જાણો આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોમાં લોકોને વ્યાપારી રીતે લાભ થશે

*તારીખ ૧૬-૦૪-૨૦૨૨ શનિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

*માસ* :- ચૈત્ર માસ શુક્લ પક્ષ
*તિથિ* :- પૂનમ ૨૪:૨૬ સુધી.
*નક્ષત્ર* :- હસ્ત ૦૮:૪૦ સુધી.
*વાર* :- શનિવાર
*યોગ* :- હર્ષણ ૨૬:૪૬ સુધી.
*કરણ* :- વિષ્ટિ,બવ.
*સૂર્યોદય* :-૦૬:૨૧
*સૂર્યાસ્ત* :-૧૮:૫૬
*ચંદ્ર રાશિ* :- કન્યા ૨૦:૦૨ સુધી. તુલા
*સૂર્ય રાશિ* :- મેષ

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ચૈત્રી પૂનમ,વૈશાખ સ્નાન આરંભ, મન્વાદી,બહુચરાજીનો મેળો, હનુમાન જન્મોત્સવ,છત્રપતિ શિવાજી જયંતિ પુણ્યતિથિ, અન્વાધાન.

*મેષ રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક સમસ્યાથી બચવું.
*લગ્નઈચ્છુક* :-મનથી પ્રસંગનું આયોજન.
*પ્રેમીજનો*:- આવેશત્મક સંજોગ.
*નોકરિયાત વર્ગ*:-હરીફ થી ચિંતા.
*વેપારીવર્ગ*:-પરચુરણ ઉઘરાણી આવક.
*પારિવારિકવાતાવરણ*:- પારિવારિક વિવાદ ટાળવો.
*શુભ રંગ* :- લાલ
*શુભ અંક*:- ૨

*વૃષભ રાશી*

*સ્ત્રીવર્ગ*:-બંધન ચિંતા ઉલજન રહે.
*લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત ફળે.
*નોકરિયાત વર્ગ*:- અકસ્માત સંજોગ.
*વેપારીવર્ગ*:- આર્થિક આયોજન કરવું.
*પારિવારિકવાતાવરણ*:- મિત્રથી મદદ મળી રહે.
*શુભ રંગ*:-વાદળી
*શુભ અંક* :- ૩

*મિથુન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ચિંતાનાં વાદળ વિખરાય.
*લગ્નઈચ્છુક* :- લાભની તક.
*પ્રેમીજનો*:- સમસ્યાની ચિંતા.
*નોકરિયાત વર્ગ*:-નવી તકના સંજોગ.
*વેપારીવર્ગ*:- સંજોગ સાનુકૂળ બને.
*પારિવારિક વાતાવરણ*:-લાભની આશા.મહેનત વધારવી.
*શુભરંગ*:- જાંબલી
*શુભ અંક*:- ૬

*કર્ક રાશિ*

*સ્ત્રીવર્ગ*:-પારિવારિક પ્રવાસ.
*લગ્નઈચ્છુક* :- તક. સંજોગ બને.
*પ્રેમીજનો*:- જીદ વ્યર્થ બને.
*નોકરિયાત વર્ગ*:-સહકર્મી થી વિવાદ ટાળવો.
*વેપારી વર્ગ*:-સખત વ્યસ્તતા.
*પારિવારિક વાતાવરણ*:- તણાવ મુક્ત રહી શકો. ખર્ચ વ્યય.
*શુભ રંગ*:- નારંગી
*શુભ અંક*:- ૫

*સિંહ રાશી*

*સ્ત્રીવર્ગ*:- કસોટી કારક સમય.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્ન વધારવા.
*પ્રેમીજનો* :- વિરહના સંજોગ.
*નોકરિયાત વર્ગ* :- ચિંતા બોજ રહે.
*વેપારીવર્ગ* :- પ્રયત્નો ફળદાયી.
*પારિવારિક વાતાવરણ*:-પ્રયત્નો સફળ બનાવી શકો.
*શુભ રંગ* :-કેસરી
*શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

*સ્ત્રીવર્ગ*:- નાણાંભીડ નાં સંજોગ.
*લગ્નઈચ્છુક* :- પ્રયત્નો ફળદાયી રહે.
*પ્રેમીજનો*:-મે મુરાદથી સંભાળવું.
*નોકરિયાત વર્ગ*:- કાર્યક્ષેત્રે તક સંજોગ.
*વેપારીવર્ગ*:-હરીફની કારી ન ચાલે.
*પારિવારિક વાતાવરણ*: માનસિક ચિંતાઓ દૂર થાય. બોજ હળવો બને.
*શુભ રંગ*:- લીલો
*શુભ અંક*:- ૧

*તુલા રાશિ*

*સ્ત્રીવર્ગ*:પ્રવાસ પર્યટન.
*લગ્નઈચ્છુક* :-ધાર્યું ન બને.
*પ્રેમીજનો*:- સંજોગ સાનુકૂળ બને.
*નોકરિયાત વર્ગ*:-કાર્યસ્થળે મુશ્કેલી.
*વ્યાપારી વર્ગ*:મુજવણ ચિંતા રહે.
*પારિવારિક વાતાવરણ*:-પ્રગતિકારક સંજોગની આશા બંધાય.
*શુભ રંગ*:- સફેદ
*શુભ અંક*:- ૮

*વૃશ્ચિક રાશિ*

*સ્ત્રીવર્ગ*:- મુંજવણ થતી જણાય.
*લગ્નઈચ્છુક* :- મુશ્કેલી દૂર થતી જણાય.
*પ્રેમીજનો*:- સંજોગ સાનુકૂળ.
*નોકરિયાતવર્ગ*:- ચિંતા ઉલજન દૂર થાય.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા.
*પારિવારિક વાતાવરણ*:-વિપરીત સંજોગ ચિંતા થી સંભાળવું.
*શુભ રંગ* :- ગુલાબી
*શુભ અંક*:- ૭

*ધનરાશિ*

*સ્ત્રીવર્ગ*:- ધીરજ થી સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :-તક સંજોગ.
*પ્રેમીજનો* :- ધીરજ ફળે.મિલન.
*નોકરિયાતવર્ગ* :- ચિંતા ઉલજન હલ થાય.
*વેપારીવર્ગ*:- ચિંતા દૂર થાય.
*પારિવારિક વાતાવરણ*:-ગૃહજીવન નાં પ્રશ્નો હલ થઇ શકે.
*શુભરંગ*:- પીળો
*શુભઅંક*:- ૯

*મકર રાશિ*

*સ્ત્રીવર્ગ*:- ગૃહજીવનનાં સંજોગ વિપરીત.
*લગ્નઈચ્છુક* :-વિલંબ અવરોધ ના સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાત સાનુકૂળ.
*નોકરિયાત વર્ગ*:-પ્રયત્ન વધારવા.
*વેપારીવર્ગ*:-સાનુકૂળ વ્યવસાય.
*પારિવારિકવાતાવરણ*:-કામકાજ અર્થે પ્રવાસ વાહન ચલાવતા ધ્યાન રાખવું.
*શુભ રંગ* :- નીલો
*શુભ અંક*:- ૩

*કુંભરાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- વિલંબ અવરોધ.
*પ્રેમીજનો*:- આશાસ્પદ સંજોગ.
*નોકરિયાત વર્ગ*:- ઉપરીથી તણાવ.
*વેપારીવર્ગ*:- વ્યવસાયિક સાનુકૂળતા.
*પારિવારિકવાતાવરણ*:-નકારાત્મક સંજોગ ટાળવા.
*શુભરંગ*:- ભૂરો
*શુભઅંક*:- ૨

*મીન રાશિ*

*સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા.
*લગ્નઈચ્છુક* :- આશાસ્પદ સંજોગ.
*પ્રેમીજનો*:- મુલાકાતમાં વિલંબ.
*નોકરિયાત વર્ગ*:- નાણાંભીડ ના સંજોગ.
*વેપારી વર્ગ*:- ઉપરી થી સહયોગ.
*પારિવારિક વાતાવરણ*:-પારિવારિક સામાજિક સાનુકૂળ સંજોગ.
*શુભ રંગ* :- પોપટી
*શુભ અંક*:-૫