાલયન વિયાગ્રા છે. આ કીડાનો કારોબાર હાલમાં બંધ થઈ ચૂક્યો છે અને તેનું કારણ ચીન છે. હવે આ કીડાનું કોઈ ખરીદનાર રહ્યું નથી.

image source

તમને જાણીને વિશ્વાસ નહીં આવે પણ હકીકત છે કે આ મોંઘા કીડાની જરૂર ચીનને વધારે પડે છે. થોડા સમયથી ચાલી રહેલા ચીન ભારત વિવાદના કારણે તેને મોકલવાનું બંધ કરાયું હતું. જેના કારણે આ કીડાનો વ્યવસાય સદંતર બંધ થઈ ચૂક્યો છે. મળતી માહિતી અનુસાર તેને આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘે ખતરારૂપ ગણાવ્યા છે અને સાથે રેડ લિસ્ટમાં રાખ્યા છે.

image source

ભારતીય હિમાલયી વિસ્તારમાં આ કીડાને કીડાજડી અને યારશાગુંબાના નામે ઓળખવામાં આવે છે. છેલ્લા 15 વર્ષમાં હિમાલયન વિયાગ્રાની ઉપલબ્ધતામાં 30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.

image source

તેના સેવનથી શારીરિક દુર્બળતા, યૌન ઈચ્છાશક્તિની ખામી, કેન્સર વગેરે બીમારીઓને સારી કરી શકાય છે. પણ હવે આ કારોબાર બંધ થવાના કારણે અનેક સમસ્યાઓ પણ આવી રહી છે. જો કે કદાચ અત્યાર સુધીમાં સૌથી મોંઘા કીડાની લિસ્ટમાં આ કીડાનો સમાવેશ થતો હશે તેમ માની શકાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ ન્યુઝ ગુજરાત