જાણો આજનું પંચાગ અને રાશિ ભવિષ્ય, આ રાશિના જાતકોને લગ્નના યોગ બને તો આ લોકોને પારિવારિક શાંતિ જળવાય

*તારીખ ૩૦-૧૧-૨૦૨૧ મંગળવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય*

  • *માસ* :- કાર્તિક માસ કૃષ્ણ પક્ષ
  • *તિથિ* :- એકાદશી ૨૬:૧૪ સુધી.
  • *વાર* :- મંગળવાર
  • *નક્ષત્ર* :- હસ્ત ૨૦:૩૪ સુધી.
  • *યોગ* :- આયુષ્માન ૨૪:૦૨ સુધી.
  • *કરણ* :- બવ,બાલવ.
  • *સૂર્યોદય* :-૦૭:૦૦
  • *સૂર્યાસ્ત* :-૧૭:૫૫
  • *ચંદ્ર રાશિ* :- કન્યા
  • *સૂર્ય રાશિ* :- વૃશ્ચિક

*દૈનિક રાશિ ભવિષ્ય ગોચર ગ્રહોને આધારે હોય દરેકને લાગુ ના પણ પડી શકે*

*વિશેષ* ઉત્પત્તિ ભાગવત એકાદશી (બદામ),આણંદી યાત્રા.

*મેષ રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-તર્ક વિતર્ક છોડવા.
  • *લગ્નઈચ્છુક* :-અવસરના સંજોગ.
  • *પ્રેમીજનો*:- સાનુકૂળતા બની રહે.
  • *નોકરિયાત વર્ગ*:-નિવૃત્તિના સંજોગ બની રહે.
  • *વેપારીવર્ગ*:-વ્યગ્રતા ચિંતાનું આવરણ.
  • *પારિવારિકવાતાવરણ*:- મહેનત પ્રયત્નો ફળદાયી બને.
  • *શુભ રંગ* :- ગુલાબી
  • *શુભ અંક*:- ૮

*વૃષભ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-શંકા કુશંકાના છોડવી.
  • *લગ્નઈચ્છુક* :-તક સરકે,અવરોધ.
  • *પ્રેમીજનો*:-અંતરાય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-કામકાજ અંગે મુસાફરી.
  • *વેપારીવર્ગ*:- બિનજરૂરી ખર્ચ વ્યય રોકવા.
  • *પારિવારિકવાતાવરણ*:- સામાજિક કામકાજમાં સાવધ રહેવું.
  • *શુભ રંગ*:-નારંગી
  • *શુભ અંક* :- ૬

*મિથુન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- પારિવારિક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :- સાનુકૂળતા બની રહે.
  • *પ્રેમીજનો*:- આયોજન શક્ય રહે.
  • *નોકરિયાત વર્ગ*:-ઉચ્ચ સારી નોકરીના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- કાર્યમાં સફળતા,પ્રગતિ જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:-પડવા વાગવાથી સંભાળવું.
  • *શુભરંગ*:- ગ્રે
  • *શુભ અંક*:- ૧

*કર્ક રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રાસંગિક સંજોગ જણાય.
  • *લગ્નઈચ્છુક* :-મુશ્કેલીથી સંજોગ ગોઠવાય.
  • *પ્રેમીજનો*:- ઉચાટ બેચેની રહે.
  • *નોકરિયાત વર્ગ*:-સાનુકૂળ દિવસ રહે.
  • *વેપારી વર્ગ*:-સાનુકૂળ વ્યવસાય નાં સંજોગ.
  • *પારિવારિક વાતાવરણ*:- પારિવારિક સાનુકૂળ સંજોગ રહે.
  • *શુભ રંગ*:- સફેદ
  • *શુભ અંક*:- ૬

*સિંહ રાશી*

  • *સ્ત્રીવર્ગ*:-પ્રતિકૂળ પરિસ્થિતિ ની સંભાવના.
  • *લગ્નઈચ્છુક* :-ભાગ્યયોગે સાનુકૂળતા બને.
  • *પ્રેમીજનો* :- અક્કડ વલણથી અંતરાય.
  • *નોકરિયાત વર્ગ* :- નોકરીની ચિંતા રહે.
  • *વેપારીવર્ગ* :- નાણાભીડનાં સંજોગ સતાવે.
  • *પારિવારિક વાતાવરણ*:-ખોટા ખર્ચ નાથવા હિતાવહ રહે.
  • *શુભ રંગ* :-લાલ
  • *શુભ અંક* :- ૭

*કન્યા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- સાનુકૂળતા સર્જાય.
  • *લગ્નઈચ્છુક* :- ધીરજની કસોટી થતી જણાય.
  • *પ્રેમીજનો*:-મુલાકાત સફળ રહે.
  • *નોકરિયાત વર્ગ*:- કામકાજમાં સરળતા રહે.
  • *વેપારીવર્ગ*:-આવક ઘટતી જણાય.
  • *પારિવારિક વાતાવરણ*:- વ્યથા,ચિંતા મા દિવસ પસાર થાય.
  • *શુભ રંગ*:- જાંબલી
  • *શુભ અંક*:- ૬

*તુલા રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:નાણાંભીડના સંજોગ.
  • *લગ્નઈચ્છુક* :-વિપરીત સંજોગ ચિંતા રખાવે.
  • *પ્રેમીજનો*:- મુલાકાત-મુસાફરીના સંજોગ.
  • *નોકરિયાત વર્ગ*:-મહેનત ફળદાયી બને.
  • *વ્યાપારી વર્ગ*:ખર્ચ વ્યય વધે.
  • *પારિવારિક વાતાવરણ*:-કૌટુંબિક પ્રશ્નો પ્રત્યે ધ્યાન આપવું.
  • *શુભ રંગ*:- ક્રીમ
  • *શુભ અંક*:- ૨

*વૃશ્ચિક રાશિ* :-

  • *સ્ત્રીવર્ગ*:- મતભેદ દૂર થાય.
  • *લગ્નઈચ્છુક* :-આપની વાતો ગોઠવાતી જણાય.
  • *પ્રેમીજનો*:- મેરેજ ના યોગ બને.
  • *નોકરિયાતવર્ગ*:- બોજ હળવો બને.
  • *વેપારીવર્ગ*:- સંવાદિતા ઉપયોગી બને.
  • *પારિવારિક વાતાવરણ*:-હરીફ/શત્રુ થી હાની થઈ શકે.
  • *શુભ રંગ* :- લાલ
  • *શુભ અંક*:- ૪

*ધનરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ગભરામણ ચિંતા રહે.
  • *લગ્નઈચ્છુક* :-યોગના સંજોગ રચાય.
  • *પ્રેમીજનો* :- બેચેની ઉચાટ થાય.
  • *નોકરિયાતવર્ગ* :- પ્રવાસના સંજોગ.
  • *વેપારીવર્ગ*:- નાણાભીડ હોય ચિંતા રહે.
  • *પારિવારિક વાતાવરણ*:-જતું કરવાની ભાવના ઉપયોગી બને.
  • *શુભરંગ*:- નારંગી
  • *શુભઅંક*:- ૮

*મકર રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-વિવાદ ટાળવો.
  • *લગ્નઈચ્છુક* :-અવરોધ અડચણ આવે.
  • *પ્રેમીજનો*:-માન ન માન મૈં તેરા મહેમાન.
  • *નોકરિયાત વર્ગ*:-પ્રશ્ન ઉકેલાય ચિંતા દૂર થાય.
  • *વેપારીવર્ગ*:-ધાર્યું ન થતાં ચિંતા રહે.
  • *પારિવારિકવાતાવરણ*:-જરૂરત ની મદદ મળી રહે.
  • *શુભ રંગ* : લીલો
  • *શુભ અંક*:- ૫

*કુંભરાશિ*

  • *સ્ત્રીવર્ગ*:-ગૃહ/મકાન અંગે ચિંતા વિચારણા રહે.
  • *લગ્નઈચ્છુક* :-અંતરાય અવરોધ જણાય.
  • *પ્રેમીજનો*:-અક્કડતા અવરોધ આવે.
  • *નોકરિયાત વર્ગ*:- ઉપરી થી ચિંતા રહે.
  • *વેપારીવર્ગ*:-આયોજનપૂર્વક સાનુકૂળતા મળે.
  • *પારિવારિકવાતાવરણ*:-મહત્વના કામકાજ સફળ થાય.
  • *શુભરંગ*:- વાદળી
  • *શુભઅંક*:- ૯

*મીન રાશિ*

  • *સ્ત્રીવર્ગ*:- ધીરજપૂર્વક સાનુકૂળતા બને.
  • *લગ્નઈચ્છુક* :-સાનુકૂળતા આભાસ રૂપી જણાય.
  • *પ્રેમીજનો*:-ધાર્યું ન થતા ચિંતા રહે.
  • *નોકરિયાત વર્ગ*:- સરકારી નોકરીના સંજોગો બને.
  • *વેપારી વર્ગ*:- લાભદાયી તક સર્જાય.
  • *પારિવારિક વાતાવરણ*:-વિરોધી હરીફ થી ચિંતા ઘેરાયેલી રહે
  • *શુભ રંગ* :- પોપટી
  • *શુભ અંક*:-૮